આદ્યશક્તિની આરાધનાના પર્વ એવા નવરાત્રીનો તાજેતરમાં પ્રારંભ થયો છે. ત્યારે ખંભાળિયા શહેરની મધ્યમાં આવેલી લોહાણા કન્યા છાત્રાલય તથા રઘુવંશી મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે છાત્રાલયની બાળાઓ માટે રાસ ગરબાનું આયોજન કરવામાં…
ખંભાળિયા તાલુકાના વિંજલપર ગામની મોડેલ સ્કૂલમાં તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો હતો. જેમાં સિધ્ધપુર પ્રાથમિક શાળાના બાળકો દ્વારા વિભાગ -૧ માં બહુહેતક ચૂલો, વિભાગ -૨ માં પુનઃ પ્રાપ્ય ઊર્જાના ઉપયોગ…
ભારત સરકારના સ્કીલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના સહયોગથી ઔધોગીક તાલીમ સંસ્થાઓમાં દ્રિતીય કૌશલ્ય દિક્ષાંત સમારોહનુ આયોજન કરવામાં આવેલ હતું. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની દ્વારકા અને કલ્યાણપુરની આઈ.ટી.આઈ. ખાતે પણ કૌશલ્ય દિક્ષાંત સમારોહનું…
આધુનિક ડાંડીયારાસના આયોજકો દ્વારા મોં માંગ્યું ભાડું આપી પાર્ટી પ્લોટોમાં રાસ-ગરબાના થઈ રહ્યા છે આયોજન જૂનાગઢ શહેરમાં અનેક વિસ્તારોમાં પાર્ટી પ્લોટો આવેલા છે. શ્રીમંત વર્ગને માટે આ પાર્ટી પ્લોટો આર્શીવાદરૂપ…
ભેસાણ પોલીસ સ્ટેશન કાર્યક્ષેત્ર હેઠળ આવતા ભેસાણ ટાઉનમાં રહેતા જમાલભાઇ કાળુભાઇ પબડા જાતે મુસ્લીમ(ઉ.વ.૩૦) રહે.ભેંસાણ વાળાનો મૃતદેહ ભેસાણ ટાઉનમાં ઉબેણ નદીના ચેકડેમમાંથી મળી આવેલ અને તેને માથાના હોઠના ભાગે તથા…
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાની સુચના તેમજ એસપી હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવવા તથા ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા સુચન કરેલ. જે અન્વયે…
જૂનાગઢ નજીક આવેલા ગિરનાર ઉપર કમંડળ કુંડથી આગળ જંગલના રસ્તે આવેલી મહાકાળી માતાજીની ટુંક કે જેમાં ગુફામાં બિરાજમાન મહાકાળી માતાજીના દિવ્ય દર્શનનો ભાવિકો લાભ લઈ રહ્યા છે.
ઓખા નગરપાલિકા પૂર્વ પ્રમુખ મામદભાઇ સમેજાની પુત્રી તહેરીમ સમેજાએ સ્વામીનારાયણ ગુરૂકુલ જામનગરમાં ફિઝીયોથેરાપી અભ્યાસક્રમનાં છેલ્લા વર્ષમાં ૭૫.૨૩% સાથે ઉતીર્ણ થઇ ગુરૂકુલમાં પ્રથમ ક્રમ તથા સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દ્વીતીય ક્રમ સાથે…
દ્વારકા કોરીડોર પ્રોજેક્ટમાં જગત મંદિર આસપાસનાં વિરાટ દબાણ હટશે ? દેવભૂમિ દ્વારકામાં જગત મંદિર આસપાસ કોરીડોર પ્રોજેક્ટની તૈયારી થઇ રહી છે. ત્યારે જગત મંદિર આસપાસનાં કથિત દબાણો ચર્ચિત બન્યા છે.…