Yearly Archives: 2022

Breaking News
0

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરની કારોબારી બેઠક યોજાઇ

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરની મહાનગર પ્રમુખ પુનિતભાઈ શર્માનાં અધ્યક્ષસ્થાને કારોબારી બેઠક યોજાઇ હતી. જેમાં કચ્છનાં સાંસદ, સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી અને પ્રદેશ સંગઠન મહામંત્રી વિનોદભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. સાથે…

Breaking News
0

ભારતીય સંસ્કૃતિ મુજબ વિદેશમાં હિન્દુ મંદિર અને જૈન દેરાસરનાં નિર્માણ થવા જાેઇએ ઃ રાષ્ટ્રસંત, પૂજયપાદ આચાર્યપ્રવર પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ

જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલિટન વોશિગ્ટન, ેંજીછ સંઘના આંગણે નવનિર્મિત, શિલ્પયુકત શિખરબધ્ધ જિનાલયમાં પ્રતિષ્ઠિત માટે તા.૨૯-૫-૨૦૨૨ના રોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે ભારતભરના શ્રેષ્ઠીઓ અને ેંજીછના ટ્રસ્ટ્રીઓનું મિલન કાર્યક્રમમાં આચાર્ય, રાષ્ટ્રસંત, પૂજયપાદ આચાર્યપ્રવર…

Breaking News
0

રાજયમાં વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પોર્ટલ બનાવશે શિક્ષણ વિભાગ

ડિઝિટલ ઇન્ડિયાનો વ્યાપ વધી રહ્યો છે. દરેક ક્ષેત્રમાં ડિઝિટાઇઝેશન થઇ રહ્યું છે તેવામાં ગુજરાતનું શિક્ષણ વિભાગ કેમ બાકી રહી જાય. ક્લાસરૂમમાં આધુનિક ટેકનિકથી શિક્ષણ આપવામાં આવી રહ્યંુ છે ત્યારે હવે…

Breaking News
0

સાયબર ફ્રોડથી ચેતજાે : જાે તમે ફોનનું સિમકાર્ડ બદલો તો આ તકેદારી રાખજાે, નહીં તો બેંક બેલેન્સ થઈ જશે ઝીરો

સાયબર ફ્રોડની ઘટનાઓ દેશભરમાં વધી રહી છે, પરંતુ વલસાડ પોલીસ સામે સાયબર ફ્રોડની એક વિચિત્ર ઘટના સામે આવી જેમાં બેંકના નિવૃત્ત કર્મચારીના બેંક ખાતામાંથી ઓટીપી વગર ૫.૩૦ લાખ રૂપિયા ઉપાડી…

Breaking News
0

ગીર સોમનાથમાં “નવી દિશા – નવું ફલક” કાર્યક્રમ અંતર્ગત જિલ્લાકક્ષાનો કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ તા.૩૦ મેનાં રોજ યોજાશે

શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનાં વિદ્યાર્થીઓ માટે “નવી દિશા – નવું ફલક” કારકિર્દી માર્ગદર્શન અંગેનો પ્રથમવાર સુગઠિત સ્વરૂપે સેમિનાર યોજવામાં આવશે. જેના ભાગરૂપે ગીર સોમનાથમાં તા.…

Breaking News
0

રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીના સાસુમાનું નિધન

જામનગર : સ્વ. ગોકલદાસ ચત્રભુજ બરછા(જામ ખંભાળિયા વાળા)ના ધર્મપત્ની ગં.સ્વ. મંજુલાબેન ગોકલદાસ બરછા(ઉ.વ.૯૨) તે અરૂણભાઈ, સ્વ. જયંતભાઈ, સ્વ. મહેશભાઈ, કિશનભાઈ તથા જયશ્રીબેન(વર્ષાબેન) પરિમલભાઈ નથવાણીના માતા તેમજ ગોરધનદાસ કેશવજીભાઈ મજીઠીયાના પુત્રી…

Breaking News
0

દ્વારકા જિલ્લામાં પોલિસ – પ્રશાસનને આગળ કરી ખુલ્લા સાંઢ માફક બેફામ બનેલી વીજ ઉત્પાદક-વીજ વહન કરતી કંપનીઓ સામે આક્ષેપો : કલેક્ટર તંત્રને રેલી સ્વરૂપે લેખિત રજૂઆત

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુદરતી રીતે કાયમી ધોરણે પવનની ગતિ અને દિશા વીંડફાર્મ કંપનીઓને માફક આવે તેવી છે. જેના કારણે અહીં ખુબ મોટી સંખ્યામાં પવન ચક્કીઓ ઉભી કરવામાં આવી છે. અને…

Breaking News
0

ખંભાળિયામાં જેટકોના કોન્ટ્રાક્ટરના કારણે પીવાના પાણીની લાઈન પાંચમી વખત તૂટી : પાલિકા તંત્ર દ્વારા પોલીસ ફરિયાદની તજવીજ

ખંભાળિયાના ચાર રસ્તા જેવા મહત્વના વિસ્તારમાં ઈલેક્ટ્રીક લાઈનની જેટકોની કામગીરીમાં પાણીની મેઈન લાઈન તુટતાં લાખો લિટર પાણીનો વેડફાટ થયો હતો. એટલું જ નહીં, અનેક વિસ્તારો પાણી વગરના રહ્યા હતા. ખંભાળિયા…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપની કારોબારી દુધિયા ગામે યોજાઇ

દેવભૂમિ દ્વારકા ભારતીય જનતા પાર્ટીની જિલ્લામાં કારોબારી સમિતિની મીટીંગ કલ્યાણપુર તાલુકાના દુધિયા ગામે આવેલા શિવ શક્તિ આશ્રમ ખાતે યોજવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના પ્રમુખ ખીમભાઈ જાેગલના અધ્યક્ષ સ્થાને…

Breaking News
0

ઓમિક્રોનનાં પેટા પ્રકાર બીએ.પનો પ્રથમ કેસ તેલાંગણા બાદ બીજાે કેસ ગુજરાતનાં વડોદરામાં નોંધાયો

કોરોના ધીમો પડયો છે પરંતુ હજી ગયો નથી. હવે કોરોનાનાં નવા નવા પ્રકારનાં મ્યુટેશન સાથે સામે આવી રહ્યા છે. તેવામાં કોરોનાનાં નવા નવા મ્યુટેશન વિદેશોમાં હાહાકાર મચાવી રહ્યા છે. હાલમાં…

1 183 184 185 186 187 249