Monthly Archives: October, 2023

Breaking News
0

ઈન્દ્રેશ્વર જંગલમાં ડેમમાં ડુબી જતા મૃત્યું

જૂનાગઢ શહેરમાં કેમ્બ્રીજ સ્કૂલની પાછળ, યમુનાનગર શેરી નં-ર, ખામધ્રોળ રોડ ઉપર રહેતા મિહીરભાઈ પ્રવિણભાઈ નિમાવત(ઉ.વ.૩પ) કોઈપણ કારણસર ઈન્દ્રેશ્વર જંગલમાં ચેકડેમમાં ડુબી જવાથી તેમનું મૃત્યું થયું છે. ભવનાથ પોલીસે ધોરણસરની કાર્યવાહી…

Breaking News
0

વણીક સોશ્યલ ગ્રુપ જૂનાગઢ દ્વારા મારૂતી ડીજેના સથવારે ન્યુ ગપગોલી રાસોત્સવ-ર૦ર૩નું ભવ્ય આયોજન

જૂનાગઢ શહેરમાં છેલ્લા ૧૩ વર્ષથી સફળ રીતે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરનાર વણીક સોશ્યલ ગ્રુપ જૂનાગઢ દ્વારા ૧૪માં વર્ષે મારૂતી ડીજેના સથવારે ગપગોલી રાસોત્સવ-ર૦ર૩નું આગામી તા.૧પ થી ર૪ ઓકટોબર દરમ્યાન લક્ષ્મીવાડી,…

Breaking News
0

વેરાવળ ખાતે આહીર સમાજનો ભવ્ય નવરાત્રી મહોત્સવ તા.૧૫ થી ૨૩ સુધી યોજાશે ભવ્ય રાસોત્સવ

નવરાત્રી આવે એટલે સમગ્ર વાતાવરણ આસ્થા અને શ્રધ્ધાના રંગમાં રંગાય જાય છે. ચારે તરફ એક અનોખો ભક્તિભાવ જાેવા મળે છે. આપણી સંસ્કૃતિમાં નવરાત્રિના તહેવારનું એક વિશેષ મહત્ત્વ છે. નવરાત્રિમાં ઈશ્વર…

Breaking News
0

જૂનાગઢ ગિરનાર પર્વ સ્થિત પ્રાચીન ગીરનારી ગુફામાં પુ.બલરામદાસબાપુના નવરાત્રી અનુષ્ઠાન

જૂનાગઢ ગિરનાર પર્વ ઉપર ૩ર૦૦ પગથીયા ચડીને જવાય છે તેવી શેષાવન જૈન દેરાસરની બાજુમાં અતિપ્રાચીન ગિરનારી ગુફા આવેલ છે. જયાં જૂનાગઢ ઋષિ રાજ આશ્રમના મહંત પુ.બલરામદાસબાપુ ગુરૂશ્રી શંકરદાસજી મહારાજ નવરાત્રી…

Breaking News
0

કેશોદમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર સ્કૂલ બસ ચાલકને પોલીસે ઝડપી લીધો

કેશોદના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ ખાનગી શાળામાં સ્કુલ બસ ચાલકે દશમાં ધોરણમાં અભ્યાસ કરતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી ડરાવી ધમકાવી દુષ્કર્મ આચરતાં કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટર બી. બી. કોળીને આપવીતી…

Breaking News
0

કલ્યાણપુરના ગ્રામ્ય વિસ્તારોમાં રૂપિયા પોણા ત્રણ કરોડના ખર્ચે બનશે નવા રસ્તાઓ

કલ્યાણપુર પંથકમાં અનેક ગ્રામ્ય વિસ્તારો ઘણા સમયથી જર્જરિત બન્યા હોય, આ અંગે ભાજપના આગેવાનોના પ્રયાસોથી મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ જુદા જુદા રસ્તાઓ માટે રૂ. ૨.૭૧ કરોડ મંજુર કરવામાં આવ્યા…

Breaking News
0

ખંભાળિયાની પ્રાથમિક શાળાના બાળકોએ અંધજન દિનના ફાળામાં ૨૧ હજાર આપ્યા

ખંભાળિયા તાલુકાના રામનગર વિસ્તારમાં આવેલી દેરામોરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ અંધજન મંડળ દ્વારા આ વિસ્તારના અંધ-અપંગ, લૂલા-લંગડા તથા માનસિક રીતે દિવ્યાંગ બાળકો માટે શાળા, હોસ્ટેલ બનાવવામાં માટે ચાલતા કેમ્પેઇનમાં આગળ આવી…

Breaking News
0

ખંભાળિયા ગ્રામ્ય વિસ્તારમાં હરિયાળી ક્રાંતિ માટે ભાડથરી ડેમમાં નર્મદાના નીર છોડવા માટે રજૂઆત

ખંભાળિયા તાલુકાના સંલગ્ન ૮૫ જેટલા ગામડાઓમાં મહદ અંશે ખેત વ્યવસાયને પ્રાધાન્ય છે. અહીંનો ખેડૂત જાે વધુ સમૃદ્ધ બને તો ખંભાળિયા સહિત જિલ્લાનો વિકાસ ઉડીને આંખે વળગે. ત્યારે ખંભાળિયા તાલુકાના આશરે…

Breaking News
0

ખંભાળિયાઃ વિંઝલપરની મોડેલ સ્કૂલ ખાતે ‘આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ’ ની ઉજવણી કરાઈ

બેટી બચાઓ બેટી પઢાઓ તથા આઇ.સી.ડી.એસ. ખાતે પૂર્ણા યોજના કાયાર્ન્વિત છે. આ યોજનાઓમાં દિકરી જન્મને પ્રોત્સાહન, દિકરીઓના શિક્ષણ, પોષણ, બાળલગ્ન, સલામતી અને સુરક્ષા મુખ્ય હોવાથી ભારત સરકારની થીમ “સશક્ત કિશોરી,…

Breaking News
0

વોકળા ઉપરના દબાણો તેમજ સરકારી જમીન વેંચવાના બહાર આવેલા કૌભાંડમાં જૂનાગઢ મનપાના શાસકો મેયર, ધારાસભ્ય, મુખ્યમંત્રીને પણ ગાઠતા ન હોવાની પ્રજાજનોમાં ફરિયાદ

ટીંબાવાડી સર્વે નં-૧૧૬ની જમીન મામલે મનપા દ્વારા કરવામાં આવેલા દસ્તાવેજ વેંચાણ અંગે જીલ્લા કલેકટર અને મ્યુનિસપલ કમિશનરને તુષાર સોજીત્રાની નોટિસ : ગુનાહિત કાવતરા અંગે તત્કાલ કાર્યવાહી કરવામાં ન આવે તો…

1 13 14 15 16 17 23