Yearly Archives: 2022

Breaking News
0

જૂનાગઢ : નોબલ હાઈસ્કૂલનાં ૧૬૩ વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

જૂનાગઢ એગ્રીકલ્ચરનાં ઓડીટોરીયમ ખાતે જૂનાગઢ નોબલ હાઈસ્કૂલનાં ધો.૧૦ અને ૧રમાં માર્ચ ર૦રરમાં બોર્ડનાં ટોપટેનમાં સ્થાન મેળવનાર તથા ૮૦ ટકા કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર ૧૬૩ વિદ્યાર્થીઓનું તેમના ટીચર્સનાં હસ્તે…

Breaking News
0

દેવભૂમિ દ્વારકામાં કોરોનાના ચાર નવા કેસથી ચિંતાનો માહોલ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના નવા કેસ ધીમા પગલે વધી રહ્યા છે. જિલ્લામાં સોમવારે ખંભાળિયાના એક નવા કોરોના પોઝિટિવ કેસ બાદ ગઈકાલે દ્વારકા તાલુકામાં એક સાથે ચાર નવા…

Breaking News
0

વડાલ ગામે શૈક્ષણિક સંસ્થાનાં ભોજનાલયમાંથી માલ સામાનની ચોરી

જૂનાગઢ પંથકનાં વડાલ ગામે ફરીયાદી છગનભાઈ હંસરાજભાઈ રાખોલીયાની ભાગીદારીની માલિકીની શૈક્ષણિક સંસ્થામાં આવેલ ભોજનાલયમાંથી કોઈ અજાણ્યા ત્રણ શખ્સો ટીવી નંગ-૧ અને હોસ્ટેલનાં રસોડામાંથી ઈલેકટ્રીક સગડી અને એક ઘીનાં ડબ્બા સહિત…

Breaking News
0

ડુંગરપુર ગામે ખટારામાં પાઈપ ચડાવવા સમયે ઈલેકટ્રીક લાઈનને અડી જતાં યુવાનનું મોત

જૂનાગઢ પંથકનાં ડુંગરપુર ગામે ખટારામાં પાઈપ ચડાવવા સમયે ઈલે. લાઈનને અડી જતાં વિજ કરંટથી યુવાનનું મૃત્યું નીપજયું હતું. આ બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢનાં મજેવડી ગેઈટ ગીરનાર હોટલ પાસે…

Breaking News
0

સોશ્યલ મિડીયાનાં માધ્યમથી બદનામ કરનાર ત્રણ શખ્સોને પકડી પાડતી રેન્જ સાયબર પોલીસ

જૂનાગઢમાં તા. ર૬-૬-ર૧નાં રોજ સાઈબર ક્રાઈમનો ગુનો નોંધાયો હતો. આ બનાવની હકીકત એવી છે કે આ કામનાં ફરીયાદી વિરૂધ્ધ આ કામનાં આરોપીઓએ વિડીયો બનાવી ફેસબુકમાં શેર કરેલ હોય અને વિડીયોમાં…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં ૧૪૮ સ્વસહાય જુથોને રૂા.૧૫૮ લાખનું ધિરાણ અપાયું

જૂનાગઢ જિલ્લા કક્ષાનો સ્વસહાય જૂથોના લોન માટેનો ક્રેડીટ કેમ્પ તાજેતરમાં મિશન મંગલમ હોલ જૂનાગઢ ખાતે જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખનાં અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી આર.જે.…

Breaking News
0

કોડીનાર શહેરની મધ્યે ચલતા ચેકડેમનાં કામમાં લોટ પાણીને લાકડા, તંત્રનું ભેદી મૌન

કોડીનાર શહેરની મધ્યમાંથી પસાર થતી શિંગોડા નદીના પુલ પાસેના ચેકડેમના ચાલતા મરામતના કામમાં લોટ પાણીને લાકડા જેવું કામ ચાલી રહ્યાનું અને આ કામ શરૂ થયાથી જ અત્યંત નબળી કક્ષાનું થતું…

Breaking News
0

જૂનાગઢમાં જગન્નાથજીની રથયાત્રા સંદર્ભે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

જૂનાગઢમાં જગન્નાથજીની રથયાત્રાનાં સંદર્ભે ડીવાયએસપી જાડેજાનાં અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક મળેલ હતી. જેમાં બટુકભાઈ મકવાણા, અશ્વીનભાઈ મણીયાર, હિરેનભાઈ રૂપારેલીયા, જીસાનભાઈ હાલેપૌત્રા, વહાબભાઈ કુરેશી, કેતનભાઈ વિઠ્ઠલાણી, મુનાબાપુ, કે.ડી. સગારકા, વિરેનભાઈ…

Breaking News
0

જૂનાગઢમાં નિઃશુલ્ક આઈ(રેટિના) ચેકઅપ કેમ્પ યોજાઈ ગયો

જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશન રાજકોટ પ્રેરિત જૂનાગઢ ઝોન દ્વારા જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાના ટાઈપ ૧ ડાયાબિટીસ મેમ્બર્સ માટે એક નિઃશુલ્ક આઈ(રેટિના) ચેકઅપ કેમ્પ તારીખ ૨૬-૬-૨૦૨૨ને રવિવારના રોજ એપેક્ષ હોસ્પીટલ-જૂનાગઢ ખાતે આયોજન…

Breaking News
0

દુબઇનાં બંદર ઉપર સલાયાનું માલ વાહક જહાજ સળગ્યું

દુબઇના હયાત બંદર ઉપર માલ ભરેલ જહાજમાં અચાનક આગ લાગી હતી. ફૈઝે ગોસ મોઇયુદીન નામના જહાજમાં આગ લગતા લાખોના નુકશાનનો અંદાજ સેવાઈ રહેલ છે. માલ વાહક જહાજમાં આગ લગતા અગ્નિશમક…

1 144 145 146 147 148 249