જૂનાગઢ, કેશોદ, માળીયા, વંથલી, બાંટવા પંથકમાં પોલીસે જુગાર દરોડા પાડયા હતા અને જુગારીઓ વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરી છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર જૂનાગઢ તાલુકા પોલીસે વડાલ ગામે…
ર્નિમલા સીતારમણ અને ડો. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં ભારતીય જી-૨૦ પ્રમુખપદ હેઠળ પ્રથમ સંયુક્ત નાણાં અને સ્વાસ્થ્ય મંત્રી સ્તરીય બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં સર્વસમાવેશક, મહત્ત્વાકાંક્ષી અને કાર્યલક્ષી જી૨૦ પ્રમુખપદનાં વિઝનને અનુરૂપ…
માંગરોળમાં રાષ્ટ્રધ્વજનો અપમાનજનક કિસ્સો બહાર આવતા લોકોમાં રોષ ફેલાયો છે. રાષ્ટ્રીય પર્વની ઉજવણી બાદ તિરંગાની ગરીમા અને સન્માન જળવાઈ રહે તે હેતુથી યુવાનો દ્વારા મુકવામાં આવેલી તિરંગા સુરક્ષા પેટીમાંથી વહેલી…
ગીર-સોમનાથના ઘાટવડ ૧૦૮ની પ્રશંસનીય કામગીરી સામે આવી હતી. અસહ્ય દુઃખાવો હોવાથી એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરવી પડી માતા અને બાળક જીવ બચાવ્યો હતો. તારીખ ૨૦-૮-૨૦૨૩ના સવારના ૮ઃ૪૪ વાગ્યે કોડીનાર તાલુકાના જગતિયા…
પ્રાચી તીર્થ ખાતે સદગુરૂ સુપર મેગા નેત્ર નિદાન કેમ્પ શ્રી કોળી સમાજ ભવન પ્રાચી ખાતે યોજાયો હતો. આ કેમ્પમાં આજુબાજુ વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પના દાતા…
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આગામી દિવસોમાં આયોજન થનાર શાળાકીય રમોત્સવ સ્પર્ધાઓ માટે કે.કે. મોરી હાઇસ્કુલ પ્રાચી ખાતે બેઠકનું આયોજન થયું હતું. જેમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ના પ્રતિનિધિ, સોમનાથ જિલ્લાના…
માંગરોળ નગરના એક દેશભક્ત યુવાન દર્પણભાઈ પરમાર દ્વારા આઝાદીની ભવ્ય ઉજવણી વખતે એક નવતર વિચારને અમલમાં મુકેલો છે. પ્રધાનમંત્રીના વિચારથી હર ઘર તિરંગા અભિયાનને દેશની જનતાએ વધાવી લીધેલું અને સમગ્ર…
કલ્યાણપુર નજીકના ભાટીયા ગામ પાસે ગઈકાલે રવિવારે સવારે એક છકડો રીક્ષા તથા મોટરકાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષામાં જઈ રહેલા બાર જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા…