જૂનાગઢ મહાનગરમાં વિજયા દશમી પર્વની ભાવભેર ઉજવણી કરાઈ હતી. આ પર્વ નિમિતે મીઠાઈ-ફરસાણની દુકાનો ઉપર ભારે ઘરાકી જાેવા મળી હતી. લોકોએ જલેબી-ફાફડા સહિતની ખરીદી કરી હતી અને ફાફડા-જલેબી સહિતની મીઠાઈઓ…
જૂનાગઢ કોમી એકતાના પ્રતીક સમી ઉપલા દાતારની જગ્યા ઉપર નવનાથ સિદ્ધ ચોર્યાસીનો અખંડ ધુણો આવેલ છે, ત્યાં દર વર્ષની જેમ આ વખતે પણ પરંપરા મુજબ વિશ્વ શાંતિ તેમજ વિશ્વ કલ્યાણ…
હર્ષદભાઈ રિબડીયાએ વિસાવદર-ભેસાણના ધારાસભ્ય તથા કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામા આપ્યા બાદ આ વિધાનસભા મતક્ષેત્રની બેઠક ઉપર અવનવા રાજકીય સમીકરણો આકાર લઈ રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર વિસાવદર-ભેસાણની બેઠક ઉપર વિસાવદર…
જૂનાગઢનાં દોલતપરા જીઆઈડીસી રોડ ઉપર ગેબનશાહ પીરની દરગાહ સામે વારીસ પાનની દુકાનનાં ઓટા ઉપર લુડો ગેમ રમતા પાંચ શખ્સો સામે એ ડીવીઝન પોલીસનાં કોન્સ્ટેબલ કલ્પેશભાઈ ગેલાભાઈએ જુગાર ધારા-૧ર અંતર્ગત ગુનો…
ધુનડા સત પુરણધામ આશ્રમનાં સંત જેન્તિરામબાપા લંડનની યાત્રાએ ગયા છે. જયાં હેરો લંડનનાં ઈન્ટરનેશનલ સિધ્ધાશ્રમશકિત સેન્ટર ખાતે રાજરાજેશ્વર ગુરૂજી દ્વારા દશેરાનાં દિવસે નવરાત્રી પર્વ નિમિતે રાસોત્સવનું આયોજન કરેલ હતું. જેમાં…