Monthly Archives: April, 2023

Breaking News
0

જૂનાગઢમાં લોકોની પ્રાથમિક સુવિધાના પ્રશ્નો જાણવા માટે મનપા દ્વારા લોકદરબાર યોજવા માંગ

રસ્તા, લાઈટ, પાણી, ગટર જેવી અનેક સમસ્યાથી પીડીત એવા જૂનાગઢ શહેરના લોકો પોતાનીદાદ ફરિયાદ અને રજુઆત માટે મનપાની કચેરીએ મોરચા માંડે છે : પ્રજાની ફરિયાદ સત્તાધિશોએ સમજી અને ઉકેલ લાવવા…

Breaking News
0

જૂનાગઢમાં વહેલી સવારે આકાશમાં વાદળો ઘેરાયા : હવામાનમાં ફેરફાર

સૌરાષ્ટ્રમાં એક અઠવાડીયાથી કમોસમી વરસાદે વિરામ લીધા બાદ ગઈકાલે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ગોંડલ, વિરપુર, જસદણ સહિતના ગ્રામ્ય વિસ્તરોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો અને અનેક…

Breaking News
0

આજે ૫ એપ્રિલ રાષ્ટ્રીય દરિયાઈ દિવસ પૃથ્વીના ૭૧ ટકા ભાગ પર મહાસાગરો વાતાવરણની સ્વચ્છતાની જાળવણી કરવાનું કામ કરે છે : ગુજરાત રાજય સમગ્ર દેશમાં સૌથી વધુ ૧૬૬૪ કિ.મી.દરીયા કિનારો ધરાવતું વિશેષ રાજ્ય

ગુજરાતના તમામ બંદરો પાસે પોતાની આગવી વિશેષતા : સુરત – લોથલ બંદરનું ઐતિહાસિક મહત્વ : દરિયાઈ જીવ સૃષ્ટિ જાણવા-માણવા પિરોટન, પિશોત્રા, નરારા ટાપુમાં ઉમટે લાખો પર્યટકો : મેરીટાઈમ બોર્ડ દ્વારા…

Breaking News
0

અમદાવાદ ખાતે યોજાયેલી એથ્લેટીક સ્પર્ધામાં જૂનાગઢની સીનીયર સિટીઝન બહેનોએ મેળવ્યા પારીતોષીક

તા.પહેલી અને બીજી એપ્રિલના રોજ શનિ-રવિ જી-૨૦ અને વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષમાં પહેલી વખત ગુજરાત સરકાર દ્વારા આયોજિત દોડ, કુદ અને ફેકની રાજ્યકક્ષાની એથ્લેટિક સ્પર્ધા અમદાવાદ મુકામે યોજાયેલ હતી. ગુજરાતના…

Breaking News
0

ભેંસાણમાં અગાઉના મનદુઃખે ધારીયું, લાકડી, છરી વડે હુમલો : બે સામે ફરિયાદ

જૂનાગઢ જીલ્લાના ભેંસાણ ખાતે ગઈકાલે બનેલા એક બનાવમાં અગાઉના મનદુઃખનો ખાર રાખી અને ધારીયું, લાકડી તથા છરી વડે હુમલાનો બનાવ બનવા પામેલ છે. જે અંગે બે સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં…

Breaking News
0

કોડીનાર શહેરના જીન પ્લોટમાં રહેતા સૈયદ તોફીકબાપુ સીરાજીની લાડકવાયી દીકરી નુરેન ફાતેમાએ માહે રમજાનનો પહેલો રોજાે રાખી ખુદાની બંદગી કરી

ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરમાં રહેતા સૈયદ તોફીકબાપુ સીરાજીની લાડકવાયી દીકરી નુરેન ફાતેમાએ(૩ વર્ષ)ની નાની ઉંમરે ભર ઉનાળે રમજાન શરિફનું પોતાના જીવનમાં પહેલું રોજુ રાખ્યું હતું અને પહેલો જ રોજાે રાખીને…

Breaking News
0

રાજકોટ જિલ્લામાં ‘વ્હાલી દીકરી યોજના’ અંતર્ગત ૧૨૯૭૦ દીકરીઓને મળ્યો લાભ, ત્રણ તબક્કામાં ચૂકવાઈ કુલ રૂા.૧,૧૦,૦૦૦ની સહાય

દીકરીઓના જન્મદરને વધારવા, દીકરીઓનો શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા, બાળ લગ્ન અટકાવવા તેમજ દીકરીઓનું સર્વાંગી સશકિતકરણ કરવા રાજય સરકાર ‘બેટી બચાવો, બેટી પઢાઓ’, ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’ સહિતની…

Breaking News
0

દેશની સૌપ્રથમ ૦% એન.પી.એ.ધરાવતી ખેતી બેંક, બેંકની આ સિદ્ધિ એ સમગ્ર રાજયના બેંક સાથે જાેડાયેલા લાખો ખેડૂતોની સિધ્ધિ છે : ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચા

ખેતી બેંક દ્વારા રાજયના ખેડુતોને ગત વર્ષે અપાયેલું રૂા.૫૫૨.૯૩ કરોડનું ધિરાણ : બેંકનો ગ્રોસ નફો પહેલી વાર રૂા.૧૦૦ કરોડને પાર ગુજરાત સ્ટેટ કો.ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લી.(ખેતી બેંક)ના…

Breaking News
0

દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના ૨૧માં દંડ સંન્યાસ મહોત્સવની દ્વારકા શારદાપીઠ ખાતે થયેલ ઉજવણી

દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના ૨૧માં દંડ સંન્યાસ મહોત્સવની દ્વારકા શારદાપીઠ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. પૂજ્ય મહારાજશ્રીના ૨૧માં દંડ સન્યાસ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં વિક્રમ સંવત…

Breaking News
0

કેશોદની પ્રોફેસર એકેડમી તથા ન્યુ એરા પ્રોફેસર એકેડમી દ્વારા શાળાનો વાર્ષિક ઉત્સવ યોજાયો

કેશોદની જાણીતી સંસ્થા ન્યુ એરા પ્રોફેસર એકેડમી શાળા દ્વારા શાળાના વાર્ષિક દિન પ્રસંગે એક રંગારંગ કાર્યક્રમ તથા શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાં એક સ્કીલ ડેવલોપમેન્ટ થાય તેવા ઉમદા ભાવ સાથે વિદાર્થીઓ…

1 10 11 12 13 14