Monthly Archives: April, 2023

Breaking News
0

જાહેર-ખાનગી સ્થળો કે ઘરકુટુંબોમાં શારીરિક-માનસિક હિંસાનો ભોગ બનેલી કોઈપણ જ્ઞાતિ-જાતિ, ધર્મ-સંપ્રદાય, ઉંમરના ભેદભાવ વિના મહિલાઓની સલામત-સુરક્ષા એટલે “સખી – વન સ્ટોપ સેન્ટર”

રાજકોટમાં અત્યાર સુધીમાં ૧૧૨૧ મહીલાઓને આશ્રય, ૯૮ ને તબીબી સહાય, ૧૯૬ને પોલીસ સહાય, ૧૯૪ને કાયદાકીય સહાય, ૨૪૪૪ મહિલાઓનું કાઉન્સેલિંગ કરાયું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકારે મહિલા સશક્તિકરણ, સલામતી અને…

Breaking News
0

જાયન્ટસ ગ્રુપ માંગરોળના હોદેદારોની થયેલ વરણી

જાયન્ટસ ગ્રુપ માંગરોળના હોદેદારોની વરણી કરવા માટે એક મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં હોદેદારો વરાયા છે. જેમાં પ્રેસીડેન્ટ તરીકે દિલીપભાઈ ટિલવાની, ઉપપ્રમુખ છગનભાઇ પરમાર, અરવિંભાઈ ખેર, ડીએ પંકજભાઈ રાજપરા,…

Breaking News
0

રાજ્યમાં કોરોનાના વધતા જતા કેસ સંદર્ભે ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં કોવિડ મોકડ્રીલ યોજાઈ

છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે. ત્યારે કેન્દ્ર સરકાર આ સંદર્ભે એક્શન મોડમાં આવી છે. જેના અનુસંધાને ગઈકાલે સોમવારે સમગ્ર રાજ્યની તમામ સરકારી હોસ્પિટલમાં…

Breaking News
0

કલ્યાણપુરમાં થયેલી જીરૂ ચોરી પ્રકરણમાં પરપ્રાંતિય શખ્સને દબોચી લેતી એલસીબી પોલીસ

જીરૂની ચોરી કરી અને માર્કેટિંગ યાર્ડમાં વેચી માર્યું હતું ! કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામે રહેતા એક આસામીની વાડીમાં થોડા દિવસ પૂર્વે ઓરડીમાં રાખવામાં આવેલા જીરૂના પાકની ચોરી થવા સબબ સ્થાનિક…

Breaking News
0

દેવભુમી દ્વારકા જિલ્લા ખાતે સી-ટીમ દ્વારા સિનિયર સિટિઝન સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન કાર્યક્રમ આયોજન

દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં સી ટીમની રચના કરવામાં આવી છે. સી-ટીમની કામગીરીમાં મુખ્યત્વે મહિલાઓ, બાળકો તથા સિનિયર સિટિઝનની સુરક્ષા માટે તેઓને પડતી તકલીફોના નિરાકરણ માટે રાજય સરકાર દ્વારા…

Breaking News
0

ખંભાળિયાની હાપીવાડી સરકારી શાળામાં રૂા.૯૦ લાખના ખર્ચે વિવિધ કામોના ખાત મુહૂર્ત કરાયા

ખંભાળિયા તાલુકામાં આવેલી હાપીવાડી પ્રાથમિક શાળા ખાતે સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત રૂપિયા ૯૦ લાખના કામોનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ચાર નવા ઓરડા, જૂના ઓરડાનું રીપેરીંગ, સ્કૂલ અપગ્રેટેશન, મેનગેટથી…

Breaking News
0

ખંભાળિયા નજીકના પૌરાણિક મંદિરે આગેવાનો, કાર્યકરો દ્વારા માથું ટેકવવામાં આવ્યું

ખંભાળિયા નજીકના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા અતિ પૌરાણિક અને ઐતિહાસિક એવા આઈ બેલી આવડ માતાજીના મંદિર ખાતે ગઈકાલે સોમવારે યોજવામાં આવેલા ધાર્મિક કાર્યક્રમમાં નવ નિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીએ ઉપસ્થિત…

Breaking News
0

આપણું જૂનાગઢ પ્રવાસનધામ અને ધાર્મિક સ્થળોને લઈને દેશભરમાં નંબર-૧

સૌરાષ્ટ્ર, ગુજરાત અને દેશભરમાંથી પ્રવાસીઓ ઉમટી પડે છે : ફરવા લાયક સ્થળોની મુલાકાત સાથે ધાર્મિક સ્થળોએ દર્શન કરી ધન્યતા અનુભવે છે ગુજરાત અને દેશભરમાં રાજયકીય ઐતિહાસીક અને પ્રવાસન તેમજ ધાર્મિક…

Breaking News
0

શીલ પંથકના ચંદવાણા ગામે પ્રેમ સંબંધના મનદુઃખે હુમલો

માંગરોળ તાલુકાના ચંદવાણા ગામે પ્રેમ સંબંધના પરિણામે હુમલાનો બનાવ બનવા પામતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે ગોવિંદભાઈ ઉર્ફે રઘાભાઈ અરજણભાઈ કરગઠીયા(ઉ.વ.૩૮)એ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે,…

Breaking News
0

સાળંગપુરધામ ખાતે શનિવાર-રવિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને ફૂલોનો દિવ્ય શણગાર કરાયો

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ અને શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી…

1 6 7 8 9 10 14