Yearly Archives: 2022

Breaking News
0

ઉપલા દાતારની જગ્યામાં ગુરૂપૂર્ણિમા મહોત્સવ ધામધૂમથી ઉજવાશે

જૂનાગઢમાં ઉપલા દાતારની ધાર્મિક જગ્યામાં આગામી ગુરૂપૂર્ણિમા મહોત્સવ ધામધૂમથી ઉજવવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જૂનાગઢ કોમી એકતાના પ્રતીક સમી ઉપલા દાતારનની ધાર્મિક જગ્યામાં આગામી તારીખ ૧૩-૭-રરના રોજ ગુરૂપૂર્ણિમા મહોત્સવ…

Breaking News
0

જંત્રાખડીનાં બનાવમાં દુઃખ એકલા પરિવારનું નથી સમગ્ર સમાજનું છે : ઈન્દ્રભારતી બાપુ

કોડીનારનાં જંત્રાવડી ગામે બાળકી ઉપર દુષ્કર્મ બાદ હત્યા કર્યાનો બનાવ બનેલ જેનાં ઘેરા પડઘા પડયા છે. તાજેતરમાં ઈન્દ્રભારતી બાપુએ તથા રાજયનાં મંત્રી અરવિંદભાઈ રૈયાણી, સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ આ પરીવારની મુલાકાત…

Breaking News
0

માંગરોળમાં કેશોદ ચોકડી પાસે ગૌવંશ ઉપર ર્નિદય રીતે અસામાજિક તત્વો દ્વારા એસિડ એટેક કરાતા ગૌ પ્રેમીઓમાં રોષ

જૂનાગઢના માંગરોળમાં કેશોદ ચોકડી વિસ્તારમાં ૪ ખુંટીયા(નંદી)ઓ ઉપર ખુબ જ ર્નિદય રીતે કોઈએ એસિડ એટેક કરવામાં આવ્યો છે. ચાર મુંગા અબોલ જીવો ઉપર એસિડ દ્વારા એટેક કરાયા હોવાના બનાવથી પશુ…

Breaking News
0

શંકાસ્પદ ચોરાઉ મોટરસાયકલ સાથે એક ઇસમને ઝડપી લેતી વેરાવળ સીટી પોલીસ

જૂનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી. મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા ગીર-સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા વેરાવળ ડીવીજનના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક જી.બી.બાંભણીયાએ ઘરફોડ/ચોરી/લુંટ જેવા ગંભીર પ્રકારના વણશોધાયેલા ગુન્હાઓ શોધી કાઢવા તથા…

Breaking News
0

માણાવદરમાં ખદબદતી ગટરોથી લોકો પરેશાન

માણાવદર શહેરની અનેક ગટરો કાદવ કિચડથી ખદબદતી હોય તથા વરસાદી પાણીનાં ખાડા ભરાયેલા હોય ભયંકર ગંદકી, મચ્છરો, જીવજંતુઓનાં ઉપદ્રવથી ૩પ હજારની જનતાનાં માથે રોગચાળાનો ફેલાવવાની શકયતા છે. આથી દવા છંટકાવ…

Breaking News
0

અમે તો એવું ઈચ્છીએ છીએ કે શહેરમાંથી અમારી નિશાળે આવવા વિદ્યાર્થીઓ માટે સ્કૂલ બસો દોડે : આદમ ભાટા

માંગરોળ તાલુકાની નામાંકિત નિશાળોમાંની એક લાલબાગ સીમશાળામાં કન્યા કેળવણી તેમજ શાળા પ્રવેશોત્સવ હર્ષોલ્લાસથી ઉજવાયો હતો. જૂનાગઢ જીલ્લાના ખેતીવાડી અધિકારી ગૌરાંગ દવેની અધ્યક્ષતામાં આ પ્રોગ્રામ યોજાયો હતો. બાળકોના મધૂર કંઠે પ્રાર્થના…

Breaking News
0

ટીકીટો મોટી સંખ્યામાં કપાશે : ભાજપ પ્રમુખ પાટીલનો ઈશારો

કોઈ તમને લાલચ આપે અને કહે કે, પાર્ટીમાં ટીકીટ માટે મારી સાથે રજૂઆત કરવા આવજાે તો તેમાં જાેડાતા નહી. પેજ કમિટીનાં સભ્યોનું એ કામ નથી, એ બાબત પાર્ટી નક્કી કરશે…

Breaking News
0

દ્વારકામાં ‘રન ફોર નો એડીકશન’ થીમ ઉપર ૪ કિમીની દોડ યોજાઈ

દ્વારકા ખાતે નિતેશ પાંડેય પોલીસ અધિક્ષક દેવભૂમિ દ્વારકા, નિધી ઠાકુર મદદનીશ પોલીસ અધિક્ષક, દેવભૂમિ દ્વારકા સમીર સારડા નાયબ પોલીસ અધિક્ષક, દેવભૂમિ દ્વારકાના માર્ગદર્શન તેમજ સૂચનો મુજબ પી.સી. સિંગરખિયા, ઇન્ચાર્જ પોલીસ…

Breaking News
0

માંગરોળ : પર્યાવરણને અનુકૂળ જીવન શૈલી વિષય ઉપર રહીજ ગામે તાલીમ શિબીર યોજાઈ

ગુજરાત ઇકોલોજી કમિશન, ગાંધીનગર, ગુજરાત સરકાર, શ્રી જગતભારતી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ચોટીલા તેમજ રહીજ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે તાલીમ શિબીર યોજાઈ હતી. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના રહીજ ગામમાં સાયકલોન…

Breaking News
0

રાષ્ટ્રીય અંધજન મંડળ ખાતે ૩ શિક્ષકોને નિવૃતિ વિદાયમાન અપાયું

રાષ્ટ્રીય અંધજન મંડળ ખાતે દિવ્યાંગ બાળકોને અભ્યાસ કરાવતા ૩ શિક્ષકોનો નિવૃતિ વિદાય સમારંભ યોજાયો હતો. તદઉપરાંત ધો.૧૦/૧૨ના પ્રજ્ઞચક્ષુ તેજસ્વી બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પૂ. શેરનાથબાપુ, લોકસાહિત્યકાર અમુદાનભાઈ…

1 148 149 150 151 152 249