સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામે તારીખ ૨૩ ઓગસ્ટના રોજ બુધવારના દિવસે શ્રી રણછોડરાય ગૌશાળા ધામળેજનો વિધિવત રીતે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદઘાટન પ્રસંગે ધામળેજ ગામના સરપંચ ઓઘડભાઈ વાળા, પૂર્વ સદસ્ય…
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ઇનસ્કૂલ યોજના અંતર્ગત કાર્યરત ગીર સોમનાથ જિલ્લાની કે.કે. મોરી હાઈસ્કૂલ પ્રાચી ખાતે રાષ્ટ્રીય રમત દિવસની સાપ્તાહિક ઉજવણીના ભાગરૂપે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં…
યાત્રાધામ દ્વારકામાં આગામી તા. ૭ મી સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમી ઉત્સવની પારંપરિક ઊજવણી થનાર છે. જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો ભાવિકો ઉમટી પડે તેવી સંભાવના છે. આના અનુસંધાને…
બેટ દ્વારકાની માછીમારી બોટને ઓખાથી આશરે ૧૦ નોટિકલ માઈલ દૂર મધદરિયે એક કાર્ગો શીપે ટકકર મારતાં માછીમારી બોટની મધદરિયે જળસમાધિ થઈ હતી. આ સમગ્ર બનાવ અંગે મળતી માહિતી મુજબ બેટ…
રૂા.૬.૯૧ લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની અટકાયત દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાંથી થોડા સમય પૂર્વે આશરે રૂપિયા ૨૬ લાખની કિંમતની ૧૫૦૦૦થી વધુ બોટલ આલ્કોહોલ મિશ્રિત આયુર્વેદિક સીરપનો જથ્થો ઝડપાયા…
ચંદ્રયાન-૩નું સફળ લેન્ડીંગ ભારત માટે ગૌરવની ઘડી : ઐતિહાસીક સિધ્ધીના જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ફટાકડાની આતશબાજી સાથે વધામણા ગઈકાલેનો દિવસ સમગ્ર દેશ માટે આનંદ અને ગૌરવનો દિવસ હતો. ભારતે વધુ એક…
જૂનાગઢ પીટીસીનાં કોન્સ્ટેબલના આપઘાત મામલે ચાલી રહેલી તપાસના સુપરવિઝન અનુસંધાને પોરબંદર એસપી બી.યુ. જાડેજાએ બુધવારે પોલીસ ટ્રેનિંગ સેન્ટરની મુલાકાત કરી હતી અને કેટલીક મહત્વની તપાસ પણ કરી હતી. જૂનાગઢ પોલીસ…
ચંદ્રયાન-૩ની ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર જે ઐતિહાસિક સફળ લેન્ડિંગ થઈ જે આ દિવસ વિશ્વમાં ભારતનો ગૌરવ પૂર્ણ દિવસ છે. આ ગૌરવ પૂર્ણ દિવસની ઉજવણી કોંગ્રેસ કાર્યકર્તાઓ, યુથ કોંગ્રેસ, એનએસયુઆઈ અને…