Monthly Archives: September, 2022

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં જેટકો આઉટસોર્સીગકર્મચારીઓએ સમાન કામ સમાન વેતન સહિતની પડતર માંગણીઓને લઈ રેલી કાઢી આવેદનપત્ર પાઠવ્યું

ગીર સોમનાથ જિલ્લામાં વિજ વિભાગના જેટકોમાં આઉટ સોર્સ તરીકે કામ કરતા કર્મચારીઓએ સમાન કામ સમાન વેતન સહિતની પડતર આઠ મુદાકિય માંગણીઓ સાથે વિશાળ રેલી કાઢી ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર…

Breaking News
0

વેરાવળનાં રામદેવજી મંદિરે પૂજા-અર્ચના કરી બાવનગજની ધ્વજા ચઢાવાઈ, ધર્મોત્સવ યોજાયો

વેરાવળ શહેરમાં ખારવા સમાજના ઇષ્ટદેવ તેમજ હિન્દુ ધર્મના આરાઘ્યદેવ શ્રી રામદેવજીના જન્મ જયંતિ પ્રસંગે ગઈકાલે બપોરે ઘનશ્યામ પ્લોટ વિસ્તારમાં આવેલ શ્રી કામનાથ મંદિર ખાતે પૂર્જા અર્ચના કરાયેલ જેમાં સાગરપુત્ર ફાઉન્ડેશન…

Breaking News
0

ગાંધીનગર ખાતે માહિતી ખાતાના કર્મયોગીઓ માટે ‘પોષણ અભિયાન’ અંગે કાર્યશાળા યોજાઈ : તજજ્ઞો દ્વારા અપાયું માર્ગદર્શન

માહિતી ખાતાના કર્મયોગીઓને પ્રવર્તમાન યુગમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી પ્રચાર-પ્રસારની પદ્ધતિઓથી વધુ માહિતગાર કરવા માટે ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે “કોમ્યુનિકેટ ટુ એડવોકેટ ઓન પોષણ અભિયાન” વિષયક એક દિવસીય તાલીમ- કાર્યશાળાનું આયોજન…

Breaking News
0

જૂનાગઢનાં શનિ મંદિરે ગણેશોત્સવમાં શુક્રવારે યજ્ઞમાં એક હજાર લાડુ અને બે લાખ ધોકડથી આહુતિ અપાશે

જૂનાગઢ ભવનાથ તળેટી સ્થિત શ્રી શનિદેવ મંદિર ખાતે ગણપતિ દાદાની વિધિવત સ્થાપના સાથે પૂ. તુલશીનાથ બાપુનાં સાંનિધ્યમાં ગણપતિ ઉત્સવ ઉજવાઈ રહયો છે. જેમાં તા. ૯ને શુક્રવારનાં રોજ સવારે હવન યોજાશે.…

Breaking News
0

જાેષીપરા વિસ્તારમાં હંસરાજ સોસાયટીમાં માટીનાં ગણપતિ બનાવી ઉત્સવ કર્યો

જૂનાગઢ જાેષીપરા વિસ્તારમાં હંસરાજ સોસાયટીમાં મહિલાઓએ સાથે મળીને માટીના આશરે ૪ ફૂટના ગણપતિ બનાવ્યા અને સ્થાપિત કર્યા છે. સોસાયટીની મહિલાઓએ સમાજને સંદેશ આપવા માંગે છે કે, પ્લાસ્ટર ઓફ પેરિસના ગણપતિની…

Breaking News
0

માંગરોળમાં ગાયત્રી ભવાની સોસાયટી ખાતે સાર્વજનિક ગણપતી ઈકોફ્રેન્ડલી માટીની મૂર્તિનું સ્થાપન

માંગરોળમાં ગાયત્રી ભવાની સોસાયટીના રહીશો દ્વારા પ્રથમ વખત સાર્વજનિક ગણેશ ઉત્સવ ઉજવવાનો આયોજન કરાયું હતું. જેમાં ગણપતી બાપાની મહાઆરતી, પુજા, આરધના સાથે સમાજના લોકોમાં પર્યાવરણ તેમજ પ્રકૃતિ બચાવવા માટે પણ…

Breaking News
0

ઉનામાં બાલ ગણેશ મિત્ર મડળ દ્વારા સુવર્ણબાગ પાસે ભવ્ય કેદારનાથનું પ્રદર્શન

છેલ્લા ૧૩ વર્ષથી ઉનામાં સુવર્ણબાગ પાસે બાલ ગણેશ મિત્ર મંડળ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવે છે. જેમાં વર્ષ ૨૦૧૩માં કેદારનાથમાં થયેલ હોનારતનું પ્રદર્શન કરેલ તેથી મોટી સંખ્યામાં લોકો દર્શનનો લાભ…

Breaking News
0

પ્રશ્નાવડામાં લમ્પી વાયરસ રોગ મુક્તિ યજ્ઞ યોજાયો

સમસ્ત પ્રશ્નાવડા ગામ આયોજિત હિન્દુ ધર્મમાં પૂજનીય ગૌ માતા(ગાય) તથા અબોલ પશુમાં વર્તમાન સમયમાં લમ્પી વાયરસની ભયાનક બીમારી હાલ ચાલી રહેલ છે. જેથી ગૌ માતાના કલ્યાણ અર્થે લમ્પી વાયરસ રોગ…

Breaking News
0

માંગરોળના શિક્ષક હિતેષભાઈ અધ્વર્યુંને જૂનાગઢ જીલ્લા માધ્યમિક વિભાગનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત

માંગરોળની શ્રી પરમેશ વિધાલયમાં શિક્ષક હિતેષભાઈ જે. અધ્વર્યું શિક્ષણ ક્ષેત્રે છેલ્લા ૨૦ વર્ષથી શ્રેષ્ઠ કામગીરી બદલ જૂનાગઢ જીલ્લા માધ્યમિક વિભાગનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એન.પી. ભાલોડીયા સ્કૂલ જૂનાગઢ મુકામે એનાયત કરતા…

Breaking News
0

બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજને ભાવાંજલી અર્પવા માટે ગઈકાલે અક્ષરવાડી ખાતે સંતોનું દિવ્ય અને ભવ્ય સંત સંમેલન યોજાયું

વિશ્વ વંદનીય સંત પૂ. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી પર્વ અંતર્ગત ગઈકાલે જૂનાગઢનાં અક્ષરવાડી મંદિર ખાતે સભા મંડપમાં એક ભવ્ય સંત સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંત સંમેલનમાં દૂર…

1 30 31 32 33 34 38