જૂનાગઢમાં અજાણ્યા યુવકની હત્યાનાં બનાવ અંગેની જીણવટભરી તપાસ હાથ ધરી અને ગણતરીનાં સમયમાં આ અજાણ્યા યુવાનની હત્યાનાં બનાવ અંગેનો ભેદ ઉકેલી નાખવામાં સફળતા પ્રાપ્ત કરી છે અને આરોપીની ધરપકડ કરી…
જૂનાગઢ જવાહર રોડ ઉપર આવેલા શ્રી સ્વામીનારાય મુખ્ય મંદિર ખાતે આવતીકાલે ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવામાં આવશે. ભગવાન સ્વામીનારાયણ દ્વારા સ્વહસ્તે પધરાવેલા સિધ્ધેશ્વર મહાદેવ સહીતનાં દેવો ભકતજનોની મનોકામના પૂર્ણ કરે છે…
ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ દ્વારકા નગરીમાં ફુલડોલ ઉત્સવ ભગવાન શ્રી કૃષ્થની સાથે ઉજવવા ભકતો ભારતના ખૂણે ખૂણેથી દ્વારકા ઉમટી પડેલ હતાં. ગઈકાલે બપોરે ૧.૩૦ થી ૩.૩૦નાં સમય દરમ્યાન મોટી સંખ્યામાં…
કેશોદ તાલુકાના ઈસરા ગામે નાગ દેવતા ધુણેશ્વર દાદાનું પૌરાણિક અને ઐતિહાસિક ધુણેશ્વર દાદા નાગ દેવતાનું મંદિર આવેલ છે. જ્યાં વર્ષોથી ધુળેટીના દિવસે મેળો યોજાય છે. મંદિર અને બાજુમાં આવેલ વૃક્ષોને …
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક ત્રિવેણી સંગમ પાસે નદીમાં નાહવા પડેલા પાંચ તરૂણોના ડૂબી જવાથી મૃત્યું થતા અરેરાટી વ્યાપી ગઈ હતી. ધુળેટી પર્વ ઉપર નદીએ નાહવા ગયેલા પાંચ જેટલા કિશોરો…
ખાસ કરીને ભગવાન દ્વારકાધીશનાં દર્શન કરવા અને કૃષ્ણ સંગ રંગ રમવા લાખો કૃષ્ણ ભકતો આ તહેવારો દરમ્યાન બેટ દ્વારકા પહોંચ્યા હતા. બેટ દ્વારકા ખાતે આવેલ પવિત્ર અને વિખ્યાત કૃષ્ણ મંદિરમાં…
જૂનાગઢ જીલ્લા સહકારી બેંકમાં અધિકારી અને કર્મચારી મળી કુલ ૭૧ જગ્યાઓ ઉપરની ભરતી પ્રક્રિયા અગાઉ બ્લેકલિસ્ટ થયેલી એજન્સીને સોંપવામાં આવી હતી અને આ ભરતી પ્રક્રિયા હાલ ચાલુ છે જેમાં ભ્રષ્ટાચાર…