રાજસ્થાન ઉદયપુરમાં બે કટ્ટરપંથીઓ દ્વારા દરજી કામ કરતા હિન્દુ યુવાન કનૈયાલાલની સરેજાહેર ગળુ કાપી ક્રુર હત્યા કરાઈ છે. એટલાથી ના રોકાતા તેનો વિડીયો બનાવી અને દેશના પ્રધાનમંત્રીને ધમકી પણ આપવામાં…
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર- સાળંગપુરધામ ખાતે અષાઢી બીજ નિમિતે તા.૧-૭-૨૦૨૨ને શુક્રવારના રોજ દાદાને સૂર્યદેવના દિવ્ય વાઘાનો શણગાર કરી રથયાત્રાના ભવ્ય શણગાર દર્શન તથા દાદાના…
ઈસ્કોન મંદિર-રાજકોટ દ્વારા ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રાનું આયોજન તા.પ-૭-ર૦રરને મંગળવારે કરવામાં આવ્યું છે. જેમાં સાંજે ૪ વાગ્યે દ્વારકાના ઈસ્કોન મંદિરથી રથયાત્રાનો પ્રારંભ થશે. જે તીનબત્તી ચોક, ભદ્રકાળી ચોક, ગુરૂ પ્રેરણા…
કેશોદ તાલુકામાં ચોમાસાના પ્રારંભે ઓછા વધતા પ્રમાણમાં કેશોદ તાલુકામાં મેઘ મહેર થવાથી ધરતીમાં નવી પ્રકૃતી ખીલી ઉઠી છે. જે પ્રકૃતીના જાણે વધામણાં કરતા હોય તેમ કેશોદ તાલુકાના જુદા જુદા વિસ્તારોમાં…
ભારતમાં દર વર્ષે ૧ જુલાઇએ, ડોકટર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ દેશના મહાન તબીબ અને પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી ડો. બિધાનચંદ્ર રોયનો જન્મદિવસ અને પુણ્યતિથિ છે. આ દિવસે…
જૂનાગઢ શહેર સહિત સોરઠ અને સોૈરાષ્ટ્રભરમાં અષાઢી બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. આ ધર્મપ્રસંગને લઈ તડામાર તૈયારીઓ વિવિધ ધાર્મિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહી છે. અષાઢી બીજને લઈ જૂનાગઢ…
જૂનાગઢ શહેરની મધ્યમાં આઝાદ ચોકમાં આવેલા પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે આજ રોજ ખૂલ્લું મુકવામાં આવ્યું હતું. પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેની ડિઝાઇન યુનિક અને આકર્ષક તો છે જ…
જૂનાગઢમાં એક કંપનીમાં રોકાણનાં બહાને બે શખ્સોએ રૂા.૧૦.૮૦ લાખ લઈ બાદમાં ૬.૪૮ લાખ પરત ન આપી ત્રણ વ્યકિતઓ સાથે છેતરપીંડી – વિશ્વાસઘાત કરતા સી ડીવીઝન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ…