Monthly Archives: April, 2023

Breaking News
0

ખંભાળિયા નજીક ડમ્પર અકસ્માતમાં બે યુવાનો ઇજાગ્રસ્ત બન્યા

ખંભાળિયા – દ્વારકા હાઈવે પર અત્રે આશરે ૧૮ કિલોમીટર દૂર હંજીયાખડી ગામથી આગળ આજરોજ સવારે આશરે સાડા સાતેક વાગ્યાના સમયે એક ડમ્પર ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ…

Breaking News
0

ખંભાળિયામાં ભાજપના કાર્યકરો દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે ગઈકાલે શુક્રવારે ભારતીય જનતા પાર્ટીના શહેર યુવા મોરચા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત પાલિકા સંચાલિત સ્મશાન ગૃહ ખાતે દેવભૂમિ…

Breaking News
0

જૂનાગઢ મનપામાં એક સાથે ૪૭ કર્મચારીઓને છુટા કરી દેતા ભારે રોષ

જૂનાગઢ મહાનગરપાલિકામાં એક સાથે ૪૭ કર્મચારીઓને છુટા કરી દેવામાં આવતા ભારે વિરોધ થયો છે. આ મામલે મનપા તંત્રના આ ર્નિણયની આકરી ટીકા કરવામાં આવી રહી છે, તો બીજી તરફ મનપાના…

Breaking News
0

સુપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર -સાળંગપુરધામમાં “શ્રી હનુમાન જયંતિ”અંતર્ગત“કિંગ ઓફ સાળંગપુર-દિવ્ય અનાવરણ”મહોત્સવનું એવં “મ્યુઝિક લાઇવ કોન્સર્ટ” એવંભવ્યાતિભવ્ય “લોકડાયરો” યોજાયેલ

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીના રૂડા આશીર્વાદથી પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તથા શ્રી વડતાલધામ…

Breaking News
0

વિસાવદર તાલુકાના સરસઈ ગામે આધેડ મહિલા ઉપર દુષ્કર્મની નોંધાઈ ફરિયાદ

વિસાવદર તાલુકાના સરસઈ ગામે રહેતી એક આધેડ મહિલા ઉપર બળજબરીથી દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. આ બનાવ અંગે વિસાવદર પોલીસે આપેલી વિગત અનુસાર સરસઈ ગામે રહેતા એક…

Breaking News
0

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ગૌરવ

ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળનું મહા અધિવેશન માઉન્ટ આબુ ખાતે તા.૭, ૮ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ યોજાયેલ. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મહામંત્રી ડો. નારણસિંહ ડોડીયાની સારી કામગીરીને ધ્યાને રાખીને ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળના…

Breaking News
0

ગાંધીનગર ખાતે રાજ્યના તમામ દૂધ સંઘોના ચેરમેન અને એમડી સાથે સંકલન બેઠક યોજાઈ

સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને વિવિધ જિલ્લાના દૂધ સંઘોના ચેરમેન, વાઇસ ચેરમેન અને એમડીસાથે બેઠક યોજાઇ : ગુજરાતમાં દૂધની ડિમાન્ડ એન્ડ સપ્લાયને ધ્યાને રાખીને દૂધ સંઘો આગામી ૨૫ વર્ષનો પોતાનો…

Breaking News
0

“સાથ, સહકાર અને સેવાના ૧૦૦ દિવસ”માં જસદણના હસ્તકલાના યુવા કારીગરની ચિંતાનું નિવારણ બનતી ગુજરાત સરકારની વાજપેઈ બેન્કેબલ યોજના ઃ ધંધાના વિકાસ માટે રૂા.પાંચ લાખની લોન સહાય

અરજી કર્યાના ગણતરીના દિવસોમાં લોન મંજૂર અને હાઇડ્રોલિસ પ્રેસ મશીન મળી ગયું અશ્વિનભાઈ વાઘેલાને પોતાના ધંધાના વિકાસ માટે રૂપિયા પાંચ લાખની જરૂર હતી. આ રૂપિયા ક્યાંથી મેળવવા તેની તેમને ચિંતા…

Breaking News
0

આર્થિક રીતે પછાત વર્ગોના સમુહને પુરતી આવક અને સ્વરોજગાર ઉભા કરવા માટે માનવ કલ્યાણ યોજના અંતર્ગત સાધન-ઓજારો (ટૂલકિટ)નો લાભ લેવા આજથી બે મહિના સુધી ઇ-કુટિર પોર્ટલ મારફતે ઓનલાઈન નવી અરજી કરી શકાશે

રાજકોટ જિલ્લામા ગત વર્ષ ઈ-કુટિર પોર્ટલ ઉપર ૧૮,૧૫૫ અરજીઓમાંથી ૧૨,૪૫૦ અરજીઓ મંજૂર થઈ, પારદર્શક ડ્રો કર્યા બાદ ૧૬૩૯ કીટ મંજૂર રાજ્ય સરકારના કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા છેવાડાના માનવીને પણ…

Breaking News
0

ખંભાળિયાની ચાર વર્ષની બાળાએ રોઝુ રાખ્યું

ખંભાળિયામાં ધરાનગર વિસ્તારમાં રહેતા યુસુફભાઈ ચાકીની ચાર વર્ષની માસુમ બાળકી આઈશાએ પવિત્ર રમજાન માસમાં રોઝું રાખી અને ખુદાની બંદગી કરી હતી.

1 9 10 11 12 13 14