શ્રી કૃષ્ણની કર્મભૂમિ દ્વારીકામાં જયારે અખીલ બ્રહ્માંડ નાયક શ્રી હરી બિરાજમાન હોય અને એમનાં દર્શાવેલા માર્ગ ઉપર જાે આપણે ચાલીએ તો પછી જીવનમાં કયું કામ એવું છે જે શકય નથી.…
જૂનાગઢના માંગરોળની મધ્યમાં આવેલ દરબારગઢમાં રાજાશાહી વખતનું અતિપૌરાણિક શ્રી ભવાની માતાજી મંદિરના પટાંગણમાં અનેક વર્ષોથી પ્રાચીન પરંપરાગત રીતે ગરબીનું આયોજન કરાય છે. ત્યારે આ વર્ષે પણ માતાજીના પ્રાચીન ગરબા સાથે…
વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે હિમાચલ પ્રદેશનાં સીમલાનાં ૩રપથી વધુ માતાજીનાં ભકતોનાં સંઘે સીમલાનાં મંદિરેથી ખાસ ચાંદીની પાલખીમાં માતાજીની મૂર્તિ લાવી સોમનાથ મંદિર બહાર સ્વાગત કક્ષ પાસે માતાજીની આરતી, ભજન,…
મીઠાપુર ટાટા કેમિકલ્સ દ્વારા ફુટબોલ ગ્રાઉન્ડ ખાતે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો. કંપનીનાં અધિકારીઓ, કામદાર પરિવારો અને ઓખામંડળનાં નાગરિકો હજારોની સંખ્યામાં હાજર રહ્યા હતા. રાવણ દહન બાદ આતિશબાજી પણ કરાઈ…
હિન્દુ નાગરિકોને દિશા આપવાનાં કામ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ વ્યકિ નિર્માણનું કાર્ય કરે છે. વ્યકિત નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણનું કાર્ય સંઘનાં સ્વયંસેવકો દ્વારા થાય છે. દેશની વાસ્તવિક ઈતિહાસને સમજીને…
બાંટવા પોલીસ સ્ટેશનમાં નવરાત્રી પુર્ણ દશેરાના પાવન તહેવાર નિમિત્તે પીએસઆઈ કચોટ તથા સમગ્ર પોલીસ સ્ટાફના જવાનો દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું. નવરાત્રી નિમિત્તે બાળાઓને ભોજન કરાવ્યું હતું. આમ દશ દિવસ…
જૂનાગઢ શહેરમાં ગઈકાલે મોડી રાત્રીનાં એક યુવાનની હત્યાનો બનાવ બનવા પામતા ચકચાર જાગી ઉઠી છે. આ બનાવનાં અનુસંધાને પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરેલ છે. આ બનાવ અંગે…
જૂનાગઢ શહેરમાં નવરાત્રી મહોત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરનાં ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા શકિતનાં પર્વ એવા નવરાત્રીની આસ્થાભેર અને ભાવભેર ઉજવણી થઈ રહી છે અને…