મર્યાદા પુરૂષોતમ ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટય મહોત્સવની સૌરાષ્ટ્રભરમાં ઉત્સાહભેર અને ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. ગઈકાલે રામનવમીના પર્વે જૂનાગઢમાં એક ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને રામ લક્ષ્મણ જાનકી જય બોલો…
જૂનાગઢ સહિત રાજયભરમાં ભારે ચકચાર જગાવનાર અંધશ્રધ્ધાનો એક કિસ્સો કેશોદ પંથકમાં બુધવારે સાંજે બન્યો હતો. જેમાં એક ૧૩ વર્ષની દિકરીમાં વળગાડ હોવાનું માનીને તેનાં પરિવારનાં સભ્યોએ માતાજીનાં માંડવામાં રાખેલા હવનકુંડમાં…
મુખ્યમંત્રીની સાથે કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજ્જુ તેમજ ઉત્તર પૂર્વના મંત્રી અને ગુજરાતના મંત્રીઓ સહભાગી થયા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે માધવપુર ઘેડના મેળાના સાંસ્કૃતિક કાર્યક્રમો ના ઉદ્ઘાટન પૂર્વે ભગવાન માધવરાયજીના પૌરાણિક…
ઉના શહેરમાં બસ સ્ટેન્ડ પાશેથી ઉનાના ખારા વિસ્તારમાં રહેતા ચંદ્રેશભાઈ બાબુલાલ ઠાકર(ઉ.વ.૪૫) વાળ પોતાની મોટર સાયકલ ઉપર જતા હતા ત્યારે એક ટોરસ વાહને હડફેટે લઈ એક્સીડ થતા ચંદ્રેશભાઈનું ઘટના સ્થળે…
શનિવારે તા.૧-૪-૨૩ ના કામદા એકાદશી છે. આ દિવસે સવારે વહેલા ઉઠી નિત્ય કર્મ કરી અને ત્યારબાદ સૌપ્રથમ સૂર્યને અદ્ય આપવું. શ્રીકૃષ્ણ ભગવાનનું વિધિવત પૂજન કરવું. ભગવાનને વસ્ત્ર, જનોઈ, ચાંદલો, ચોખા,…
ઉના શહેરમાં રામનવમી તહેવાર ભવ્ય રીતે ઉજવામાં આવ્યો હતો. તેમાં ઉના રામજી મંદિરેથી રામજન્મ ઉત્સવ સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. જે શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી ત્રિકોણ બાગ પાસે…
હજારોની સંખ્યામાં લોકો મહાઆરતી, દર્શનનો લાભ લઇ શોભાયત્રામાં જાેડાયા : શહેરના યુવક મંડળો દ્વારા વિવિધ ફ્લોટ્સ તેમજ વેશભૂષા ધારણ કરી પ્રભુ શ્રી રામ ચરિત્રોની જાંખી આકર્ષણનું કેન્દ્ર બની કોડીનાર ખાતે…
માંગરોળના મક્તુપુર મુકામે ભક્ત શિરોમણિ શ્રી ભીખાબાપાની પ્રતિમાનંુ સ્થાપન કરવાનું આયોજન તારીખ ૧-૪-૨૦૨૩ના રોજ કરવામાં આવેલ છે. આ પ્રસંગે એક ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં જાણીતા કલાકાર કાનાભાઇ…