Monthly Archives: September, 2023

Breaking News
0

શ્રાવણ માસની પુર્ણાહુતી સાથે આવતીકાલથી આરાવારા : દામોદર કુંડ ખાતે ભાવિકો ઉમટી પડશે

પિતૃઓના મોક્ષાર્થે વહેલી સવારથી જ ભાવિકો દામોદર કુંડ ખાતે ઉપસ્થિત રહી અને વિદ્વાન બ્રહ્મદેવોના માર્ગદર્શન હેઠળ પિતૃતર્પણ વિધી સહિતના કાર્યક્રમોમાં ભાગ લેશે આવતીકાલે આરાવારનો પ્રારંભ થતો હોય જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં…

Breaking News
0

ગિરનાર મંડળના અધ્યક્ષ પૂ. ઈન્દ્રભારતી બાપુને ગાંજા, ચરસના વ્યસની બતાવતા શિષ્યોમાં રોષ : આવેદનપત્ર અપાયું

જૂનાગઢના રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત અને ગિરનાર મંડળના અધ્યક્ષને ગાંજા, ચરસના વ્યસની બતાવતા શિષ્યોમાં ભારે રોષ ફેલાયો છે. આ મામલે જીલ્લા કલેકટરને આવેદન આપી સોશ્યલ મિડીયામાં પોસ્ટ, વિડીયો કલીપ…

Breaking News
0

પર્યુષણ પર્વનો આજથી પ્રારંભ : જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં આવેલા ઉપાશ્રયોમાં જપ, તપ, વ્યાખ્યાન, પ્રતિક્રમણ સહિતના કાર્યક્રમો

આત્માને શુધ્ધ કરવાનો અવસર એટલે પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે જૂનાગઢસહિત સૌરાષ્ટ્રભરમાં પર્યુષણ પર્વ પ્રસંગે સતત સાત દિવસ સુધી એટલે કે તા.૧૯મી સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં…

Breaking News
0

કેશોદના મંગલપુર નજીક સમાધાન માટે બોલાવી હુમલો : પોલીસ ફરિયાદ

કેશોદ તાલુકાના અગતરાય ગામે રહેતા સમીરભાઈ અમુભાઈ જાદવ(ઉ.વ.૩પ)એ શબીર સુલેમાન સોઢા વિરૂધ્ધ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરિયાદીને સંગીતા નામની યુવતી સાથે પ્રેમસંબંધ હોય અને આરોપીને…

Breaking News
0

સાત વર્ષના બાળકની શિવજી પ્રત્યે ભકિત

પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન જૂનાગઢના સાત વર્ષના બાળક નમ્ર જાનીએ નીલકંઠ મહાદેવને સવારે ચાર વાગે ઉઠી ૧૦૦૦ કમળ અર્પણ કર્યા હતા અને ભગવાન શિવજી પ્રત્યે તેમની ભકિત દર્શાવી છે.

Breaking News
0

જન્માષ્ટમી શહેર ફલોટ સુશોભન હરીફાઈમાં હાટકેશ યુવક મંડળ પ્રથમ ક્રમે વિજેતા

જૂનાગઢમાં જન્માષ્ટમી મહોત્સવ અંતર્ગત હાટકેશ યુવક મંડળ દ્વારા હાટકેશ્વર મહાદેવ મંદિર પાસે વિશાળ પરિસરમાં ફલોટ તૈયાર કરવામાં આવ્યો હતો. ત્રણ ફૂટના ઉજ્જૈન મહાકાલેશ્વરની દિવ્ય પ્રતિકૃતિ, ૧૦ ફૂટ લાંબા અને ૫૦…

Breaking News
0

મેંદરડા : પૂજય ઈન્દ્રભારતી મહારાજ વિરૂધ્ધ ટીપ્પણી કરનાર સામે કડક કાર્યવાહી કરવા આવેદનપત્ર અપાયું

મેંદરડા તાલુકાનાં પોલીસ સ્ટેશન હેઠળ મહંત જીતેન્દ્રભારતીજી અને તેમના સેવકો દ્વારા તેમના દાદા ગુરૂ ઈન્દ્રભારતીજી મહારાજ વિરૂધ્ધ સોશ્યલ મીડિયાના માધ્યમથી અભદ્ર ટીકા-ટીપ્પણીઓ કરનાર પ્રકાશ પીઠડિયા નામના શખ્સ વિરૂધ્ધ યોગ્ય કાર્યવાહી…

Breaking News
0

જૂનાગઢમાં ઓમકારેશ્વર મંદિર ખાતે ગંગાજળ-અભિષેકનો શણગાર કરાયો

જૂનાગઢમાં ઓમકારેશ્વર મંદિર દીપાંજલિ-૨માં ગંગાજળ અભિષેકનો શણગાર કરવામાં આવ્યો હતો. શણગાર તૈયાર કરનાર દર્શનાબેન ગોસ્વામી, કૃપાબેન દવે, સૃજલ પંડ્યાએ તૈયાર કરેલ છે. તેમાં સહકાર આપવા માટે લાભુભાઈ શેલડીયા અને રમેશભાઈ…

Breaking News
0

ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પાકિસ્તાનના કુલ ૧૦૮ હિંદુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરાશે

અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૧૪૯ પાકિસ્તાનના હિંદુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા આપવામાં આવી ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજે ૧રમી સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાનથી સ્થળાંતરિત થયેલા અમદાવાદના કુલ…

Breaking News
0

જન્માષ્ટમી પર્વે દેવભૂમિ દ્વારકામાં પાંચ લાખ જેટલા શ્રદ્ધાળુઓએ પુણ્યનું ભાથું બાંધ્યું

તંત્રની જહેમતથી સુચારૂ અને સફળ આયોજન કૃષ્ણ ભક્તોમાં આવકારદાયક બન્યું ભગવાન શ્રીકૃષ્ણના જન્મ પર્વની દ્વારકામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દ્વારકામાં જન્માષ્ટમીની ઉજવણી પૂર્વે તંત્ર દ્વારા તમામ પાસાઓમાં કરવામાં આવેલા…

1 14 15 16 17 18 21