કેશોદ તાલુકામાં પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી પત્રકારત્વ કરી લોકોના પ્રશ્નોને વાચા આપવા સતત પ્રયત્નશીલ રહેતા કેશોદના પત્રકર નરેશ રાવલીયાના પુત્ર આવ્યાંનનો આજે ચોથો જન્મ દિવસ છે. પરિવારમાં સદાય આનંદ…
આંતરરાષ્ટ્રીય માનવાધિકાર આયોગ ગુજરાત રાજ્ય પ્રમુખ કે.જે. ગઢવીને અમેરિકાની સેન્ટ્રલ ક્રિશ્ચિયન યુનિવર્સિટીએ ડોક્ટરેટની માનદ ડીગ્રી એનાયત કરી, બહુમાન કર્યું હતું. ગોવામાં યોજાયેલા પદવીદાન સમારંભમાં ગોવાના પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામથ દ્વારા…
ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા લાયન્સ ક્લબના ઉપક્રમે તાજેતરમાં અહીંના જલારામ મંદિર ખાતે બાળકોને આયુર્વેદિક અને આરોગ્ય વર્ધક એવા સુવર્ણ પ્રાશનના ટીપા પીવડાવવાનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. ખંભાળિયા વિસ્તારના બાળકોને દર…
જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે શીતળા સાતમ પર્વની આજે ભાવભેર અને ભકિતભાવ પુર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આજે સવારે શીતળા માતાના મંદિરે પૂજન-અર્ચન સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને…
લક્ષ્મણ બારોટના ભાઇ દિપકભાઇએ જણાવ્યું હતું કે, મૂળ જામનગરના લક્ષ્મણ બારોટને નાનપણમાં માતાજી નિકળતા તેમણે દ્રષ્ટિ ગૂમાવી હતી. જાેકે, ઇશ્વરે આંખોની શક્તિ જાણે શ્વરમાં સમાવી હોય તેમ માત્ર ૧૨ વર્ષની…
મધ્યપ્રદેશમાં એમબીબીએસમાં એડમીશન અપાવવાની લાલચ આપી અને રૂા.૧૮ લાખની વિશ્વાસઘાત અને છેતરપીંડીની ફરિયાદ બાંટવા પોલીસ મથકે નોંધાઈ છે. જુન માસ ર૦૧૯થી જાન્યુઆરી ર૦ર૦ દરમ્યાન બનેલા આ બનાવમાં ગઈકાલે બાંટવા પોલીસ…
જૂનાગઢ જવાહર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરના કોઠારી પુરૂષોતમપ્રકાશદાસજી(પી.પી. સ્વામી)નો ૪૮મો જન્મદિવસ હોય ત્યારે મંદિરના ચેરમેન દેવનંદન સ્વામી તથા મુખ્ય કોઠારી પ્રેમસ્વરૂપદાસજી શાસ્ત્રી સ્વામી કુંજવિહારીદાસજી તથા પુર્વ નાયબ શિક્ષણ…
જૂનાગઢ એ ડીવીઝન પોલીસે ગઈકાલે દાતાર રોડ, મચ્છીપીઠ નજીકથી જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને રૂા.૧૧,ર૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. વંથલી પંથકમાં…