માંગરોળના ફરંગટા ગામે આવેલ ભારતસિંહ કચ્છવાની વાડીએ જવલ્લે જ જાેવા મળતા વન્યજીવ વિજ વણીયરનું નવજાત બચ્ચું નિતીનભાઈ ધરસંડા નામના વ્યક્તિને નજરે પડ્યું હતું. ત્યારબાદ આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતા તેની માતા…
કલ્યાણપુર તાલુકો ખનીજ ચોરી અને તેમાં પણ ખાસ કરીને બોકસાઇટ ચોરી સંદર્ભે અગાઉ વગોવાયેલો બની રહ્યો હતો. આ વિસ્તારમાં ખનીજ ચોરી સંદર્ભે જિલ્લા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં કલ્યાણપુર…
છેલ્લા કેટલાક સમયથી કોરોના હળવો થયા બાદ જન-જીવન ફરી ધબકતું થયું હતું પણ છેલ્લા કેટલાક દિવસોથી આ મહામારીનાં કેસોએ ફરી એક વખત ઉથલો માર્યો છે. ગઈકાલે અચાનક કોવિડ-૧૯નાં કેસો ડબલ…
જૂનાગઢ શહેરમાં ટ્રાફિક પોલીસને બોડી કેમેરા આપવામાં આવ્યા છે. શહેરમાં ૧૯ ટ્રાફિક પોલીસને કેમેરા આપવામાં આવ્યા છે. આ કેસમાં સ્થળ ઉપરનું ઓડિફો અને વિડિયો રેકોડીંગ થાય છે. બોડી કેમેરાનો મુખ્ય…
માણાવદર શહેરમાં ગઈકાલે વિજળીનાં લબકારા અને પ્રચંડ ધડાકાએ સમગ્ર શહેરમાં રૌદ્રસ્વરૂપે ધ્રુજાવી દીધું હતું. અને શહેરનાં ત્રણ સ્થળ ૧૧ કેવી ગૌતમનગર ટીસી ઉપર, આશા પાન પાસે મહાદેવીયા રોડ ટીસી બંને…
બે દિવસ પહેલા બિલખાની રર વર્ષની એક હિન્દુ યુવતી ઘરેથી કોઈને કહયા વગર જતી રહી હોય અને આ યુવતીને કોઈ વિદ્યર્મી લઈ ગયો હોય એવું જાણવા મળતા હિન્દુ સમાજમાં રોષની…
ભેંસાણ તાલુકાનાં રફાળીયા ગામે રહેતા એક પરીવારનાં પુત્રએ ધો.૧રમાં નાપાસ થવાની બીકે પોતાની મેળે ઉંદર મારવાની ઝેરી દવા પી લેતા તેનું મૃત્યું નીપજયું હતું. આ બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ…