Monthly Archives: May, 2023

Breaking News
0

ગર્ભાવસ્થા સંબંધિત કેસોની જટિલ પરિસ્થિતિઓમાં જરૂરી સમયસૂચકતા દાખવી ઈ.એમ.ટી.ની મદદથી પ્રસુતાઓની ૧૦૮ એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ

“૧૦૮ એમ્બ્યુલન્સ સેવા”માં આવતા ગર્ભાવસ્થા સંબંધિત કેસોની જટિલ પરિસ્થિતિઓમાં જરૂરી સમયસૂચકતા દાખવી ઈ.એમ.ટી.ની મદદથી પ્રસુતાઓની એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવવામાં આવે છે. આવા જ કિસ્સામાં રાજકોટ જિલ્લાના સાણથલી અને સરધારની…

Breaking News
0

અંધશ્રદ્ધાળુ પતિના ત્રાસમાંથી પરિણીતાને મુક્ત કરાવતી અભયમ ટીમ

રાજ્ય સરકારે મહિલાઓના સન્માન અને સુરક્ષા ક્ષેત્રે અનેક યોજનાઓ અમલી બનાવીને નોંધપાત્ર ખેડાણ કર્યું છે. ખાસ કરીને મહિલાઓ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન શરૂ કરીને સ્ત્રીને વ્યક્તિગત અને સામાજિક રીતે…

Breaking News
0

દિલ્હીમાં યુવતીની વિધર્મી શખ્સ દ્વારા કરવામાં આવેલી ર્નિમમ હત્યાનો ખંભાળિયામાં ઉગ્ર વિરોધ

દિલ્હીમાં રહેતી એક નિર્દોષ યુવતીને વિધર્મી શખ્સ દ્વારા ચપ્પુ અને પથ્થરોના ઘા મારને ર્નિમમ હત્યા કરાયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. દિલ્હીની આ કલંકિત ઘટનાનો ઠેર ઠેર ઉગ્ર વિરોધ જાેવા મળી…

Breaking News
0

ખંભાળિયા શહેર યુવા ભાજપના નવા હોદ્દેદારો નિમાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં શહેર યુવા ભાજપના હોદ્દેદારોની વિધિવત જાહેરાત કરવામાં આવી છે. જેમાં શહેર યુવા ભાજપના પ્રમુખ તરીકે સક્રિય કાર્યકર કિશનભાઈ ગોહેલ, મહામંત્રી તરીકે દેવ શાહ અને…

Breaking News
0

ખંભાળિયાના ક્રિકેટ પ્રેમીઓએ આઈ.પી.એલ.ની ફાઈનલ મેચ સમૂહમાં નિહાળી

ફક્ત ખંભાળિયા જ નહી પરંતુ સમગ્ર ભારતમાં અત્યંત ઉત્તેજનાસભર અને ક્રિકેટ પ્રેમીઓ માટે મહત્વની એવી આઈ.પી.એલ. ક્રિકેટ ટુર્નામેન્ટના સોમવારે રાત્રે યોજાયેલા ફાઈનલ મેચમાં અંત સુધીની ભારે રસાકસી અને ઇંતેજારી સાથેનો…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લાની સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાઇ

દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર અશોક શર્માના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જનહિતના વિકાસ કામોને અગ્રતા આપી નિયત સમયમાં કામો પૂર્ણ…

Breaking News
0

ખંભાળિયામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ ખેત પેદાશોનું વેચાણ તથા પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

કૃષિ અને ઋષિની સંસ્કૃતિ ધરાવતા ભારત વર્ષના ધરતીપુત્રો સુખી અને સમૃધ્ધ બને તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ભારતના ખેડુતોની આવક બમણી કરવાનો સંકલ્પ છે. ખેડૂતો સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ…

Breaking News
0

ખંભાળિયાની સેવાકુંજ હવેલીમાં ચુનરી મનોરથના દર્શન યોજાયા

ખંભાળિયામાં બરછા સ્ટ્રીટ ખાતે આવેલી જાણીતી સેવાકુંજ હવેલી ખાતે ગઈકાલે મંગળવારે સાંજે ચુનરી મનોરથના દર્શનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેનો લાભ મોટી સંખ્યામાં વૈષ્ણવ ભાઈઓ-બહેનોએ લીધો હતો. આ દર્શનના…

Breaking News
0

જૂનાગઢના ઉપરકોટની આજે મુસ્લીમ સમાજના અગ્રણીઓ લેશે મુલાકાત

ઉપરકોટમાં કરાયેલ ડીમોલેશન બાદ નરસિંહ વિદ્યા મંદિર ખાતે મુસ્લીમ સમાજની મીટીંગ યોજાઇ હતી. આ અંગે વહાબભાઇ કુરેશીએ જણાવ્યું હતું કે, ઉપરકોટમાં સરકારી તંત્ર દ્વારા શનિવારના વ્હેલી સવારે ડીમોલેશન કરવામાં આવ્યું…

Breaking News
0

બિલખાના માંડણપરા ગામે જાહેરમાં જુગાર રમતા સાત ઝડપાયા

જૂનાગઢ જીલ્લાના બિલખા તાબાના માંડણપરા ગામની સીમ નજીક જાહેરમાં જુગાર રમતા સાત વ્યકિતને પોલીસે ઝડપી લીધેલ છે. આ બનાવ અંગે બિલખા પોલીસે આપેલી વિગત અનુસાર ચોક્કસ બાતમીના આધારે બિલખા પોલીસે…

1 2 3 4 17