ચૂરના ખેડૂતનું જીરૂ ૭,૮૦૦ રૂપિયા પ્રતિ મણમાં વેચાયું જીરુના ભાવ આ વર્ષે ઐતિહાસિક સપાટી બતાવી રહ્યા છે. ત્યારે ખંભાળિયાના માર્કેટિંગ યાર્ડમાં પણ એક ખેડૂતનું જીરૂ રૂા.૭,૮૦૦ના મણ લેખે વેચાયું હતું.…
“આપ”ના કાર્યકરો ધોરણસર ફરિયાદ કેમ કરતા નથી ? : પાલિકા સૂત્રોનો સણસણતો સવાલ ખંભાળિયા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી આમ આદમી પાર્ટીના કાર્યકરો જાણે એકાએક જાગૃત બન્યા હોય તેમ કોઈને કોઈ…
ગુજરાત કોંગ્રેસ સમિતી દ્વારા “જય ભારત સત્યાગ્રહ કાર્યક્રમ” હેઠળ દરેક તાલુકામાં યોજવાના કાર્યક્રમ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે સૌરાષ્ટ્ર કચ્છનાં કોંગ્રેસ પાર્ટીના પ્રભારી અને એ.આઈ.સી.સી.(છૈંઝ્રઝ્ર)ના જનરલ સેક્રેટરી…
ગ્રામ પંચાયત દ્વારા સ્ટ્રીટ લાઇટો નખાત સ્થાનિકોમાં રાહત ખંભાળિયા શહેરના છેવાડાના વિસ્તાર અને શક્તિનગર ગ્રામ પંચાયતમાં આવતા બંગલા વાડી ખાતે ગ્રામ પંચાયત દ્વારા એલ.ઈ.ડી. સ્ટ્રીટ લાઇટો ફીટ કરી દેવામાં આવતા…
વિદેશોમાં પણ કેરી સપ્લાય માટે સોરઠના ૪૦૦ ખેડૂતોએ રજીસ્ટેન નોંધાવ્યું સોરઠ પંથકની કેસર કેરી દુનિયાભરમાં પ્રખ્યાત છે. કેસર કેરીનો સ્વાદ માણવા માટે વિદેશોમાં પણ ભારે માંગ છે અને દર વર્ષે…
ડો. ગુરૂપ્રસાદ મહાપાત્રોના ધર્મપત્ની અંજલિ મહાપાત્ર દ્વારા સંકલિત કરવામાં આવ્યું છે પુસ્તક : ડો. ગુરૂપ્રસાદ મહાપાત્રના જીવન, કાર્યશૈલી અને અમલદારશાહીના વિચારોનું પુસ્તકમાં રસપ્રદ વર્ણન કરવાના આવ્યું છે મુખ્યમંત્રીના હસ્તે ‘ગુરૂમંત્રા,…
દ્વારકા કોરીડોરને પ્રાધાન્યતા તથા મંદિર પરિસરની સફાઈ ઉપર ખાસ ભાર મુકાશે દેવભૂમિ દ્વારકા જિલ્લાના નવનિયુક્ત જિલ્લા કલેકટર અને દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના વહીવટદાર અશોક શર્મા દ્વારકા દર્શને ખાસ આવ્યા હતા. દ્વારકાધીશના…
દેવભૂમિ દ્વારકાના મીઠાપુર નજીકના સુરજકરાડી હાઈવે ઉપર ગઈકાલે બપોરે બે ડમ્પર ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે યુવાનોના કરૂણ મૃત્યુ નીપજ્યા હતા. આ સમગ્ર બનાવવા અંગે પોલીસ પુત્રો દ્વારા જાણવા…
ઓખા નજીકના દરિયામાં સિંગાપુરથી આવેલ શિપમાં કામ કરી રહેલા અધિકારી સાથે દુર્ઘટના સર્જાતા મધદરિયે સારવારની જરૂર પડી હતી. આથી ઓખા બોટ એમ્બ્યુલન્સને આ બાબતે જાણ કરવામાં આવી હતી. જેથી ઓખામાં…