આગામી શનિવાર તારીખ ૨૮મી ના રોજ ચંદ્રગ્રહણ હોવાથી શ્રી દ્વારકાધીશ મંદિરમાં શુક્રવાર તારીખ ૨૭ મીના રોજ શરદપૂર્ણિમા ઉત્સવ અન્વયે શ્રીજીના રસોત્સવની ઉજવણી કરવામાં આવશે. આના અનુસંધાને દ્વારકાધીશ મંદિરમાં શ્રીજીના દર્શનના…
આઇ.સી.ડી.એસ દ્વારા આંગણવાડીના ભૂલકા સાથે નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તાલાલા ૧૭ નંબરમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઇ.સી.ડી.એસ.ના સીડીપીઓ દિવ્યાબેન રામ તથા કર્મચારીઓમાં ભાવનાબેન ભટ્ટ, કાજલબેન પંપાણીયા,…
ખંભાળિયા શહેરમાં ઘણા વર્ષોથી રસ્તે રઝળતા ગૌવંશનો ત્રાસ નગરજનોને પરેશાન કરે છે. ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસરની જહેમતથી પ્રાથમિક તબક્કે ૫૦ ગાયને અહીંની રામનાથ પાંજરાપોળ સંભાળશે તેવી સંમતિ સાંપળી છે.ખંભાળિયા શહેરના…
ગેરકાયદેસર બાંધકામોને બચાવવા માટે એસટીપીએ નદીને વોકળો દર્શાવી દીધો હોવાના આક્ષેપો જૂનાગઢ મહાનગરપાલિકાના જનરલ બોર્ડની એક બેઠક ગઈકાલે યોજવામાં આવી હતી. આ બેઠક યોજાઈ તે પહેલા જ ધમાચકડી ચોક્કસ થશે…
નાગપુર ખાતે યોજાયેલી ઓલ ઈન્ડિયાના ચામડીના નિષ્ણાંત ડોકટરોની કોન્ફરન્સમાં નિર્ણય : અભિનંદનની વર્ષા તાજેતરમાં નાગપુર ખાતે ઓલ ઈન્ડિયાના ચામડીના નિષ્ણાંત ડોકટરોની એક મહત્વની કોન્ફરન્સ યોજવામાં આવી હતી અને જેમાં જૂનાગઢના…
જૂનાગઢના વણઝારી ચોકમાં પ્રાચિન ગરબી થાય છેે. આ ગરબીમાં આવતીકાલે શનિવારે સ્કેટિંગ રાસ રજૂ થશેે ૫ થી ૧૫ વર્ષના ૨૯ છોકરા છોકરીઓ આ માટે ૧૫ દિવસથી તનતોડ પ્રેક્ટિસ કરી રહ્યા…
કેશોદમાં સુતારવાવ સોનીબજાર, પાલા પારસ જવેલર્સમાં બનેલા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાય છે. આ બનાવ અંગે કોયલાણા લાઠીયા ગામ વાડી વિસ્તારમાં રહેતા અમિતભાઈ આંબાભાઈ ચાંડેગરા(ઉ.વ.૪ર)એ પ્રકાશભાઈ પાલા, જલ્પેશભાઈ પાલા, મહેન્દ્રભાઈ…