પંચાયત વિભાગ દ્વારા કરવામાં આવતી ગ્રામસેવક ભરતીમાં અગાઉ કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને બીઆરએસના વિદ્યાર્થીઓને જ લાયક ગણવામાં આવતા હતા પરંતુ તા.૧૧-૧-૨૦૨૨ના જાહેરનામા દ્વારા ઉચ્ચ ડિગ્રીઓનો સમાવેશ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓ…
દ્વારકા ખાતે ગૌભકતો તથા પોલીસ પરીવારનાં સંયુકત ઉપક્રમે ભથાણ ચોકમાં આવેલ ગૌશાળાનાં લાભાર્થે સંતવાણી તથા લોકડાયરો યોજાયો હતો. આ ડાયરામાં ભરતદાન ગઢવી, પ્રવિણદાન ગઢવી, ભરતભાઈ દવે સહીતનાએ રમઝટ બોલાવેલ હતી.…
કલ્યાણપુર તાલુકામાં એક પીકઅપ વાનમાં ચોરખાનું બનાવી અને આ વાહનમાં પશુ રાખીને છુપાવીને લઈ જવાતી વિદેશી દારૂની ૫૫૧ બોટલો પોલીસે પકડી પાડી હતી. આ કાર્યવાહીમાં દારૂની હેરફેર સાથે સંકળાયેલા વાહનો…
રશિયા અને યુક્રેન વચ્ચે સર્જાયેલા ભીષણ યુદ્ધે હાલ સર્વત્ર ભય અને ચિંતાનો માહોલ પ્રસરાવી દીધો છે. જેમાં ખાસ કરીને યુક્રેન ખાતે અભ્યાસ અર્થે ગયેલા દેવભૂમિ દ્વારકા જિલ્લા સાથે સમગ્ર ભારતના…
જૂનાગઢ ખાતે તાજેતરમાં યોજાયેલ મહાશિવરાત્રી મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકભક્તો આવેલ હોય તેમજ આ મેળામાં ગુજરાતના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો હાજર રહેલા હોય, જૂનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપ સિંહ…
જૂનાગઢ શહેરના ભવનાથ ખાતે યોજાયેલ મહા શિવરાત્રી મેળામાં ગોઠવવામાં આવેલ બંદોબસ્તમાં ચાલુ સાલે પણ દર વખતની જેમ જૂનાગઢ જિલ્લાના મહા શિવરાત્રી બંદોબસ્તમાં ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ…
જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ શહેરના ભવનાથ ખાતે યોજાયેલ શિવરાત્રી મેળામાં જડબેસલાક બંદોબસ્તની ગોઠવણ કરવામાં આવેલ હતી. જૂનાગઢ…
જૂનાગઢનાં ઉપલા દાતાર ખાતે બ્રહ્મલીન મહંત પટેલ બાપુની ફાગણ સુદ ૭ને સોમવારે ૩રમી પુણ્યતિથીની ઉજવણી કરાશે. આ અંગે વર્તમાન મહંત ભીમબાપુએ જણાવ્યું હતું કે, પટેલ બાપુની પુણ્યતિથીની ભારે આસ્થા સાથે…
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના હુસેનાબાદ ગામના બે ગાઢ મિત્રો ઐયુબ અને રવિ બુધવારે સાંજે બાઈક ઉપર આરેણાથી હુસેનાબાદ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં બંધ પડેલ બોઘી સાથે…