Yearly Archives: 2023

Breaking News
0

કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને જીએસટી વળતર પેટે રૂા.૯,૦૨૧ કરોડની ચુકવણ

કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી કાયદાના અમલીકરણ વખતે રાજ્યોને મળતી આવકમાં ઘટ સામે વળતર આપવાની જાેગવાઇ કરવામાં આવેલ હતી. આ માટે જીએસટી કમ્પેસેશન સેસ એકટની રચના કરાયેલ હતી. આ એકટની જાેગવાઇ…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં ચાર અપમૃત્યુંના બનાવો

જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે ઝેરી દવા પીતા મૃત્યું જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામના ભરતભાઈ ઉર્ફે વિપુલભાઈ દેગામા(ઉ.વ.૩૭)એ તા.ર૧-૬-ર૦ર૩ના સવારના ૧૧ વાગ્યાના અરસામાં માનસિક ટેન્શનના કારણે ઝેરી દવા પી જતા તેનું રાજકોટ…

Breaking News
0

કેશોદના બાલાગામના યુવકનો પુરમાં તણાયા બાદ ત્રીજા દિવસે મૃતદેહ મળી આવ્યો

કેશોદના ઘેડ પંથકમાં ભારે વરસાદને કારણે ઘોડાપુર આવતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે બાલાગામ ગામનાં બે યુવાનો ઓસા ગામે પુર જાેવાં જતાં પાણીમાં તણાઈ ગયા હતાં ત્યારે ગામવાસીઓએ એક યુવાનને…

Breaking News
0

ચોમાસાની ઋતુમાં કાળઝાળ ગરમી સાથે શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો : ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પકવાડિયા પૂર્વે ત્રાટકેલા વાવાઝોડા અને ત્યાર બાદ વરસેલા વરસાદની સીધી અસર લીલા શાકભાજી ઉપર પડી હોય તેમ છેલ્લા કેટલાક દિવસોથી શાકભાજીના ભાવો આસમાનને આંબતા થયા છે. લીલોતરી…

Breaking News
0

યાત્રાધામ દ્વારકામાં ગુરૂપૂર્ણિમાંના ગોમતી સ્નાન તેમજ કાળિયા ઠાકોરના દર્શને ભક્તોનું ઘોડાપુર

વહેલી સવારે જગત મંદિર ખુલ્તા છપ્પનસિડી સ્વર્ગ દ્વારે ભક્તોની કતારો લાગી યાત્રાધામ દ્વારકામાં અષાઢ સુદ પુનમ(ગૂરૂપૂર્ણીમા)ના દિવસે ગોમતી સ્નાન તેમજ કાળિયા ઠાકોરના દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. વહેલી…

Breaking News
0

શિક્ષણ માટેની તક વંચિત કન્યાઓ માટે આશિર્વાદ સિધ્ધ થતો રિલાયન્સ ઈંડસ્ટ્રીઝનો ‘ઓપન સ્કુલીંગ પ્રોજેક્ટ’

૧૬૦ કરતાં વધુ વિદ્યાર્થીનીઓએ આ યોજના થકી શિક્ષણની જ્યોત જલતી રાખી રિલાયન્સ ઈંડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીના માર્ગદર્શનમાં ચાલી રહેલા ‘ઓપન સ્કુલીંગ પ્રોજેક્ટ’નાં ખૂબ સુંદર પરિણામો પ્રાપ્ત થઈ…

Breaking News
0

માંગરોળમાં મરેલા મરઘાના અવશેષો ભરેલા કોથળા ફેંકી દેવા પ્રકરણમાં આવેદનપત્ર અપાયું

માંગરોળમાં કામનાથ મહાદેવ મંદીર પાસે બે દિવસ પહેલા મરેલા મરઘાંના અવશેષો ભરેલા કોથળા ફેંકી દઈ ધાર્મિક લાગણી દુભાવવા બદલ વિ.હિ.પ., બજરંગ દળ, જીવસેવા ચેરી. ટ્રસ્ટ, સંજીવની નેચર ફાઉન્ડેશન, વેપારી મહાજન…

Breaking News
0

દ્વારકા : જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજના પ્રથમ આતુર્માસનો પ્રારંભ

ધર્મનગરી દ્વારકામાં નવ નિયુક્ત અને અભિષિક્ત અનંતશ્રી વિભૂષિત દ્વારકાશારદાપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજશ્રીનું પ્રથમ ચાતુર્માસ્ય વ્રતાનુષ્ઠાન પ્રારંભ થયું છે. આ ચાતુર્માસ્ય વ્રતાનુષ્ઠાન, અંતર્ગત ગુરૂ પૂર્ણિમા મહોત્સવ ઉજવામાં આવ્યો…

Breaking News
0

પરંપરાગત માધ્યમો થકી સરકારની વિવિધ યોજનાઓ જીવંત રાખતી રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરી

પરંપરાગત માધ્યમો થકી સરકારની વિવિધ યોજનાઓ અને તેના લાભો સામાન્ય લોકો સુધી પહોંચાડવા તેમજ કલાકારોને પોતાની કલાના પ્રદર્શન માટે યોગ્ય માધ્યમ અને પ્રોત્સાહન આપવા માટે જન-જાગૃતિના કાર્યક્રમો ગુજરાત સરકારના માહિતી…

Breaking News
0

ગુરૂપર્ણિમા નિમિત્તે વેરાવળની મહિલા કોલેજમાં ગુરૂ વંદના કાર્યક્રમ યોજાયો

મહિલા આર્ટ્‌સ એન્ડ કોમર્સ કોલેજ વેરાવળમાં ગુરૂપૂર્ણિમાની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ગુરૂજનોને તિલક, પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રિન્સિપાલ ડો. બંધિયા, ભક્ત કવિ નરસિંહ મહેતા…

1 118 119 120 121 122 189