જૂનાગઢ ખાતે પાંજરાપોળની ગૌશાળા જે ઝાંઝરડા ગામથી આગળ આવી છે જેનું નામ નૂતન ગૌશાળા છે ત્યાં ગઈકાલે નધણીયાત ગાયોને આયુર્વેદિક લાડવા ખવડાવાયા હતા. આ ગૌશાળામાં બીમાર ગાય, લમ્પી વાળી ગાય…
જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તળેટી, શિવદત આશ્રમ, સુદર્શન તળાવ નજીક રહેતા અને સેવાપૂજા કરતા દિગંબર શિવગીરી ગુરૂશ્રી જયદેવગીરીએ મહેશ રબારી વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામનાં ફરિયાદીને…
હાલમાં જ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે ૩૬મી નેશનલ ગેમ્સના મેસ્કોટ અને એન્થમનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. નેશનલ ગેમ્સ-૨૦૨૨ અંતર્ગત રાજકોટ ખાતે તા.૨જી ઓક્ટોબરથી ૯ ઓક્ટોબર દરમ્યાન…
વર્ગખંડમાં બેઠેલા બાળકો એ દેશનું ભાવિ છે, શ્રેષ્ઠ સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં તેમને મદદરૂપ થવા માટે ખુદ રોલ મોડેલ બનવું જરૂરી હોવાનું રાષ્ટ્રિય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ મેળવતા રાજકોટ સેન્ટ મેરીઝ…
જૂનાગઢ બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ ખાતે મનોવિજ્ઞાન વિભાગ દ્વારા શિક્ષક દિનનું આયોજન પ્રિ.ડો.પી.વી. બારસિયાની પ્રેરણાથી, પ્રા.ભરત જાેશી અને ડો.ભાવનાબેન ઠુમ્મરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યા છે જેમાં પ્રિન્સિપાલનો કિરદાર જાેશી વિશ્વા…
કેશોદ મામલતદાર કચેરી ખાતે જેટકોમાં આઉટ સોર્સિંગથી નોકરી કરતા કર્મચારીઓ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવ્યું કે તમામ કર્મચારીઓ વિવિધ કોન્ટ્રાકટર આઉટ સોર્સિંગથી જેટકો કંપનીમા છેલ્લા ૧૫ વર્ષના અનુભવ ધરાવી…
જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે પીજીવીસીએલના એમડી વરૂણકુમાર બરવાળે મુલાકાત લીધી હતી. સર્કિટ હાઉસ ખાતે એમડીની મિટિંગમાં શહેર, તાલુકાના અનેક પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી અને થોડીવાર માટે વાતાવરણ ગરમાયું હતું.…
ભાણવડ તાલુકાના નવાગામ વિસ્તારમાં તાજેતરમાં લમ્પી વાયરસના કારણે સેંકડોની સંખ્યામાં ગૌવંશના મૃતદેહ રઝડતા હોવાના અહેવાલો બાદ ગઈકાલે ભાણવડમાં લમ્પી રોગચાળાના કારણે વધુ સાત ગાયના મોત નીપજ્યા હતા. મૃત્યું પામેલી આ…
યાત્રાધામ દ્વારકામાં શ્રી દ્વારકાધીશજીનાં પરમ ભકત પરિવાર દ્વારા ગઈકાલે તા.૬-૯-ર૦રરનાં પવિત્ર દિવસે શ્રીજીને સોનાનો હાર તથા ૧ ગંઠો(અંદાજે ૩રપ ગ્રામ સોનુ) અર્પણ કરવામાં આવ્યો હતો.
ખંભાળિયાની જાણીતી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં સોમવારે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ટીચર્સ ડે નિમિત્તે જુદા-જુદા વર્ગના વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકે ક્લાસમાં વર્ગ લીધા હતા. જેમાં શાળાના શિક્ષકોએ સહાયભૂત થઈ, જીવનમાં…