Monthly Archives: August, 2023

Breaking News
0

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા ચંદ્રયાન-૩નાં સફળ લેન્ડિગની તિરંગા સાથે ઉજવણી કરાઈ

ચંદ્રના દક્ષિણી ધ્રુવ ઉપર ચંદ્રયાન-૩નું સફળ લેન્ડિંગ ભારત માટે ઐતિહાસિક અને ગૌરવશાળી ક્ષણ છે : પુનિત શર્મા ભારતને અવકાશ સંશોધન ક્ષેત્રે વૈશ્વિક ઓળખ અપાવનાર ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન દ્વારા નિર્મિત…

Breaking News
0

ચંદ્રયાનની સફળતા માટે ગિરનાર ઉપર બિરાજમાન માં અંબાજી માતાજીને કરેલી પ્રાર્થના સફળ

જૂનાગઢ ગિરનાર ઉપર બિરાજમાન જગતજનની માં અંબાના મંદિરમાં ચંદ્રયાન સફળ રીતે ઉત્તરાયણ કરે તે અંગેની પ્રાર્થના મંદિરના મહંત તનસુખગીરી બાપુ દ્વારા કરવામાં આવી હતી. ચંદ્રયાન તેના નિયત સમયે સાંજે તેની…

Breaking News
0

૪ ઓગસ્ટ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ : ‘જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત’

૨૫ વર્ષોના પ્રયત્નો બાદ તૈયાર થયેલો ૪૫ લાખથી વધુ શબ્દો ધરાવતો ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ ડિજિટલ શબ્દકોશ ‘ગુજરાતી લેક્સિકન’ : અત્યાર સુધીમાં અંદાજિત ૪ કરોડ ૮૦ લાખથી વધુ લોકોએ ‘ગુજરાતી લેક્સિકન’…

Breaking News
0

જૂનાગઢમાં બાળ શ્રમિકોને મુકત કરાવાયા

બાળકો પાસે શ્રમ મજુરી કરાવતા શખ્સ વિરૂધ્ધ કાર્યવાહી જૂનાગઢ સરકારી શ્રમ અધિકારી એમ.એચ.પરમારે પરેશભાઈ હરેશભાઈ પુજારી, બ્લોક નં.૧૦, પંચશીલ એપાર્ટમેન્ટ, વણઝારી ચોક, જૂનાગઢ વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે…

Breaking News
0

શ્રી સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત કરાઓકે સ્પર્ધામાં રાજકોટના ડો.વર્ષા મહેતા પ્રથમ

તાજેતરમાં સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ જૂનાગઢ શહેર મહિલા પાંખ અને સંહિતા મહિલા મંડળ દ્વારા કરાઓકે સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં રાજકોટ શહેરના લોકગાયિકા ડો.વર્ષાબેન મહેતાએ પ્રથમ નંબર મેળવેલ છે.…

Breaking News
0

બિલખા ગામે ચંદ્રયાન-૩ની ભવ્ય સફળ બદલ ગ્રામજનોએ ફટાકડા ફોડી ઉજવણી કરી

ભારતના મહાન વૈજ્ઞાનિકો દ્વારા સફળતાપુર્વક ચંદ્રયાન-૩ લોન્ચીંગ થતાં સમગ્ર ભારતવાસીઓમાં આનંદની લાગણી જાેવા મળે છે. જેના ભાગરૂપે ગઈકાલે સાંજે બિલખા બસ સ્ટેન્ડમાં ગ્રામજનો તેમજ આગેવાનો દ્વારા આ ભવ્ય સફળતાની ફટાકડા…

Breaking News
0

સોમનાથ ટ્રસ્ટ યાત્રિકોની સુવિધામાં વધારો : સોમનાથ મંદિર પાસે જ વધારાનું પાણી પરબ અને વિનામુલ્યે ટ્રસ્ટ ભોજનાલય રજીસ્ટ્રેશન સુવિધા

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ પોતાની આગવી વ્યવસ્થાઓ માટે જાણીતું પ્રેરક છે. પવિત્ર શ્રાવણ માસ અનુલક્ષી સોમનાથ મંદિર ટ્રસ્ટ સચિવ યોગેન્દ્ર દેસાઈ અને જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ…

Breaking News
0

સોમનાથ એસટી ડેબો હવે થોડા દિવસોનું જ મહેમાન

સોમનાથ ટ્રસ્ટના વાહન પાર્કીંગમાં સ્થળાંતર થશે અને તે પછીનું સ્થળાંતર તો યાત્રિકો-સોમનાથની પ્રજા અને પ્રવાસીઓને મોંઘાદાટ રીક્ષા ભાડાઓ ભોગવી ત્રસ્ત થવાનો સમય વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરની કેટલીક વ્યવસ્થાઓ અને…

Breaking News
0

રાજકોટથી ચોરાયેલ મોટર સાયકલ સાથે એકને ઝડપી લેતી એલસીબી ગીર સોમનાથ

જૂનાગઢ રેન્જ ડીઆઈજી નિલેષ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા મિલ્કત સંબંધી ગુના બનતા અટકાવવા અને આવા બનેલ ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જે અનુસંધાને એલસીબી પીઆઈ…

1 6 7 8 9 10 28