દેવભૂમિ દ્વારકા જિલ્લાના સામળાસર ગામના વ્યકિતનું ટ્રેન હેઠળ કપાઇ જતા ઘટના સ્થળે મૃત્યું નિપજયું હતું. આ બનાવ અંગે જાણ થતા સ્થાનિક પોલીસે સ્થળ ઉપર દોડી જઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…
સૌરાષ્ટ્રના જુદા-જુદા વિસ્તારોમાં હળવો તથા ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી મુજબ ગઇકાલે રાત્રે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજા અને મુકામ રહ્યો હતો. જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ગત રાત્રે એકાદ કલાકમાં…
રાજ્યના વાસ્મો વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓની પડતર માંગણીઓના અનુસંધાને સમગ્ર રાજ્યભરના જુદા જુદા વિસ્તારોમાં આંદોલન હાથ ધરવામાં આવી રહ્યું છે. ગ્રામ્ય પેયજળ યોજના સાથે સંકળાયેલી વાસ્મોના કર્મચારીઓ દ્વારા વાસ્મો સર્વિસ-૨૦૦૨ના…
હિન્દુ સમાજનાં આરાધ્ય દેવ અને સંતો જેને પોતાનાં ઈષ્ટદેવ ગણે છે તેવા દેવાધિ દેવ મહાદેવ ભગવાન શિવજી અંગે ટીપ્પણી કરનાર આનંદ સાગર સ્વામિ વિરૂધ્ધ સાધુ-સંતોમાં રોષની લાગણી પ્રગટી છે અને…
જૂનાગઢ સહિત સમગ્ર સોૈરાષ્ટ્રમાં આગામી નવરાત્રી મહોત્સવ ઉજવવા માટે ભારે ઉત્સાહ પ્રર્વતી રહ્યો છે. આ દરમ્યાન જૂનાગઢ શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સોૈરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા બ્રહ્મ…
તાજેતરમાં હરીધામ સોખડાનાં સાધુ આનંદ સાગર અમેરીકા ધર્મયાત્રાએ પ્રબોધસ્વામી સાથે ગયેલ અને ગત તા. ર૬ ઓગસ્ટનાં શિબિરમાં વાણી વિલાસ કર્યો તેની સામે સાધુ-સંતોએ લાલધૂમ થઈ અને આનંદ સાગરને સોગંદનામું કરી…
જૂનાગઢનાં જવાહર રોડ ઉપર આવેલા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે આજે ભાદરવા સુદ એકાદશી પર્વ પ્રસંગે શ્રી જલજીલણી મહોત્સવ ભાવપૂર્વક યોજવામાં આવ્યો હતો. ભગવાન સ્વામિનારાયણનાં સ્વહસ્તે પધરાવાયેલા સિધ્ધેશ્વર મહાદેવ સહિતનાં…