Monthly Archives: June, 2023

Breaking News
0

જૂનાગઢ પોલીસે તનિષ્ક શો રૂમમાં થયેલી સોનાની બંગડીની ચોરીના બનાવમાં એક મહિલા સહિત ત્રણને ઝડપી લેતી પોલીસ

જૂનાગઢ શહેરમાં આવેલા તનિષ્ક સોના-ચાંદીના શો રૂમમાંથી બે લાખ રૂપિયાની કિંમતની સોનાની બંગડીઓની ચોરીના બનાવ અંગે પોલીસે છારા ગેંગની એક મહિલા સહિત ત્રણને ઝડપી પાડ્યા છે. સોનાની બંગડીની ચોરીનો સમગ્ર…

Breaking News
0

જૂનાગઢમાં રૂા.૮,૦૦૦ની લાંચ લેતા આઉટ સોર્સિંગનો ઓપરેટર ઝડપાયો

શિક્ષણ સહાય પાસ કરવા ૮,૦૦૦ની લાંચ લેતા શ્રમયોગી બોર્ડની કચેરીના કર્મીને એસીબીએ ઝડપી લીધો છે. આ અંગે મળતી વિગત મુજબ આ કામના ફરીયાદીનો પુત્ર એગ્રીકલ્ચર બી.ટેકમાં અભ્યાસ કરે છે. જે…

Breaking News
0

દ્વારકા : વેપાર, ધંધા આજે બંધ રાખવા નગરપાલિકાની અપીલ

દ્વારકા નગરપાલિકા તરફથી અગત્યની સૂચના આપવામાં આવી છે કે, દ્વારકા શહેરના તમામ દુકાન ધારકો, વેપારીઓ વેપાર-ધંધા કરતા તમામને જાણ કરવામાં આવે છે કે, ભારતીય હવામાન વિભાગની સૂચના અનુસાર અરબી સમુદ્રમાં…

Breaking News
0

દ્વારકાના એકાદશ મહારુદ્ર મહાદેવ મંદિરમાં સમુદ્રના પાણીનો કુદરતી અભિષેક

બીપર જાેઈ વાવાઝોડાના પગલે સમુદ્રમાં ઉત્પન્ન થયેલ કરંટના લીધે દરિયાનું સ્તર વધતા રૂપેણ બંદર વિસ્તારમાં આવેલ એકાદશ રૂદ્ર મહાદેવ મંદિરમાં સમુદ્રના પાણીનો કુદરતી અભિષેક થતો જાેવા મળ્યો છે. સમુદ્રના પાણી…

Breaking News
0

માંગરોળ વિજતંત્રની કામગીરી સામે આક્રોશ

તદ્દન નધણિયાત જણાંતા માંગરોળ વિજતંત્રની કામગીરી સામે લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. કાળઝાળ ગરમીમાં સતત ૨૪ કલાક ઠપ્પ રહેલો પુરવઠો અને કાયમીના વિજધાંધીયાથી ત્રસ્ત અત્રેની એક સોસાયટીની મહીલાઓ સહિત ૮૦…

Breaking News
0

સોમનાથ ટ્રસ્ટ દ્વારા દેવભૂમિ દ્વારકા ખાતે ૫૦૦૦ ફૂડ પેકેટ રવાના કરાયા

સોમનાથ મહાદેવના પ્રસાદ સ્વરૂપે અસરગ્રસ્ત વિસ્તારોમાં બૂંદી-ગાઠીયા પહોંચાડ્યા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના આશીર્વાદ અન્ન સ્વરૂપે દેવભૂમિ દ્વારકા ખાતે રવાના કરાયા હતા. દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ ટ્રસ્ટ…

Breaking News
0

બગસરા ખાતે જીવરાજજાની નાગ્રેચા અને ભીમજીયાણી પરિવારના સુરાપુરા બાપાના મંદિરે પ્રસાદીનું આયોજન

અમરેલી જીલ્લાના બગસરા ખાતે વજુદાદાની વાડી ખાતે જીવરાજજાની નાગ્રેચા અને ભીમજીયાણી પરિવારના સુરાપુરા દાદાના મંદિરે પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. સુરાપુરા દાદાના સાંનિધ્યમાં આગામી અમાસ એટલે તા.૧૮-૬-૨૦૨૩ને રવિવારે સાંજે ૭…

Breaking News
0

બિપોરજાેય વાવાઝોડાની દહેશત વચ્ચે : જૂનાગઢ જીલ્લામાં સુસવાટા મારતા પવન સાથે મુશળધાર વરસાદ

જીલ્લાના તમામ તાલુકામાં સરેરાશ ર થી ૪ ઈંચ વરસાદ સાથે ચોમાસાના શ્રીગણેશ સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર બિપોરજાેય વાવાઝોડાનો ખતરો મંડાતા આ વાવાઝોડાની દહેશતને પગલે ગઈકાલે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે…

Breaking News
0

આજથી પાવાગઢ, ગિરનાર અને અંબાજી રોપવે મુસાફરોની સલામતી માટે ચાર દિવસ બંધ

અમદાવાદ, ગુજરાત – બિપોરજાેય ચક્રવાત દ્વારા ઉભા થયેલા સંભવિત જાેખમોને ધ્યાનમાં રાખીને, અમારા મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા આપીએ છીએ અને સાવચેતીનાં પગલાં લેવાનું નક્કી કર્યું છે. પરિણામે, પાવાગઢ રોપવે, ગિરનાર રોપવે…

Breaking News
0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં બીપોરજાેય વાવાઝોડાના તોળાઈ રહેલા સંભવિત સંકટને પગલે સર્જાયેલી સ્થિતિની ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી

૧૪ અને ૧૫ જૂન દરમ્યાન ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી સામે દરિયાઈ વિસ્તારના આઠ જિલ્લાઓની સજ્જતા અંગે મુખ્યમંત્રીએ વિગતો મેળવી : એન.ડી.આર.એફ.ની ૨૧ તથા એસ.ડી.આર.એફ.ની ૧૩ ટીમો તહેનાત…

1 5 6 7 8 9 16