ઉના શહેરમાં સ્ટેશન પ્લોટમા ખેતલિયા દાદાના સાંનિધ્યમાં છેલ્લા ૧૧ વરસથી નિયમિત દર શનિવારે રાત્રે સમુહમાં હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે છે તે ખેતલિયા દાદા ભક્તિ મંડળ દ્વારા દર શ્રાવણ માસ…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રહેતી એક યુવતીના કોઇ અજાણ્યા શખ્સે તેમના નામને મળતુ આવતુ ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી આ એકાઉન્ટમાં મેસેન્જર દ્વારા તેમની ફઇની દિકરીના ઇન્સ્ટાગ્રામ મેસેન્જરમાં ફરિયાદીના ફોટાને મોર્ફ કરી…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલી જાણીતી સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે રવિવારે યોગાસન ચેમ્પિયનશિપ ૨૦૨૩ નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના યુવા રમતગમત વિભાગ દ્વારા…
ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ઉપક્રમે તાજેતરમાં અહીંની શેઠ કાનજી ચતુ ધર્મશાળા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ૪૩ બોટલ એકત્ર થયું હતું. જે અહીંની…
ખંભાળિયામાં પુરુષોત્તમ માસ નિમિત્તે તેમજ હાલ શ્રાવણ માસની શરૂઆતમાં જરૂરિયાતમંદ પરિવારોને જીવન જરૂરીયાતની સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખંભાળિયાની જાણીતી રઘુવંશી સેવા સંસ્થા શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહ દ્વારા ૧૦૦ જરૂરિયાતમંદ…
ખંભાળિયા તાલુકાના વડાલીયા સિંહણ ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા તાજેતરમાં પોતાના હાથે રાખડીઓ બનાવવામાં આવી હતી વિદ્યાર્થીનીઓ દ્વારા બનાવવામાં આવેલી આ રાખડીઓ જમ્મુ – કશ્મીરમાં દેશની સુરક્ષાની ફરજ…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રમાતા શ્રાવણી જુગાર પર કડક હાથે કામગીરી કરવા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા કરવામાં આવેલી સૂચના અંતર્ગત જિલ્લાના તમામ ચાર તાલુકાઓમાં પોલીસ તંત્ર દ્વારા જુગારીઓ પર…
શ્રાવણ માસના દિવસો ચાલી રહ્યા છે ત્યારે આજે પ્રથમ સોમવાર હોય વહેલી સવારથી જ શિવ મંદિરોમાં ભાવિકોની ભારે ભીડ જાેવા મળી છે. આજે વહેલી સવારથી જ ભવનાથ મહાદેવ મંદિર તેમજ…
ગિરનારની યાત્રાએ આવેલ મહારાષ્ટ્રના યાત્રિકને હાર્ટ એટેક આવતા જીઆરડી જવાને સીપીઆર તાલીમથી તેનો જીવ બચાવી માનવતાનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડયું હતું. મહારાષ્ટ્રના પુણા જીલ્લાના મોસરી ગામના દિલીપભાઈ કોંઢે(ઉ.વ.પપ) તેમના ધર્મ…