જન ફરિયાદ નિવારણના ઓનલાઇન ઉપક્રમ રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીશ્રીએ સામાન્ય નાગરિકોની રજૂઆતો સાંભળી : ઓગસ્ટ-૨૦૨૩માં ગ્રામ-તાલુકા-જિલ્લા સ્વાગત મળી કુલ ૩,૮૮૭ પ્રશ્નોનું સમાધાન થયું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લા કલેકટરો અને જિલ્લા…
ચંદ્રયાન-૩ની સફળતાની ઉજવણીના ભાગરૂપે સંસ્થા કાર્યાલયે કમિટી મેમ્બર તથા સ્ટાફ દ્વારા ભારતમાતા પૂજન કરવામાં આવ્યું હતું તેમજ ઉપસ્થિત સૌ નાગરિકોના મોં મીઠું કરી દેશના વિજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા.
ભારતનું ત્રીજું ચંદ્ર મિશન ચંદ્રની સપાટી ઉપર સફળતાપૂર્વક લેન્ડ થતાં જ ભારતની સ્પેસ એજન્સી ઇસરો ઉપર દુનિયામાંથી અભિનંદન વરસાદ થઈ હતી. ત્યારે પરબધામના મહંત પૂજ્ય કરશનદાસ બાપુએ પણ ઈશ્વરની સમગ્ર…
હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનો અનેરો મહીમા છે. જાતે શિવલિંગ બનાવી તેની પુજા કરવાથી સારૂ ફળ પ્રાપ્ત થતું હોવાનું કહેવાય છે. ત્યારે માંગરોળની રાજમોતી સોસાયટીમાં બહેનોએ કલાકોની જહેમત બાદ માટીમાંથી ૧૧૧૧…
માંગરોળના મકતુપુર ગામે રહેતા ભીમા કરસન બામણીયાના દુકાનના પતરા ઉપર એક ઢેલ ઈંડા મૂકેલ અને બાદમાં ત્રણ બચ્ચા અવતરેલ હતા અને તેમનું ધ્યાન રાખવા માટે આખા પરિવારે ખુબ જ જતન…
ખંભાળિયા પંથકમાં એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલની રાહબરી હેઠળ એલ.સી.બી. સ્ટાફ દ્વારા ગતરાત્રે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ ડાડુભાઈ જાેગલ તથા પ્રદીપસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે અહીંના ગાયત્રીનગર…