સ્વામીનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વ વિખ્યાત સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે પૂનમ નિમિત્તે દાદાને રંગબેરંગી ફુલોનો દિવ્ય શૃંગાર કરાયો હતો.
સ્ટેન્ડીંગ કમીટી દ્વારા યોજાયેલી પત્રકાર પરીષદમાં ૧૬ સપ્ટેમ્બરથી શહેરનાં મુખ્ય માર્ગોને સીસી રોડ અને પેવરથી મઢવાની કામગીરી હાથ ધરવાનું કરાયું એલાન : શહેરનાં અનેકવિધ કાર્યો ટુંક સમયમાં શરૂ થશે જૂનાગઢ…
જૂનાગઢમાં દુકાનનાં બોર્ડ મામલે વેપારી યુવાનને બે શખ્સોએ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જૂનાગઢ એ ડીવીઝન પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, આ કામનાં આરોપીઓ સાહીલ કમરૂદીન મલેક(રહે.જુલાઈવાડા) અને…
શ્રી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા સંસ્થાના મકાનમાં ગણપતિ સ્થાપન કરી અને ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. મેણંદભાઈ ડાંગર, સુભાષભાઈ શર્મા અને મગનભાઈ મેદપરા દ્વારા જહેમત ઉઠવવામાં આવી હતી.…
માણાવદર તાલુકા પત્રકાર એકતા પરીષદની મીટીંગ જીલ્લા પ્રમુખ વિનોદભાઈ પરમાર તથા ઝોન-ર કોઓર્ડીનેટ વિનોદ ચંદારાણા યોજવામાં આવી હતી. જેમાં સરકાર દ્વારા વિવિધ મુદાઓની રજુઆતોનો હકારાત્મક નિર્ણયોની ચર્ચા તથા મળનારા લાભો…
સમગ્ર બિલખામાં ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. જાણે આખુ બિલખા ગણેશમય બની ગયું હોય તેવું વાતાવરણ જાેવા મળે છે. જેમાં બિલખા દરબારગઢ પાસે છેલ્લા સાત વર્ષથી બિલનાથ…
દેશ-પરદેશથી લોકો જ્યારે સોરઠ પ્રવાસે આવતાં હોય છે ત્યારે સૌથી પહેલાં ભારતનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ અને ગીર દર્શનનો લ્હાવો લેતાં હોય છે અને જ્યારે ગીરમાં સિંહ દર્શન માટે જ્યારે…