ખંભાળિયાના વોરા વાડ વિસ્તારમાં રહેતા અને અપરિણીત એવા નીતિનભાઈ કિશોરભાઈ રાડિયા નામના આશરે ૫૨ વર્ષના લોહાણા આધેડ છેલ્લા ઘણા સમયથી વિવિધ પ્રકારની બીમારીઓ સાથે માનસિક રીતે અસ્વસ્થ હાલતમાં હતા. નીતિનભાઈ…
ભગવાન શિવજીની ભકિતમાં લીન થવાનો અવસર જૂનાગઢને આંગણે આવી ગયો છે. તિર્થોની નગરી એવી જૂનાગઢ શહેરની તદન નજીક આવેલા ભવનાથ ખાતે આવતીકાલે મહાવદ-૯ તા. રપ ફેબ્રુઆરીનાં રોજ ભવનાથ મહાદેવ મંદિરે…
જૂનાગઢ ભવનાથ અને સરખેજ અમદાવાદ સ્થિત શ્રી ભારતી આશ્રમનાં સંસ્થાપક પૂ. બ્રહ્મલીન મહામંડલેશ્વર શ્રી સ્વામી વિશ્વંભરભારતીજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા, ષોડષીભંડારો અને શિવરાત્રી મહોત્સવનો આવતીકાલથી પ્રારંભ થઈ રહયો છે. ત્યારે આ…
ગુજરાત રાજય કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, ચાલુ વર્ષે રવિ સિઝનમાં ચણાનું વધુ વાવેતર થવાથી ઉત્પાદન વધવાની સંભાવનાને ધ્યાને લઈને અગાઉથી જ સજાગતા દાખવતા રાજ્ય સરકારે ખેડૂતોને ચણાના…
જૂનાગઢ ખાતે યોજાનાર શિવરાત્રી મેળામાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો આવતા હોય તેમજ આ મેળામાં મહાનુભાવો હાજર રહેતા હોય, જૂનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ…
જૂનાગઢમાં આવેલ સુપ્રસીધ્ધ ભવનાથ મહાદેવ મંદિરમાં મહંત શ્રી હરીગીરી બાપુ, મહંત શ્રી તનસુખગીરી બાપુ તથા અન્ય સંતો સાથે મળીને રૂદ્રાભીષેક, બીલીપત્ર, પુષ્પ તથા ૫૧ કીલો ફ્રુટનો પ્રસાદ ચડાવી ભવનાથ દાદાના…
કોડીનાર કોળી સેના અને ભીમસેના તેમજ ભીમ આર્મી અને સામાજીક કાર્યકરો દ્વારા રાજકોટમાં ભરતભાઇ સોસા ઉપર રાજકીય ષડયંત્ર હેઠળ દાખલ થયેલ ખોટી ફરીયાદ રદ કરવા રેલી કાઢી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું…