Yearly Archives: 2022

Breaking News
0

માંગરોળ તાલુકાના આરેણા ગામે રક્તદાન કેમ્પ અને આયુર્વેદ નિદાન કેમ્પ યોજાયો

માંગરોળ તાલુકાના આરેણા ગામે તા.૨૭-૨-૨૦૨૨ રવિવારના રોજ આરેણા હાઈસ્કૂલ ખાતે શિવમ ચક્ષુદાન આરેણા, માં ગૌ સેવકો આરેણા તેમજ સ્વ. એસ.આર. નંદાણિયા હાઈસ્કૂલના સહકારથી તેમજ સિવિલ હોસ્પિટલ જૂનાગઢ આયોજિત રક્તદાન શિબિરનું…

Breaking News
0

માંગરોળ તાલુકાના લોએજ ગામના નંદાણિયા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના લોએજ ગામના ધાનીબેન જાદવભાઈ નંદાણિયા(ઉ.વ.૭૦) કે જેઓ દેવસીભાઈ નંદાણિયા(ફુડ એન્ડ ડ્રગ ઈસ્પેક્ટર)ના કાકી થાય છે. તેમજ શિવમ ચક્ષુદાન આરેણાના સંચાલક નાથાભાઈ નંદાણિયાના નજીકના સગા થાય છે.…

Breaking News
0

માંગરોળ ખાતે પંચદિવસીય શિવ ઉત્સવનું ભવ્ય આયોજન

માંગરોળ બ્રહ્માકુમારી સંકુલ “જ્ઞાનવિણા” ખાતે મહાશિવરાત્રીના ઉપલક્ષમાં પંચદિવસીય શિવ ઉત્સવ તથા બાર જ્યોતિલિંગની દિવ્ય પ્રદર્શનીનું ઉદ્‌ઘાટન ખારવા સમાજ પટેલ પરષોતમભાઇ ખોરાવા નગરશ્રેષ્ઠી મેરામણભાઇ યાદવના શુભહસ્તે કરાયેલ હતું. આ પ્રસંગે બ્રહ્માકુમારી…

Breaking News
0

અજીત એડવર્ટાઈઝનાં સંચાલકનાં માતુશ્રીનું દુઃખદ નિધન સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પરીવાર દ્વારા શ્રધ્ધાંજલી

ગુજરાતની અગ્રણી એડવર્ટાઈઝ એજન્સી અજીત એડ. એજન્સીનાં સંચાલક અજીતભાઈ રમણલાલ શાહનાં માતુશ્રી કાંતાબેન રમણલાલ શાહ (ઉ.વ. ૯ર)નું તા. ર૮-ર-રર સોમવારનાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. ત્યારે તેમનાં પરીવારજનોમાં દુઃખની લાગણી…

Breaking News
0

દ્વારકાનાં ભડકેશ્વર મહાદેવ મંદિરે શિવભકતો ઉમટયા

મહાશિવરાત્રીનાં પાવન પર્વે દ્વારકાનાં શ્રી ભડકેશ્વર મહાદેવનાં મંદિરે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડેલ હતો. અને ભગવાન ભોળાનાથને રીઝવવા ભાવિકોની કતારો જાેવા મળેલ હતી. આ તકે યોજાયેલ લોક મેળાની મોજ…

Breaking News
0

શિવરાત્રીનાં પર્વે રાજાધિરાજ કાળીયા ઠાકોરને શિવસ્વરૂપનાં વિશેષ શૃંગાર કરાયા

પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે ભગવાન શ્રી દ્વારકાધિશનાં જગતમંદિરમાં મહાશિવરાત્રીનાં પર્વે કાળીયા ઠાકોરને શિવસ્વરૂપનાં શૃંગાર કરવામાં આવેલ હતાં. ભારે ભીડ વચ્ચે જગતમંદિરનાં વારાદાર પુજારી દ્વારા કાળીયા ઠાકોરને શિવસ્વરૂપનાં વિશેષ પરીધાન સાથે…

Breaking News
0

બેટદ્વારકાનાં હનુમાનદાંડી મંદિરે દર્શન મનોરથ યોજાયા

સુપ્રસિધ્ધ તિર્થધામ બેટદ્વારકા ખાતે આવેલ હનુમાનદાંડી મંદિરમાં શિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મંદિરમાં હનુમાનજીને શિવસ્વરૂપનાં દર્શનની ઝાંખી કરાવતા દર્શન યોજાયા હતાં. હનુમાનજી શિવનાં રૂદ્રાવતાર ગણાય છે. આ મનોરથનો…

Breaking News
0

શિવરાત્રીએ સોમનાથમાં ભાવિકોને ર૦ હજાર કેપ અપાઈ

ફીનોલેકસ નામની પૂનાની પાઈપ કંપનીનાં મુકેશ કાકડીયા, વેદાંણ જાેશી સહીતનાં સ્ટાફે શિવરાત્રીએ સોમનાથ ખાતે મંદિરે દર્શનાર્થે આવતા ભાવિકોને ર૦,૦૦૦ ઉપરાંતની પીળી હેડકેપ વિના મુલ્યે આપી હતી. અખીલ ભારતીય વંશાવલી સંરક્ષણ…

Breaking News
0

સરદાર પટેલ મહિલા બીએડ કોલેજમાં સાયન્સ ડેની ઉજવણી

શ્રી સરદાર પટેલ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરદાર પટેલ મહિલા બી.એડ. કોલેજ બીએસસી વિભાગમાં તા.ર૮-ર-ર૦રરના રોજ સર સી.વી. રામન નેશનલ સાયન્સ ડેની ઉજવણીનાં ભાગરૂપે પોસ્ટર પ્રેઝન્ટેશન રાખવામાં આવેલ જેમાં શાળા…

Breaking News
0

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે શિવરાત્રી મેળામાં ‘મુખ્ય અતિથિ’ બન્યા

જૂનાગઢ નજીક ભવનાથ તિર્થક્ષેત્રમાં શિવરાત્રીનો મેળો અંતિમ ચરણમાં પહોંચી ગયો છે. આજે મેળાનાં ચોથા દિવસે ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ખાસ મહેમાન બન્યા છે. આજે સવારે તેઓએ સુપ્રસિધ્ધ ભવનાથ મહાદેવની પૂજન…

1 203 204 205 206 207 249