બસ સ્ટેશનથી લઈને છેક ઝાંઝરડા ચોકડી સુધીના જૂનાગઢના હાર્દ સમાન મનાતા અતિ વિકસીત ઝાંઝરડા રોડ ઉપર ખાણી-પીણી, શાકભાજી સહિતના નાના-મોટા ધંધાર્થીઓ ઉપરાંત આ રોડ ઉપર આવેલા મોટાભાગના એપાર્ટમેન્ટોમાં ઉતારવામાં આવેલી…
ગુજરાત સરકાર અને પ્રવાસન વિભાગ દ્વારા જૂનાગઢને નવલા નજરાણાની ભેટ અપાઈ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉપરકોટનું લોકાર્પણ થયા બાદ ગઈકાલે એટલે કે તા.ર૯ થી ઉપરકોટને મુલાકાતીઓ માટે ખુલ્લો…
ભારત સદીઓથી કૃષિ પ્રધાન દેશ રહ્યો છે, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશના ખેડૂતોની આવક વધારીને તેમને સમૃદ્ધ બનાવવાનો નિર્ધાર કર્યો છે. વડાપ્રધાનશ્રીના નિર્ધારને પરિપૂર્ણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ…
સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ૧ ઓક્ટોબર ને ‘‘વરિષ્ઠ નાગરીકો માટેના દિવસ’’ તરીકે ઉજવવામાં આવે છે. ૧૯૯૧થી આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસ જેનું આ વર્ષનું થીમ છે…
ચંદ્રયાન ત્રણની સફળતા બાદ ISROના વડા એસ.સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી કહ્યુ ટુંક સમયમાં જ ઇસરો દ્વારા ઘણા બધા પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવશે તેવું પત્રકારોને જણાવ્યું છે. ચંદ્રયાન…
કેશોદના પટેલ રોડ પર પોલીસ લાઈન સામે પંડાલમાં પ્રથમ વર્ષે ગજાનન ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના શાકભાજીનાં લારીવાળા પથારાવાળા અને આસપાસના રહીશો દ્વારા મળીને કરવામાં આવી હતી. કેશોદના પટેલ રોડ સરકારી…
દ્વારકાનાં સુરજકરાડી ગામે આવેલ શ્રી માધવ પાંજરાપોળ ટ્રસ્ટ (ગૌશાળા)ને સ્ટાર ઓફ સૌરાષ્ટ્ર એવોર્ડ-૨૦૨૩ મળેલ છે. રાજકોટ હેમુ ગઢવી હોલ ખાતે તા.તા. ૨૮/ ૯/ ૨૦૨૩ નાં રોજ એક સમારોહમાં માધવ પાંજરાપોળના…
દેશના સંવેદનશીલ દરિયાકાંઠામાંના એક એવા ઓખાના દરિયામાંથી ગુરુવારે ચઢતા પહોરે જિલ્લા પોલીસ દ્વારા શંકાના આધારે એક બોટ આંતરી, તેમાંથી ત્રણ ઈરાની સહિત ચાર શખ્સો તેમજ અહીંથી વધુ એક તમિલનાડુના રહીશ…