બીપરજાેય વાવાઝોડાના પવનમાં ગુમ થયેલ બાર્જ ક્રિષ્ના પાંચ દિવસ બાદ પણ લાપતા ગત સપ્તાહે આવેલ મહા વિનાશક વાવાઝોડાં બીપરજાેય કચ્છમાં લેન્ડફ્લો થયું છતાં પણ તેના વિનાશક પવનની અસર અહીં જણાયેલ…
ગર્ભાવસ્થામાં ત્રણ તબક્કામાં યોગાભ્યાસ જરૂરી : ગર્ભાવસ્થા પહેલા કરાતા યોગને પ્રિનેટલ યોગ, ગર્ભાવસ્થા દરમ્યાન કરાતા યોગને ઇન્ટેનેટલ યોગ અને ગર્ભાવસ્થા પછી કરાતા યોગને પોસ્ટનેટલ “સ્વસ્થ માતા, સ્વસ્થ બાળક તો સશક્ત…
‘મકરાસન’, ‘અર્ધઉષ્ઠાસન’, ‘ઉત્તાનમંડૂકાસન’, ‘વક્રાસન’, ‘ભૂજંગાસન’ જેવા વિવિધ આસનો દ્વારા થયા સામૂહિક યોગ : ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય’ ની થીમ ઉપર ઉત્સાહપૂર્વક કરવામાં આવી ‘યોગ દિવસ’ની ઉજવણી સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ…
૨૧ જૂન એટલે વિશ્વ યોગ દિવસ : યોગ એટલે નિરોગીપણા સાથે સમાધિ સુધીની યાત્રા કેશોદ શહેરમાં વહિવટી તંત્ર દ્વારા અલ્ટ્રા સ્કુલના પટાંગણમાં વહેલી સવારે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી…
કેશોદ શહેરમાં અષાઢી બીજ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરી ધામધૂમથી ઉજવવામાં આવી હતી. કેશોદ શહેરમાં શ્રી દાસારામ યુવક મંડળ દ્વારા શહેરના મુખ્ય માર્ગો ઉપર ડીજેનાં તાલે ઝૂમી શોભાયાત્રા કાઢવામાં…
ભેસાણ પીજીવીસીએલ કચેરીમાં નાયબ તરીકે ફરજ બજાવતા ડી.એમ. ચોચાના પુત્ર મિહિર ડી. ચોચાએ તાજેતરમાં લેવાયેલ નીટ-૨૦૨૩ ગુજરાતી માધ્યમની પરીક્ષામાં ૭૨૦ માર્ક્સમાંથી ૬૮૦ માર્ક્સ પ્રાપ્ત કરીને જૂનાગઢ જિલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત…
જૂનાગઢ હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા ગુજરાત રાજયના ચીફ સેક્રેટરીને એક પત્ર પાઠવીને જૂનાગઢ શહેરના ટુરીઝમ ડેવલોપમેન્ટ બાબતે રજુઆત કરી છે. જૂનાગઢ શહેરના વિલીંગ્ડન ડેમ, સુદર્શન તળાવ, દાતાર પર્વત, બોરદેવી…
જૂનાગઢમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યાના કર્યાના બનાવમાં મૃતક યુવતીના પિતાએ તેની પુત્રીને સાસરીયા દ્વારા આત્મહત્યા કરવા મજબુર કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવેલ છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર…