Monthly Archives: May, 2023

Breaking News
0

તાલાલા, વેરાવળ અને સુત્રાપાડા તાલુકાના ગામડાઓમાં દરોડા ઃ રૂા.૨૦.૭૪ લાખની વીજચોરી પકડી પાડેલ છે

જૂનાગઢ વિજ કચેરીના અધીક્ષક ઈજનેર બી ડી પરમાર તથા વેરાવળ કચેરીના ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેર જે જે કાચા ના માર્ગદર્શન હેઠળ જીલ્લાના ઈજનેરોની ટુકડીઓ દ્વારા સામૂહિક વીજચેકિંગ ડ્રાઈવનું આયોજન સતત ત્રીજા…

Breaking News
0

વેરાવળમાં બે લખાની કડક ઉઘરાણીથી ટેન્શનમાં આવી જતા ઉંઘની ગોળી ખાતા સારવાર હેઠળ : ૬ શખ્સો સામે પોલીસ ફરિયાદ

વેરાવળમાં ભાગીદારી પેઢીથી ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા ભાગીદારો પૈકી એક ભાગીદારની પાસે બે લાખ રૂપીયાની કડક ઉઘરાણી કરી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા ટેન્શનમાં આવી જઇ ભાગીદારે ઉંઘની વધુ…

Breaking News
0

ગામની સમૃધ્ધિનો માર્ગ ગૌપાલન અને પ્રાકૃતિક કૃષિ

તારીખ ૩-૫-૨૦૨૩ના દિવસે આપણા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન દ્વારા માળીયા તાલુકાના વિષણવેલ ગામે પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી હતી. ગ્રામ પંચાયત દિઠ ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે…

Breaking News
0

ખંભાળિયાના મોવાણ ગામે કમોસમી માવઠું

ખંભાળિયા તાલુકાના દ્વારકા રોડ ઉપર આવેલા મોવાણ ગામે ગઈકાલે બુધવારે બપોરે વાતાવરણમાં આવેલા પલટા બાદ મેઘાવી માહોલ છવાયો હતો અને મોવાણ તથા આસપાસના વિસ્તારોમાં જાેરદાર વરસાદી ઝાપટું વરસી ગયું હતું.…

Breaking News
0

ખંભાળિયા શહેરમાં લાંબા સમય બાદ રૂા.છ કરોડના જુદા જુદા વિકાસ કાર્યો પ્રગતિમાં

શહેરમાં વિકાસ કાર્યોના વિવિધ આયોજન માટે પાલિકા દ્વારા પ્રયાસ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સ્થિત ખંભાળિયા નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી શહેરમાં પડતર પ્રશ્નો તથા વિકાસના કામો માટેના વિવિધ આયોજન કરવામાં આવ્યા…

Breaking News
0

ખંભાળિયાના સેવાભાવી દાતા સદગૃહસ્થની ગોવાના મુખ્યમંત્રી સાથે શુભેચ્છા મુલાકાત

ખંભાળિયા તાલુકાના દાતા ગામે રહેતા અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા કનકસિંહ પ્રભાતસિંહ જાડેજાએ તાજેતરમાં ગોવા ખાતેની તેમની મુલાકાતમાં ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતની ખાસ શુભેચ્છા મુલાકાત લીધી હતી અને વિવિધ…

Breaking News
0

ખંભાળિયાના કેશોદ ગામે ઝેરી સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાયું

ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે રહેતા એક ખેડૂતને ત્યાં કોબ્રા પ્રજાતિનો ઝેરી સર્પ નીકળ્યો હોવાની જાણ એનિમલ લવર્સ ગ્રુપને કરવામાં આવતા ગ્રુપના કુંજન શુક્લાએ આ સાપનું રેસ્ક્યુ સફળતાપૂર્વક કરી અને જંગલ…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક લાંબી રજા ઉપર : ડીવાયએસપી પરમારને ચાર્જ સોપાયો

ખંભાળિયા સ્થિત દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે અધિક્ષક તરીકે નોંધપાત્ર ફરજ બજાવી અને હર્ષદના ઓપરેશન ડેમોલિશન સહિતની અનેકવિધ કામગીરીમાં નોંધપાત્ર જહેમત ઉઠાવી અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ સાબુદ કરવામાં છેલ્લા…

Breaking News
0

ખંભાળિયા શહેર માટે દૈનિક ત્રણ એમએલડી નર્મદાના નીરની માંગ કરાઈ

નગરપાલિકા દ્વારા કાર્યપાલક ઈજનેર સમક્ષ રજૂઆત ખંભાળિયા શહેરને ઘી ડેમ તથા ફૂલવાડી વોટર વર્કસ યોજનામાંથી પીવાનું પાણી પૂરૂ પાડવામાં આવે છે. હાલ ઘી ડેમના સી પેજ વોટરનો જથ્થો તળિયા ઝાટક…

Breaking News
0

ખંભાળિયાની હાપીવાડી વિસ્તારમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

ખંભાળિયા નજીક આવેલા હાપી વાડી-હર્ષદપુર વિસ્તારમાં આશાપુરા મિત્ર મંડળ તથા હર્ષદપુર ગ્રામજનો દ્વારા આશાપુરા માતાજીના મંદિર ખાતે શ્રી ગણપતિ દાદા તથા શ્રી હનુમાનજીની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો.…

1 15 16 17