Yearly Archives: 2022

Breaking News
0

કેશોદ એરપોર્ટનું ૧૨ માર્ચના રોજ મંત્રી સિંધીયા ઉદઘાટન કરશે

ઘણા વર્ષોથી બંધ એવા જૂનાગઢના કેશોદ એરપોર્ટને ફરી શરૂ કરવા અંગે ઘણા સમયથી લોકમાંગને ધ્યાને લઇ સાંસદ રાજેશભાઈ ચુડાસમા પ્રયાસો કરી રહેલ જેને સફળતા મળી છે. આગામી તા.૧૨ માર્ચના રોજ…

Breaking News
0

સોમનાથમાં ગીતા મંદિરથી કાજલી હિરણનાં પુલ સુધી રીવરફ્રન્ટ વોક-વે બનશે

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટનાં સચીવ પ્રવિણ લહેરીએ પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે સોમનાથ ગીતા મંદિરથી કાજલી પાસે આવેલા હિરણ નદીના પુલ સુધી રીવરફ્રન્ટ બનશે. વોક-વે સમા આ રીવરફ્રન્ટને…

Breaking News
0

શિવરાત્રીએ ભીડમાં ખોવાયેલ કિંમતી પર્સ પોલીસે શોધી આપ્યું

સોમનાથ ખાતે મહાશિવરાત્રીના દિને ભાવિકોની ગીર્દી વચ્ચે વેરાવળના ભાલકા વિસ્તારમાં રહેતા એક પરીવારનું રોકડ રકમ સાથેનું પર્સ પડી ગયેલ તે પોલીસે તાત્કાલીક તપાસ કરી પરત કરતા પરીવારજનોના આંખમાંથી હર્ષના આંસુ…

Breaking News
0

વેરાવળની જીલ્લા-કક્ષાની સિવીલ હોસ્પીટલમાં પાંચ મશીનો સાથે આધુનિક ડાયાલીસીસ સેન્ટર તથા ઓકસીજન પ્લાાન્ટોનું લોકાર્પણ કરાયું

ગીર સોમનાથ જીલ્લાના ૬ અને પાડોશી જીલ્લાના બે તાલુકાઓના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ સારવાર માટે વેરાવળમાં કાર્યરત જીલ્લાકક્ષાની સિવીલ હોસ્પીટલમાં આવે છે. જેને ધ્યાને લઇ સિવીલમાં જર્મન ટેકનોલોજીનું અતિઆધુનિક…

Breaking News
0

વેરાવળમાં આશા વર્કર બહેનોનું સન્માન કરાયું

ગીર સોમનાથના વડા મથક વેરાવળ ખાતે પ્રધાનમંત્રી જન ઔષધિ સપ્તાહ અંતર્ગત માતૃ શક્તિ સન્માન કાર્યક્રમ નિમિતે જન સેવા સમાજ વેરાવળ ખાતે આશા વર્કર બહેનો અને આંગણવાડી બહેનોનું સન્માન કરાયું હતું.…

Breaking News
0

યુક્રેનમાં ફસાયેલી જૂનાગઢની દીકરી પરત ફરતા પરિવારજનો સાથે સુખદ મિલન થયું

યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધનો માહોલ સર્જાયો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માર્ગદર્શન હેઠળ “મિશન ગંગા” અંતર્ગત યુક્રેનમાં વસતા ભારતીય નાગરિકો અને ત્યાં વિવિધ ક્ષેત્રોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે…

Breaking News
0

ભવનાથ ખાતે મહાશિવરાત્રી મેળો પુર્ણ કરી સતાધાર ધામ આપાગીગાની જગ્યાએ દર્શન કરતા મહંત નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજબાપુ

જૂનાગઢ ખાતે આપા ગીગાનો ઓટોલોના મહંત નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજબાપુ દ્વારા ભાવિકો માટે જાહેર અન્નક્ષેત્ર ખૂલ્લું મુકવામાં આવ્યું હતું અને જૂનાગઢ ભવનાથ ખાતે મહાશિવરાત્રી મેળામાં લાખો ભાવિકોએ મહાપ્રસાદ લીધો હતો. ત્યારે…

Breaking News
0

સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ ગુજરાતી ‘મુટ કોર્ટ સ્પર્ધા’ જૂનાગઢ લો કોલેજમાં યોજાઈ

જૂનાગઢ જુનીયર ચેમ્બર એજયુકેશન ટ્રસ્ટ સંચાલીત લો કોલેજ દ્વારા સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ ‘ગુજરાતી મુટકોર્ટ સ્પર્ધા’નું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના પ્રમુખ તેમજ માજી સાંસદ નાનજીભાઈ વેકરીયાના માર્ગદર્શન નીચે યોજાયેલી મુટકોર્ટ સ્પર્ધામાં…

Breaking News
0

ખંભાળિયામાં મધરાત્રે બેકાબુ બનેલી કારનો અકસ્માત : પાંચ ઘવાયા

ખંભાળિયા શહેરની મધ્યમાં મધરાત્રે આવી રહેલી એક સ્વિફ્ટ કાર કોઇ કારણોસર વિચિત્ર રીતે બેકાબૂ બની ગઇ હતી. જેના કારણે આ વિસ્તારમાં જુદી-જુદી દુકાનો સાથે અથડાયા બાદ આ કારનો ભુક્કો બોલી…

Breaking News
0

ઉના શહેરમાં ગોવર્ધન નાથ હવેલી ખાતે વ્રજ કે હોળી રસિયા કાર્યક્રમ યોજાયો

ઉના શહેરમાં આવેલ ગોવર્ધન નાથજીની હવેલીમાં વૈષ્ણવ સંજયભાઈ સોની દ્વારા વ્રજ કે હોળી રસિયા કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના અ.સૌ. માધવી બેટીજી દ્વારા સુંદર રસિયા ફુલ ફાગ…

1 201 202 203 204 205 249