Yearly Archives: 2023

Breaking News
0

જૂનાગઢના દુર્વેશનગરમાં ગટરના પાણી ઘરમાં ઘુસી ગયા : ધારાસભ્ય સામે પ્રજાનો રોષ જવાળામુખી બની ફાટયો

જૂનાગઢમાં ગઈકાલે પડેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાણી હતી. આ સાથે જ લોકોના ઘરમાં પણ પાણી ઘુસી ગયા હતા અને ભારે નુકશાન પહોંચ્યું હતું. ખાસ…

Breaking News
0

ભવનાથ ખાતે આવેલા શ્રી પંચદશનામ જુના અખાડા ખાતે ગુરૂપુર્ણીમાની ભાવપુર્વક ઉજવણી થશે : ગિરનાર પીઠાધિશ્વર શ્રીશ્રી ૧૦૦૮ જયશ્રીકાનંદગીરીજી મહારાજ

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તળેટી વિસ્તારમાં શ્રી પંચદશનામ જુના અખાડા ખાતે ગુરૂપુર્ણીમા મહોત્સવની ભાવભેર અને ભકિતભાવ પુર્વક ઉજવણી કરવામાં આવશે અને વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. ગિરનાર પીઠાધિશ્વર શ્રીશ્રી…

Breaking News
0

ગીર-સોમનાથમાં બીજા દિવસે અવિરત મેઘસવારી : સુત્રાપાડામાં ૬, ઉના-વેરાવળમાં ૪-૪ ઈંચ વરસાદથી વાતાવરણમાં ઠંડક

જિલ્લાના છેએય તાલુકાઓમાં ૨.૫ થી ૬ ઈંચ સાવર્ત્રિક વરસાદથી નદી-નાળાઓમાં નવા નીર વહેતા થયા : વેરાવળ અને ઉનાની બજારોમાં ગોઠણડુબ પાણી ભરાતા લોકોએ મુશ્કેલી અનુભવી ગીર-સોમનાથ જિલ્લામાં સતત બીજા દિવસે…

Breaking News
0

ઈદ ઉલ અઝહા(બકરી ઈદ) નિમિત્તે BSFગુજરાતે પાકિસ્તાની રેન્જર્સ અને મરીનના જવાનો સાથે મીઠાઈની આપ-લે કરી

ગુજરાતના કચ્છ અને બનાસકાંઠા જિલ્લાને સ્પર્શતી સરહદ ઉપર બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોએ દાખવ્યું સૌજન્ય : બંને દેશોના મુખ્ય તહેવારો અને પ્રસંગોએ સદ્ભાવના, સૌહાર્દ અને ભાઈચારો વધારવા માટે અચૂક થાય છે…

Breaking News
0

રૂા.૩૫.૧૦ કરોડના ખર્ચે વિછીયામાં આંતરિક પાણી પુરવઠા યોજના અંતર્ગત ગૌમા ડેમ આધારિત યોજના પુનઃ કાયાર્ન્વિત : ૩.૦ એમ.એલ.ડી.ના સીવેજ ટ્રિટમેન્ટ પ્લાન્ટ ભુગર્ભ ગટર યોજના સહિતના કામોનું લોકાર્પણ કરતા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

રાજકોટ જિલ્લાના વિછીયા ખાતે આંતરિક પાણી પુરવઠા યોજના, ૩.૦ એમ.એલ.ડી ના સીવેજ ટ્રિટમેન્ટ પ્લાન્ટનું કામ તથા ભુગર્ભ ગટર યોજનાના કામોનું કુલ ૩૫.૧૦ કરોડના ખર્ચે યોજનાકિય કામોનું લોકાર્પણ જળ સંપત્તિ અને…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હળવા ઝાપટા વરસ્યા : ભાણવડમાં નવ મી.મી.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે તેમજ આજે સવારે મેઘરાજાએ જાણે પોરો ખાધો હોય તેમ કેટલાક વિસ્તારોમાં હળવા ઝાપટા વચ્ચે મહદ અંશે વરસાદ વરસ્યો ન હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં ગઈકાલે…

Breaking News
0

ખંભાળિયાની વારોતરીયા મહિલા કોલેજના પ્રાધ્યાપિકા પીએચડી થયા

ખંભાળિયાની આર.એન. વારોતરીયા મહિલા આર્ટસ અને આર.ડી. કોઠીયા મહિલા કોમર્સ કોલેજના પ્રાધ્યાપિકા ખંભાળિયાના પુરીબેન સીદાભાઈ બેલા મનોવિજ્ઞાન વિષય ઉપર સી.પી. ચોકસી આર્ટ્‌સ અને પી.એલ. ચોક્સી કોમર્સ કોલેજ વેરાવળના આર્ટસ વિભાગના…

Breaking News
0

ખંભાળિયામાં વાહનોમાં ડાર્ક ફિલ્મ લગાડતા વેપારીઓ તથા કાર ચાલકો સામે કાર્યવાહી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફોર વ્હીલર્સમાં ઓરીજનલ વિન્ડો ઉપર બ્લેક ફિલ્મ લગાવનાર વાહન ચાલકો તથા આવી ફિલ્મ વેચાણ કરનાર વેપારીઓ વિરૂદ્ધ જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી હતી.…

Breaking News
0

દ્વારકાના સગર્ભા મહિલા તથા નવજાત બાળક માટે ૧૦૮ આશીર્વાદરૂપ નીવડી

દ્વારકા પંથકમાં રહેતી એક સગર્ભા મહિલાને પ્રસુતિની પીડા ઉપડતાં તેમના પરિવારજનો દ્વારા ઈમરજન્સી ૧૦૮ નો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સગર્ભાના ઘરે પહોંચેલા ૧૦૮ એમ્બ્યુલન્સના ઈ.એમ.ટી. દિવ્યાંગી પ્રજાપતિ તથા પાયલોટ…

Breaking News
0

ઓખામાં બેટરી ચોરી પ્રકરણ સંદર્ભે ભીમરાણાનો શખ્સ ઝડપાયો

ઓખા મંડળના મીઠાપુર વિસ્તારમાં પાર્ક કરવામાં આવેલા બે ટ્રકમાંથી રૂા.૧૦,૦૦૦ની કિંમતની બેટરીની ચોરી થયા અંગેની ફરિયાદ બુધવાર તા.૨૮ના રોજ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. આ પ્રકરણ સંદર્ભે જિલ્લા એસ.ઓ.જી.…

1 119 120 121 122 123 189