Monthly Archives: August, 2023

Breaking News
0

ધામળેજ ગામે શ્રી નળેશ્વર શીમ શાળાના નવા બિલ્ડિંગનું ઉદઘાટન કરતા સરપંચ ઓઘડભાઈ વાળા

સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામે આવેલી શ્રી નળેશ્વર શીમ શાળાના નવા બિલ્ડિંગનું સરપંચ ઓઘડભાઈ વાળા હસ્તે લોકાર્પણ કરીને ખુલ્લું મુકવામાં આવ્યું હતું. સૌપ્રથમ ગામના સરપંચ પૂર્વ તાલુકા પંચાયતના સદસ્ય તથા ગ્રામજનોને…

Breaking News
0

પવનચક્કીના થાંભલાના કારણે થયેલા નુકસાનનું વળતર ન મળતા ખંભાળિયાના યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો

ખંભાળિયા તાલુકાના નાના આસોટા ગામે રહેતા એક ધરતીપુત્રએ ગઈકાલે શુક્રવારે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. પવનચક્કીના થાંભલાના કારણે તેમને ઉભા પાકમાં થયેલા નુકસાનીનું વળતર…

Breaking News
0

પ્રવાસીઓ માટે આકર્ષણરૂપ ગિરનાર રોપવે ૧૯ દિવસ બાદ ફરી શરૂ

જૂનાગઢના પ્રવાસનને વેગ આપવામાં મહત્વનું આકર્ષણરૂપ ગણાતો રોપ-વે છેલ્લા ૧૯ દિવસથી બંધ રહ્યો હતો. ભારે પવન, વરસાદ જેવા પ્રતિકુળ વાતાવરણને કારણે રોપ-વે બંધ રખાયો હતો. જાેકે, હવે વાતાવરણમાં થોડો સુધારો…

Breaking News
0

જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા ભૂતનાથ મહાદેવ મંદિરને શ્રાવણ માસના પ્રારંભ સાથે દિવ્ય શણગાર કરાયો

પવિત્ર શ્રાવણ માસમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન : ભાવિકોને ભાવભર્યું નિમંત્રણ અધિક પુરૂષોતમ માસની પુર્ણાહુતી થયા બાદ ગઈકાલથી દેવાધી દેવ ભગવાન શંકરની ભકિતમાં લીન થવા માટેનો અવસર એવા પવિત્ર શ્રાવણ…

Breaking News
0

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ૯૨ એગ્રો ઈનપુટ ડીલરનો સર્ટીફીકેટ કોર્ષ ઓન પેસ્ટીસાઇડ મેનેજમેન્ટનો અભ્યાસક્રમ પૂર્ણઃ પ્રમાણપત્ર વિતરણ કરાયા

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં સૌરાષ્ટ્ર વિસ્તારનાં ૮મી બેચનાં ૯૨ એગ્રો ઈનપુટ ડીલરનો સર્ટીફીકેટ કોર્ષ ઓન પેસ્ટીસાઇડ મેનેજમેન્ટ અભ્યાસક્રમ પૂર્ણ થતા તેમની વિદાય અને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ…

Breaking News
0

જૂનાગઢમાં જુગાર દરોડો : નવ ઝડપાયા

જૂનાગઢ એ ડીવીઝન પોલીસે બિલખા રોડ ઉપર આવેલ આંબેડકરનગર, હનુમાન ચોક વાળી ગલી નજીક આવેલ એક મકાન પાસેના જાહેર રોડ ઉપર જુગાર રમતા નવ શખ્સોને રૂા.૧૧,૯૪૦ની રોકડ સાથે ઝડપી લઈ…

Breaking News
0

માધવપુર નજીક ફિશિંગ કરી રહેલી માંગરોળની હોડી ઉંધી વળી જતા બે માવીમારોના મોત

માછીમારીની સિઝનમાં પ્રારંભે જ માધવપુર નજીક ફિશિંગ કરી રહેલી માંગરોળની હોડી ઉંધી વળી જતા બે માછીમારોના મોત નિપજયાં હતાં. બનાવને પગલે માછીમારોમાં અરેરાટી પ્રસરી ગઈ છે. માંગરોળ બંદરેથી વહેલી સવારે…

Breaking News
0

શ્રાવણ માસના પ્રથમ દિવસે નાગેશ્વર જ્યોર્તિલિંગ ખાતે ભક્તોની હાજરી

બાર જ્યોર્તીર્લિંગમાં આઠમા જ્યોર્તિલિંગ એવા નાગેશ્વર જ્યોર્તિલિંગ ખાતે ભક્તો દર્શને ઉમટ્યા હતા. મહાદેવ હરના નાદ સાથે ભક્તો શ્રાવણ માસના પ્રથમ દિવસે નાગેશ્વર જ્યોર્તિલિંગ દર્શને પહોંચ્યા હતા.

Breaking News
0

સત્યમ સેવા યુવક મંડળ જૂનાગઢ દ્વારા ચિલ્ડ્રન હોમના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું

તા.૧૧-૮-૨૦૨૩ને શુક્રવારના રોજ જૂનાગઢના ચિલ્ડ્રન હોમમાં સત્યમ સેવા યુવક મંડળ દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ઝુવેનાઇલ જસ્ટિસ બોર્ડના મુખ્ય ન્યાયાધીશ જીગરભાઈ મહેતા, ઝુવેનાઇલ જસ્ટિસ બોર્ડના સભ્ય…

Breaking News
0

ગાંધીનગરમાં મેડટેક એક્સપો-૨૦૨૩નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ્સ, ફિક્કી અને મેડટેક ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન આયોજિત ઇન્ડિયા મેડટેક એક્સપો- ૨૦૨૩નો ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો હતો. મેડટેક ઇન્ડસ્ટ્રીઝ સાથે જાેડાયેલા ઉદ્યમીઓ, સ્ટાર્ટઅપ્સ, હોસ્પિટલ્સ, રિસર્ચર્સ…

1 13 14 15 16 17 28