મોજીલા મોરબીના આંગણે તા.૨૨-૬-૨૨ના રોજ ગુજરાતી ફિલ્મ જગતના હાસ્ય કલાકાર ઓ..હો..ઓ..હો..થી જાણીતા સ્વ. રમેશ મહેતાને શ્રધ્ધાંજલી આપતો કાર્યક્રમ યોજાયો હતો. સાથે ગુજરાતી રંગમંચ સાથે સંકળાયેલા કલાકારોને તેમની કલાને બિરદાવીને એવોર્ડથી…
શ્રી જ્ઞાતિ સેવા સંઘના પૂર્વ પ્રમુખ તેમજ બ્રહ્મ અગ્રણી તેમજ રાજકીય અગ્રણી ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરૂનો તા.૨૬-૬-૨૦૨૨ને રવિવારના રોજ જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવવા શ્રી જ્ઞાતિ સેવા સંઘના પ્રમુખ રસિકભાઈ જાેષી, ઉપપ્રમુખ પરશુરામભાઇ…
ઉના શહેરમાં શહેર- તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો દ્વારા નગરપાલિકા ભવન ખાતે બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે ઉપસ્થિત રહી રપ જુન કટોકટીનાં કાળા દિવસ અંતર્ગત દેખાવ કર્યા હતા.
જૂનાગઢ જીલ્લામાં શુક્રવારે સાર્વત્રીક અડધાથી દોઢ ઈંચ પાણી પડી જતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જૂનાગઢ શહેરમાં છેલ્લા એક અઠવાડીયાથી ભારે બફારા અને ઉકળાટ વચ્ચે ગઈકાલે શુક્રવારે બપોર બાદ મેઘરાજાએ…
જૂનાગઢ સિવીલમાં દર્દીને એક્ષ્પાયરી ડેટનો બાટલો ચડાવવાના પ્રકરણ અંગે સોૈરાષ્ટ્ર ભૂમિ દૈનિકે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. આ અહેવાલના પગલે સિવીલમાં ૨ નર્સિંગ સ્ટાફને ફરજ મૂકત કરાઇ છે. જ્યારે એક કર્મીનું…
દેશના સૌપ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસીલ પાર્ક રૈયોલી ખાતે ડાયનાસોર મ્યુઝિયમ ફેઝ-રનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૬મી જૂને લોકાર્પણ કરશે. મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી ૧૧ કિલોમીટરના અંતરે આવેલ રૈયોલી ખાતેના દેશના…
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર- સાળંગપુરધામ ખાતે શનિવાર નિમિતે તા.૨૫-૬-૨૦૨૨ના રોજ દાદાને દિવ્ય મયૂરપંખના વાઘાનો શણગાર કરાયો હતો.