જૂનાગઢનાં અમીબેન હસમુખભાઈ નથવાણીએ પંચહાટડી ચોકમાં ખરીદી કરવા ગયેલ ત્યારે તેની પાસે રહેલ પર્સમાં સોનાનુ મંગલસુત્ર ચાર તોલાનું તથા ચાંદીના સાંકળા તથા રોકડા રૂા. ૩પ૦૦ મળી કુલ રૂા. ૧૮પ૦૦૦નો મુદામાલની…
શ્રી સ્વામીનારાયણ મંદિર વડતાલધામ સંચાલીત સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને શનિવાર નિમિત્તે તા. ર૬-ર-રરનાં રોજ કેસુડાના ફુલનો દિવ્ય શણગાર તથા ધાણી, ખજૂર, ડાળીયાનો ભવ્ય અન્નકુટ ધરાવવામાં આવેલ હતો તેમજ મંદિરનાં…
જૂનાગઢનાં ભવનાથ તળેટીમાં યોજાઈ રહેલો મહાશિવરાત્રીનો મેળો ધીમે ધીમે જમાવટ કરી રહયો છે. ભજન, ભોજન અને ભકિત સાથે સંતવાણીનાં કાર્યક્રમો યોજાઈ રહયા છે ત્યારે સંતવાણીમાં સુપ્રસિધ્ધ ભજનીક ભાવનગરનાં માયાબેન દુધરેજીયા…
ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પ્રભાસ પાટણ ખાતેના સ્વામી નારાયણ ગુરૂકુળમાં જિલ્લાકક્ષાના કલામહાકુંભનો પ્રારંભ થયો છે. બે દિવસ ચાલનાર આ કલા મહાકુંભમાં કલા, સાહિત્ય, અને સંસ્કૃતિ વિભાગની જુદી-જુદી સ્પર્ધાઓમાં ૩૦૦૦ જેટલા…
જૂનાગઢમાં મહા શિવરાત્રી મેળાનો ધ્વજારોહણ સાથે વિધિવત પ્રારંભ થતાં ૧૦૦થી વધુ અન્નક્ષેત્રમાં હરીહરની હાંકલ શરૂ થઈ ચુકી છે. ત્યારે ભવનાથ પોલીસ સ્ટેશનની સામે આવેલ શ્રી રવિરાંદલ સેવાધામ ખાતે સ્વ. મહંતશ્રી…
વેરાવળ શહેરમાં ગેરકાયદેસર બાંધકામો મુદે હાઇકોર્ટની ફટકાર બાદ ૩૭ જેટલા અનઅધિકૃત બાંધકામો તોડી પાડવા નગરપાલીકાએ નોટીસો મોકલી કાર્યવાહી શરૂ કરી છે. એવા સમયે એક તરફ સામાજીક કાર્યકરે નગરપાલીકાની કાર્યવાહી બાદ…