મહારાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત થઈને સૌરાષ્ટ્ર તરફ દરિયામાં બનેલું લો પ્રેશર વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી કરતા વિન્ડી ડોટ કોમ મુજબ ગ્રાફિકલ ઈમેજમાં દર્શાવવામાં આવી રહ્યું છે કે…
કોમી એકતાનાં પ્રતિક એવા ઉપલા દાતારની જગ્યા ખાતે ગઈકાલે રવિવારનાં રોજ ખુશનુમાં વાતાવરણ અને વરસાદી માહોલ વચ્ચે ભાવિકો દાતાર બાપુનાં દર્શન માટે ઉમટી પડયા હતાં. અને બપોરનાં સમયે ઘુપદીપ, લોબાનનાં…
વિસાવદરનાં ભલગામમાં અમોતની ઘટના બની હતી આ બનાવમાં પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભલગામે રહેતી જીનલબેન (ઉ.વ.ર૧) તેના ઘરે હતી ત્યારે તેના પિતા ભરતભાઈ આંબાભાઈ કોટડીયાએ સવારે વહેલા ઉઠવા બાબતે ઠપકો…
જૂનાગઢ જીલ્લામાંથી ત્રણ બુટલેગરોને પાસા હેઠળ જેલમાં મોકલી દેવાયા છે. વિસાવદર તાલુકાનાં નવી ચાંવડ ગામનાં બુટલેગર વનરાજ ઉર્ફે શિકારી રણુભાઈ ખુમાણ, માણાવદરનાં અકરમ અલ્લારખા પલેજા તથા સુલતાનાબાદ (ખાંભાલ)નાં બ્રીજેશભાઈ ઉર્ફે…
માણાવદર પંથકમાં ગઈકાલે ૬ થી ૮ વચ્ચે અચાનક જ આવેલા ઝંઝાવતી વિજળી અને ફુંકાયેલા વાવાઝોડા પવન સાથે અનરાધાર વરસાદે પંથકને ધમરોળી નાંખ્યું હતું. માણાવદર શહેરમાં ૩ ઈંચથી વધુ વરસાદ વરસી…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચોમાસાનું વિધિવત રીતે આગમન થઈ ચૂક્યું છે. તેમ છતાં પણ કેટલાક વિસ્તારોમાં નોંધપાત્ર કે મુશળધાર વરસાદ ન વરસતા આ વિસ્તારમાં ચિંતાનો માહોલ પણ અનુભવાઈ રહ્યો છે. દેવભૂમિ…
નવાબંદર પોલીસ સ્ટેશન ખાતે તડ હાઈસ્કુલમાં એનડીપીએસ જેવા નશીલા પદાર્થોનું સેવન સ્વાસ્થ્ય અને સમાજ માટે હાનીકારક છે જે બાબતે જનજાગૃતિ અભિયાન સંદર્ભે સેમિનારનું આયોજન કરાયું હતું. અને નશો નાશનું મુળ…
આ અંગેની કાર્યવાહીમાં પોલીસ ટીમને જાણવા મળ્યું હતું કે, છેલ્લા આશરે દોઢ દાયકાથી વધુ સમય થયા આ વિસ્તારમાં રહેતો લાલુભા સાજાભા સુમણીયા તથા વનરાજભા પાલાભા સુમણીયા નામના બે શખ્સોએ સિન્ડિકેટ…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયા પંથકમાં ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી સંદર્ભે પી.આઈ. પી.એમ. જુડાલ દ્વારા કરવામાં આવેલી કામગીરી અંતર્ગત ખંભાળિયા – જામનગર રોડ ઉપરના સિંહણ ગામ ખાતે સર્વેલન્સ પોલીસ ટીમના…