જૂનાગઢ નજીક ભવનાથ તળેટી વિસ્તારમાં આવેલા પાવનકારી પવિત્ર એવા દામોદર કુંડ ખાતે આજે વહેલી સવારથી જ ભાવિકો ઉમટી પડયા હતાં. અને શ્રાધ્ધપક્ષનાં આજે પ્રારંભ સાથે વિધી-વિધાન કરવામાં આવી રહેલ છે.…
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતમાં વિવિધ શહેરોમાં આજે બંધ એલાન અનુસાર વિવિધ શહેરોમાં બંધ પાડવામાં આવ્યું છે. તેમજ કોંગ્રેસનાં કાર્યકર્તાઓની અટકાયત થઈ છે. આ દરમ્યાન જૂનાગઢ શહેર કોંગ્રેસ…
બિલખા ખાતે આજે સરકારની નીતિઓનાં વિરોધમાં બંધનાં અપાયેલા એલાનને સફળ બનાવવા માટે નિકળેલા કોંગ્રેસનાં કાર્યકર્તા-આગેવાનોની અટકાયત કરવામાં આવી છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર, મોંઘવારી, બેરોજગારી, રસ્તાઓ સહિતનાં પ્રજાકીય પ્રશ્ને…
જૂનાગઢ જવાહર રોડ સ્થિત સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે વહેલી સવારથી પુનમની ઉજવણી કરવામાં આવી રહી છે. ચેરમેન દેવનંદનદાસજી અને કોઠારી પ્રેમસ્વરૂપદાસજી તેમજ પી.પી. સ્વામીનાં માર્ગદર્શન હેઠળ સવારથી જ પુનમની ઉજવણી…
જૂનાગઢ રેન્જના ડીઆઈજી નિલેશ ઝાંઝડિયા તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લામાં પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય જળવાય તેમજ પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને…
જૂનાગઢ ભવનાથ તળેટી સ્થિત શનિદેવ મંદિર ખાતે મહંત તુલશીનાર્થબાપુ દ્વારા ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવેલ અને ગઈકાલે ગણપતિ દાદાને ૧૦૦૦ લાડુની પ્રસાદીનો ભોગ ચડાવી પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. જેનો ભાવિકોએ દર્શન…
માંગરોળનાં આરેણા ગામે પોઠિયાબાપાની જગ્યામાં આયુર્વેદ નિદાન કેમ્પનું આયોજન તા.૯-૯-૨૦૨૨ શુક્રવારના રોજ કરવામાં આવ્યું હતું. આ કેમ્પ જિલ્લા આયુર્વેદ અધિકારી-જૂનાગઢની સુચના તેમજ જિલ્લા વિકાસ અધિકારી-જૂનાગઢના માર્ગદર્શન મુજબ યોજાયો હતો. આ…
અખિલ વિશ્વ રઘુવંશી લોહાણા સમાજને જણાવવામાં આવે છે કે, દ્વારકાની નાગબાપા ઉત્સવ સમિતિ- ગોકુલભવન-દ્વારકા દ્વારા આગામી તા.૨૫-૯-૨૦૨૨ના સર્વપિતૃ અમાવસના દિવસે ગોમતીઘાટ ઉપર પિતૃ તર્પણ, પિંડદાનનું આયોજન કરવામાં આવ્યું છે. એ…