જૂનાગઢ સહિત સમગ્ર સોૈરાષ્ટ્રભરમાં આવતીકાલે વિજયા દશમી દશેરા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે અને રાવણ દહન સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવનાર છે. સામાન્ય રીતે દશેરાને રાવણ દહન તરીકે ઉજવાય છે. જાેકે,…
જૂનાગઢ ગીરીવર ગિરનારની ટોચ ઉપર બિરાજમાન જગતજનની માં અંબેના આશીર્વાદ સાથે પૂજન અર્ચન કરી જિલ્લા કલેક્ટર રચિત રાજે તેમની ટીમ સાથે માતાજીના પુરા ભાવ સાથે દર્શન પૂર્જન કરી અને મંદિર…
જૂનાગઢ શહેરમાં બનેલા એક બનાવમાં વાહન લઈ જઈ અને પછી ગીરવી મુકી અને તેમાં મળેલા રૂપિયા અંદરો-અંદર ભાગ પાડી અને વિશ્વાઘાત કરવા અંગે પાંચ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ…
જૂનાગઢમાં સ્કેટીંગ વ્હીલ ઉપર માં જગદંબાના ગરબા જાેઈને ભક્તોને અચંબિત થઈ ગયા હતા. સાંસ્કૃતિક ઇતિહાસમાં નવું સોપાન સ્કેટીંગ વ્હીલ ગરબોનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત સ્કેટીંગ…
મંત્રીએ આયોજકોને બિરદાવી અવિરત જનકલ્યાણના કાર્યો કરવા માટે પ્રેરિત કર્યા ગુજરાત સરકારના પંચાયત તથા શ્રમ-રોજગાર વિભાગના રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા જૂનાગઢમાં વિવિધ સમાજ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં સહભાગી થયા હતા. આ…
જૂનાગઢમાં તા.૨-૧૦-૨૦૨૨ના રોજ ગરવા ગીરનારની ગોદમાં ભાતીગળ ગરબીઓમાં રમતી નાની-નાની માતાજી સ્વરૂપની બાળાઓને આમંત્રીત કરી સત્યમ સેવા યુવક મંડળ દ્વારા બાળાઓને ભોજન કરાવ્યું હતું અને સાથે-સાથે બાળાઓને કટલેરી કીટ રૂમાલ,…
કલેકટર રચિત રાજના નિવાસ્થાને ૮૦ વર્ષ વટાવી ચૂકેલા વડીલ મતદારોનું રેડ કાર્પેટ ઉપર સ્વાગત સન્માન કરાયું હતું. લોકશાહીને વધુ સુદ્રઢ બનાવવા માટેના આ વરિષ્ઠ નાગરિકોના તેમના સક્રિય યોગદાન માટે કૃતજ્ઞતા…