Monthly Archives: May, 2023

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા-જુદા વિસ્તારોના પ્રભારીઓની ભાજપ દ્વારા નિયુક્તિ

સંગઠન વધુ મજબૂત બનાવવા જિલ્લા અધ્યક્ષ દ્વારા પ્રભારીઓને જવાબદારી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે હાથ ધરવામાં આવેલી કામગીરીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ અધ્યક્ષ દ્વારા…

Breaking News
0

તલાટીની પરીક્ષાને અનુલક્ષીને રાજકોટથી દ્વારકા ભાવનગર વચ્ચે ત્રણ જાેડી પરીક્ષા ખાસ ટ્રેન દોડાવાશે

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા રવિવાર તા.૭ના રોજ વિવિધ સ્થળોએ તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષાને અનુલક્ષીને મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે દ્વારા રવિવારે રાજકોટથી દ્વારકા અને…

Breaking News
0

ભાણવડના છ વર્ષ પહેલાના એટ્રોસિટી કેસમાં આરોપીને બે વર્ષની સખત કેદ

રૂા.૧૧,૦૦૦નો દંડ ફટકારતી ખંભાળિયાની સ્પે. એટ્રોસિટી કોર્ટ ભાણવડ તાલુકાના હાથલા ગામે આજથી આશરે છ વર્ષ પૂર્વે નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા જેસીબી મશીન વડે સાફ-સફાઈની કામગીરી કરવામાં આવી રહી હતી. તે…

Breaking News
0

ખંભાળિયામાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ હેઠળ જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

ગર્ભસ્થ શિશુના જાતિ પરિક્ષણ અટકાવવા, સમાજમાં પુરૂષ અને સ્ત્રીનું પ્રમાણ સમતોલ જળવાઈ રહે તે હેતુથી સરકાર દ્વારા પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટનો કાયદો ઘડવામાં આવ્યો છે. પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટનું દેવભૂમિ…

Breaking News
0

તાલુકા સહકારી ખરીદ વેંચાણ સંઘ લી.ની ચૂંટણીમાં કોંગ્રેસના પીઢ અગ્રણી તેમજ સહકારી ક્ષેત્રના મહારથી કિશોરભાઈ હદવાણીની પેનલનો ભવ્ય વિજય

જૂનાગઢ તાલુકાની અગ્રગણ્ય સહકારી સંસ્થા એટલે કે જૂનાગઢ તાલુકા સહકારી ખરીદ વેંચાણ સંઘ લી.ની બોર્ડ ઓફ ડિરેકટરની મુદ્દત પુર્ણ થતા ચૂંટણીની કાર્યવાહી મામલતદાર(ગ્રામ્ય) જૂનાગઢના નેજા હેઠળ હાથ ધરવામાં આવી હતી.…

Breaking News
0

જૂનાગઢમાં BAPS મંદિર પાટોત્સવની ઉજવણી પ્રસંગે લોકગાયક ડો. ર્નિમળદાન ગઢવી દ્વારા ડાયરાની રમઝટ

BAPS સ્વામિનારાયણ મંદિરના ૧૭માં પાટોત્સવ પર્વના તૃતીય દિવસ ૩ મે મંગળવારની રાત્રે, મંદિરના ગુણાતીત સભા હોલમાં હકડેઠઠ ભક્તજન મેદની હર્ષ ઉલ્લાસ સાથે ડાયરાના રંગે રંગાઈ ગઈ હતી. ગુજરાતના પ્રસિદ્ધ લોકસાહિત્યકાર,…

Breaking News
0

માણાવદરમાં વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી અને ત્રાસને પગલે કંટાળી યુવાને ઝેરી દવા પી જવાના બનાવમાં બે સામે પોલીસ ફરિયાદ

માણાવદર ખાતે બનેલા એક બનાવમાં વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી તેમજ ત્રાસના કારણે કંટાળી જઈ યુવાને ઝેરી દવા પી જવાના બનાવમાં ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવને પગલે સારી…

Breaking News
0

નાથદ્વારાના બુકીંગમાં કરાતી ગેરરિતી, કાળા બજારીમાં રૂમ લેવા વૈષ્ણવો મજબૂર

નાથદ્વારાના ઓનલાઇન બુકીંગમાં ખાસ કરીને પુનમ, મોટા તહેવારોમાં બુકીંગનો વહિવટ સંભાળનાર અધિકારી દ્વારા જ ગેરરિતી કરાતી હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. આ મામલે જૂનાગઢના નાગરિકે રાજ્યસભાના સાંસદને રજૂઆત કરી સત્વરે…

Breaking News
0

જન્મથી જ હૃદયની ખામી ધરાવતી વિછીંયાની અવંતિકાને‘‘રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ’’હેઠળ વિનામૂલ્યે તરત સર્જરી બાદ મૂલ્યવાન આયુ પરત મળી

‘‘રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ’’ હેઠળ અનેક બાળકોને દીર્ઘાયુષ્યના આશીર્વાદ મળી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં આ કાર્યક્રમ હેઠળ બાળકોનું આરોગ્ય પરીક્ષણ કરી ખર્ચની કોઇ પણ પ્રકારની મર્યાદા વગર તમામ બીમારીઓની નિઃશુલ્ક…

Breaking News
0

મુંજકાની સરકારી શાળાની વિદ્યાર્થીનિએ NMMSની રૂા.૪૮૦૦૦ની શિષ્યવૃત્તિ મેળવી – PSEની પરિક્ષામાં ધો.૬ની ચાર્મિ સમગ્ર રાજકોટમાં ચોથા ક્રમે

સરકારી શાળાના શિક્ષકોએ શાળા સમય સિવાય સતત ત્રણ માસ સુધી દરરોજ બે કલાક બાળકોને કરાવેલી તૈયારી રંગ લાવી વધુને વધુ વિદ્યાર્થીઓ સરકારી શાળામાં અભ્યાસ કરે તે હેતુથી મુંજકામાં આવેલ નગર…

1 14 15 16 17