Yearly Archives: 2022

Breaking News
0

દ્વારકા : ભગવાન દ્વારકાધીશજીનાં પરમભકત પરિવારે શ્રીજીને સોનાનો હાર-ગંઠો અર્પણ કર્યો

યાત્રાધામ દ્વારકામાં શ્રી દ્વારકાધીશજીનાં પરમ ભકત પરિવાર દ્વારા ગઈકાલે તા.૬-૯-ર૦રરનાં પવિત્ર દિવસે શ્રીજીને સોનાનો હાર તથા ૧ ગંઠો(અંદાજે ૩રપ ગ્રામ સોનુ) અર્પણ કરવામાં આવ્યો હતો.

Breaking News
0

ખંભાળિયાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ટીચર્સ ડેની ઉજવણી

ખંભાળિયાની જાણીતી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં સોમવારે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ટીચર્સ ડે નિમિત્તે જુદા-જુદા વર્ગના વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકે ક્લાસમાં વર્ગ લીધા હતા. જેમાં શાળાના શિક્ષકોએ સહાયભૂત થઈ, જીવનમાં…

Breaking News
0

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં હવે દર્દીઓને એન્ડોસ્કોપીની સારવાર મળશે

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રોજના હજારો દર્દીઓ સારવાર લેવા માટે આવે છે. આ દર્દીઓને પુરતી સારવાર મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવે છે. ત્યારે દર્દીઓને સારવારમાં વધારો કરવામાં આવ્યો છે અને…

Breaking News
0

જૂનાગઢનાં મોતીબાગથી આગળ જતા રસ્તાને ડામરથી મઢવાની યુધ્ધનાં ધોરણે કામગીરી : લોકોમાં હાશકારો

જૂનાગઢ શહેરનાં અક્ષરવાડીથી સરદાર પટેલ ચોક સુધીનાં ખરાબ રસ્તાને ડામરથી મઢવાની કામગીરીનાં ભાગરૂપે ગઈકાલે પુર્નઃ કામગીરી શરૂ થઈ હતી. અને બાકી રહેલા મોતીબાગથી ઈન્દીરા સર્કલ તરફ જવાનાં રસ્તાને યુધ્ધનાં ધોરણે…

Breaking News
0

જૂનાગઢનાં શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરનાં કોઠારી સ્વામિ પીપી સ્વામિનો આજે જન્મદિવસ : શુભકામનાઓનો વરસાદ

લાખો શ્રધ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે અને જયાં સિધ્ધેશ્વર મહાદેવ સહિતનાં હાજરા-હજુર દેવો બિરાજી રહેલા છે તેવા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં કોઈપણ ભાવિકો, શ્રધ્ધાળુઓ, હરિભકતો કે સંતો પધારે એટલે મંદિરનાં પરીસરમાં…

Breaking News
0

જૂનાગઢમાંથી નશીલા પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સનાં જથ્થા સાથે ત્રણ ઝડપાયા

જૂનાગઢ એસઓજીને મળેલ બાતમીનાં આધારે ત્રણ ઈસમો ડ્રગ્સનાં જથ્થા સાથે સાબલપુર ચોકડથી આગળ દોલતપરા જવાનાં રસ્તે પુલથી આગળ ગ્રાહકોની શોધમાં ઉભેલ છે જેથી ઉપરોકત જગ્યાએ પગપાળા ચાલી થોડે દુરથી જાેતા…

Breaking News
0

જૂનાગઢ જીલ્લા જેલનાં કાચાકામનાં મહિલા કેદી પાસેથી મોબાઈલ મળી આવ્યો

જૂનાગઢ જીલ્લા જેલમાંથી વધુ એક મોબાઈલ મળી આવ્યો છે. મહિલા જેલ સહાયક ક્રિષ્નાબેન જે. કોટડીયા(ઉ.વ.ર૭) રહે.જેલ સ્ટાફ કવાર્ટરએ જાતે ફરિયાદી બની કાચાકામનાં મહિલા આરોપી વર્ષાબેન સમીરભાઈ સોલંકી વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં…

Breaking News
0

દેશને વિભાજીત નહી ‘એકીકૃત’ કરવાનો સંનિષ્ઠ પ્રયાસ થવો જાેઈએ : ગોદરેજનાં ચેરમેન

ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝનાં ચેરમેન નાદિર ગોદરેજએ કહ્યું છે કે, આપણે દેશનું વિભાજન કરવાનાં પ્રયાસો બંધ કરવા જાેઈએ અને સરકારને આ પાસા ઉપર વધુ ધ્યાન આપવા વિનંતી કરી હતી. ઉદ્યોગપતિઓ દ્વારા આવી…

Breaking News
0

ગણિત, વિજ્ઞાન વિષયમાં ઇનોવેશનની કામગીરી કરનાર શિક્ષક તુષાર પંડ્યાને જિલ્લાકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરાયા

શિક્ષક દિન નિમિતે જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જિલ્લા/તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ રાજ્ય મંત્રી દેવાભાઇ માલમના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં જિલ્લાકક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનાર પ્રાથમિક શિક્ષક તુષાર પંડ્યાનું…

Breaking News
0

જૂનાગઢ બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજમાં વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસીથી માહિતગાર કરાયા

બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ ખાતે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ એનોવેશન પોલિસી SSIP અંતર્ગત વિદ્યાર્થીઓની આંતરિક અને સુષુપ્ત શક્તિને ઉજાગર કરવા માટે દરેક વિદ્યાર્થીઓ આ SSIPથી માહિતગાર થાય તે હેતુથી આ વિશેષ…

1 70 71 72 73 74 249