જૂનાગઢ તાલુકાના બામણગામ તથા ચોકલી ગામે આવેલ ગેબનશાહપીરની દરગાહમાં તોડફોડ કરનાર શખ્સને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવેલ અને તેના વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસે…
દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત સરકારના કૃષિ વિભાગના નિગમ ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કેસર કેરી મહોત્સવનું અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવનું ૨૪ મે…
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ કરશે. આ સમારોહની પૂર્વ તૈયારીઓના સંદર્ભે કલેકટર રચિત રાજના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. જિલ્લા સેવા સદન ખાતે…
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનાં અધ્યક્ષસ્થાને પ્રદેશ મિડિયા વિભાગની કાર્યશાળા યોજાઈ હતી. જેમાં રાષ્ટ્રીય પ્રવક્તા સુભેન્દુ ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે ભરતભાઈ ડાંગર, હિતેનભાઇ કનોડિયા, રૂત્વિજભાઇ…
જૂનાગઢ જિલ્લાના માંગરોળ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવેલા વાહનોની જાહેર હરાજી કરવામાં આવી હતી. જેમાં જિલ્લાભરમાંથી વાહન ખરીદીમાં ગ્રાહકોએ હાજર રહી બોલી બોલી હતી. માંગરોળ પોલીસે…
જગતજનની માં જાનકીની જન્મભૂમિ અને ભગવાન રામ અને જાનકીની પરિણયભૂમિ-જનકપુરથી પ્રવાહિત રામકથામાં બાપુએ વિવિધ પ્રકારની જિજ્ઞાસાઓને સંવાદ સાથે ગૂંથીને કહ્યું કે એક ખૂબ નાનકડો ઉપનિષદ છેઃસિતોપનિષદ.આમ તો સન્યાસ જગતમાં ૧૨…
જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં હોળી – ધુળેટીનાં પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. અને સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ એ રંગોનાં તહેવારને મનાવ્યો હતો. ગુરૂવારે હોળી પર્વ નિમિતે નિર્ધારીત સમયે જૂનાગઢ શહેરનાં વિવિધ વિસ્તારોમાં…