Yearly Archives: 2022

Breaking News
0

ઓખા નગરપાલિકા વિસ્તારમાં પીવાનાં પાણીની સમસ્યા નિવારવા પબુભા માણેક આગળ આવ્યા

ઓખા નગરપાલિકા વિસ્તારમાં પુરતા પ્રમાણમાં પિવાના પાણીનું વિતરણ થાય તે માટે પબુભા માણેક ઓખા નગરપાલિકાનાં સતાધિશો, પીજીવીસીએલનો સ્ટાફ અને પાણી પુરવઠા બોર્ડનાં સ્ટાફને સાથે રાખીને ભીમગજા તળાવ, પાણીનાં સંપનું જાત…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લા યુથ કોંગ્રેસના કાર્યકરો નિમાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લા યુથ કોંગ્રેસની જિલ્લા કક્ષાની એક મિટિંગનું આયોજન તાજેતરમાં જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ એડવોકેટ સંજય આંબલીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા યુથ કોંગ્રેસના હોદ્દેદારોની નિમણુંક કરવામાં…

Breaking News
0

બાંટવામાં અલગ-અલગ ગોડાઉનમાં ૭.૯૩ લાખની કિંમતનો બિલ વગરનો અનાજનો જથ્થો ઝડપાયો

જૂનાગઢનાં બાંટવા શહેરનાં અલગ-અલગ ગોડાઉનોમાંથી બીલ વગરનો કિંમત રૂા.૭,૯૩,ર૦૦નો બિનઅધિકૃત અનાજનો જથ્થો તથા ર ટ્રક મળી કુલ રૂા.૧૭,૯૩,ર૦૦નો મુદ્દામાલ એસઓજીએ ઝડપી પાડયો હતો. જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ…

Breaking News
0

સાબલપુર ચોકડી પાસે કારમાંથી પ.૧૩ લાખનો વિદેશી દારૂ ઝડપાયો, બુટલેગર રિમાન્ડ ઉપર

જૂનાગઢનાં સાબલપુર ચોકડી પાસેથી એલસીબીએ પ.૧૩ લાખનાં ઇંગ્લીશ દારૂ સાથે રાજસ્થાની શખ્સને ઝડપી લીધો હતો. પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ તરફથી આવતી જીજે-૦૩-એએકસ-૬૬૪૩ નંબરની ઇંગ્લીશ દારૂ ભરેલી કાર સાબલપુર ચોકડી પાસેથી…

Breaking News
0

મોંઘી વિજળી, વિજ ધાંધીયા, બેરોજગારી, પ્રજાકીય અણઉકેલ પ્રશ્નો સહિતનાં મુદે જૂનાગઢમાં કોંગ્રેસ દ્વારા ધરણા યોજાયા

સમગ્ર ગુજરાત રાજયની પ્રજા હાલ અસહય મોંઘવારીનાં વિષચક્રમાં ફસાઈ ગઈ છે. અધુરામાં પુરૂ વિજળીનાં દર વધારી દેવાતાં મોંઘી વિજળી મળી રહી છે. તેમજ પ્રજાકીય અણઉકેલ પ્રશ્નો તેમજ શહેર અને ગ્રામ્ય…

Breaking News
0

જૂનાગઢમાં સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા બ્રહ્મસમાજ માટે પરશુરામ ધામનું નિર્માણ થશે

જૂનાગઢમાં સૌ પ્રથમ વખત સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા સમસ્ત બ્રહ્મસમાજ માટે ૬ વિઘા જમીન ખરીદી ત્યાં પરશુરામ ધામનું નિર્માણ કરવામાં આવનાર છે. સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનનાં સંસ્થાપક જયદેવભાઈ જાેષીએ…

Breaking News
0

જૂનાગઢમાં રડી રહેલી મહિલાના ૧૮૧ અભયમની ટીમે આંસુ લુછ્યાં

જૂનાગઢ શહેર વિસ્તારમાં વસવાટ કરતા એક મહિલા પોતાના ભાઈના ઘરે જવા માટે નીકળ્યા હતા. પરંતુ આ ૪૯ વર્ષીય મહિલા સરનામું ભૂલી જતા શહેરની એક સોસાયટીમાં રડી રહ્યા હતા. આ સ્થિતિમાંથી…

Breaking News
0

રાજયમાં ખાનગી વાહનો ઉપર પોલીસ-એમએલએ કે અન્ય હોદ્દા લખાયેલા હશે તો કડક કાર્યવાહી કરાશે

ગુજરાત રાજયમાં ખાનગી વાહનો ઉપર પોલીસ તથા એમએલએ સહિતનાં લખાણો લખી ફરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. વાહન વ્યવહાર વિભાગ દ્વારા ટ્રાફીક બ્રાન્ચનાં પોલીસ મહાનિરીક્ષકને પત્ર લખી આવા વાહનોનું ચેકિંગ…

Breaking News
0

પરિણીતાને સાસરીયાઓ દ્વારા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી

હાલ માળીયા હાટીનાનાં જામવાડી ગામે રહેતા પરિણીતા રિધ્ધીબેન હરસુખભાઈ ચાંડેગરા (ઉ.વ.ર૬)ને આરોપીઓ રવિ હરસુખભાઈ ચાંડેગરા, મીનાબેન હરસુખભાઈ ચાંડેગરા રહે. બંને રાજકોટ, હરસુખભાઈ લખમણભાઈ ચાંડેગરા, રંજનબેન હરસુખભાઈ અને ચેતનાબેન હરસુખભાઈ રહે.…

Breaking News
0

ગાયત્રી શકિતપીઠ ખાતે કથાકાર સપ્તમ જ્ઞાનગોષ્ઠી યોજાઈ

ગાયત્રી શકિતપીઠ જૂનાગઢમાં તા. ર૬-૬-રરને રવિવારનાં વૈદિક સનાતન ધર્મનો કથા દ્વારા પ્રચાર અને પ્રસાર કરતા બ્રહ્મનાદ બ્રહ્મકથાકારોની સપ્તમ કથાકાર જ્ઞાનગોષ્ઠી યોજાયેલ હતી. જેમાં શેરનાથબાપુ, દલપતગીરી સ્વામીજી, બટુકબાપુએ દિપ પ્રાગટય કરેલ…

1 145 146 147 148 149 249