ખંભાળિયામાં બેઠક રોડ ઉપર આવેલી નવી લોહાણા મહાજન વાડી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રઘુવંશી જ્ઞાતિની બાળાઓ માટે રસોત્સવના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ખંભાળિયા લોહાણા મહાજન…
ખંભાળિયાના પોસ રહેણાંક વિસ્તાર એવા રામનાથ સોસાયટીમાં રામનાથ મહિલા મંડળ દ્વારા છેલ્લા આશરે નવ વર્ષથી ચામુંડા ગરબા મંડળના નેજા હેઠળ બાળાઓ માટે ગરબીનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ…
ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે ગ્રામ પંચાયત દ્વારા તાજેતરમાં આ વિસ્તારમાં આવેલા પ્રાચીન એવા શ્રી આવળાઈ માતાજીના મંદિરની જાતરનો મેળો યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને…
ખંભાળિયા સહિત આસપાસના વિસ્તારોમાં હાલ મોટી સંખ્યામાં યોજાતી ગરબીમાં બાળાઓ દ્વારા માતાજીની આરાધના કરવામાં આવે છે. ત્યારે ખંભાળિયા પંથકની ગરબીઓમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જામનગર તથા દેવભૂમિ દ્વારકા…
ગરબા રમવા સામે વાંધો છે જ નહી મુળ પ્રશ્ન ઘોંઘાટનો છે : કિરીટ બી. સંઘવી એડવોકેટ જૂનાગઢ શહેરના લોકોની એક માનસિકતા રહી છે કે, ભાજપની ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર…
શ્રી ગુરૂ દત્તાત્રેય સંસ્થાન ગિરનાર દ્વારા સંતો અને દત્ત ભકતોનું સંમેલન અને જાહેર સભાનું આયોજન કરેલ છે. તા.ર૮-૧૦-ર૦ર૩ સાંજે ૪ કલાકે ભવનાથ તળેટી મેદાન ખાતે સંતોનું આ સંમેલન યોજાશે. દત્ત…
શ્રી ગુર્જર ક્ષત્રિય સમસ્ત કડિયા ખેડૂત જ્ઞાતિ બોર્ડીંગ- જૂનાગઢની સ્થાપના ૧૯૬૧-૬૨મા થઇ. જેમાં રહીને જૂનાગઢમાં જુદી જુદી શાળા, કોલેજ, એગ્રીકલચર કોલેજ અને અન્ય અભ્યાસક્રમોમાં બોર્ડિંગની સ્થાપના થઇ ત્યારથી આજ સુધીનાં…