Yearly Archives: 2023

Breaking News
0

દ્વારકા પીજીવીસીએલ તાબા હેઠળના કોન્ટ્રાક્ટર્સ દ્વારા માંગ નહી સ્વીકારતા આવેદનપત્ર પાઠવી અચોક્કસ મુદતની હડતાલ

બીપરજાેય વાવાઝોડાને લીધે દેવભૂમિ દ્વારકા જિલ્લાને ભારે પવન અને વરસાદને લીધે વ્યાપક અસર થઈ હોય રાજ્યભરમાંથી પીજીવીસીએલ દ્વારા કોન્ટ્રાક્ટરને કાર્યરત કરાયેલ હોય જેઓની માંગ ન સ્વીકારતા કોન્ટ્રાક્ટર્સ યુનિયન એસોસિયન દ્વારા…

Breaking News
0

વેરાવળના સીનીયર પત્રકારને બીભત્સ શબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી : પોલીસ ફરિયાદ

વેરાવળના સીનીયર પત્રકારને વોટસઅપમાં તથા કોલ અને મેસેજ કરી બીભત્સ શબ્દો ભાંડી તેમને તથા તેમના પરીવારને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરેલ…

Breaking News
0

દ્વારકા : આવતીકાલે મંત્રી ભૂપેન્દ્ર યાદવના હસ્તે રોપા વિતરણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૫- જૂન વિશ્વ પર્યાવરણ દિવસનાં રોજ દરિયાકાંઠાના રક્ષણ માટે મેન્ગ્રૂવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટસ એન્ડ ટેન્ગીબલ ઇન્કમ્સ(MISHTI ) પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવેલ હતો. તે પ્રોગ્રામ અંતર્ગત…

Breaking News
0

મેંદરડા તાલુકાના અમરાપુર ગામેથી ઈંગ્લીશ દારૂ સાથે ત્રણ ઝડપાયા

મેંદરડા પોલીસે ગઈકાલે ચોક્કસ બાતમીના આધારે અમરાપુર નજીકથી દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે આપેલી વિગત અનુસાર, મેંદરડા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ જયદિપસિંહ મહિપતસિંહએ રવિભાઈ હેમતભાઈ ચાંડપા…

Breaking News
0

સુરતમાં વરાછા પોલીસ સ્ટેશન હેઠળ ખૂન કરી નાસી છુટેલ આરોપીને ઉના પોલીસે ગાંગડા ગામ પાસેથી ઝડપી લીધો

ઉનાના ખત્રીવડા ગામે રહેતા મનીષ રામભાઈ શિયાળ સુરત વરાછા પોલીસ સ્ટેશન હેઠળ ખૂન અને વિવિધ ગંભીર ગુનાનો આરોપી નાસ્તો ફરતો હોય જિલ્લા પોલીસ વડા જાડેજા ડી. વાય. એસ.પી. ખેંગાર અને…

Breaking News
0

માંગરોળ નગરપાલિકા સફાઈ મામલે નિષ્ફળ : લોકોમાં રોષ

પ્રજા પાસેથી સફાઈવેરો ઉઘરાવતી નગરપાલિકા સફાઈના મામલે સદંતર નિષ્ફળ નિવડી છે. ચારેબાજુ ગંદકીના ઢગલા અને માખી, જીવજંતુઓના ભારે ઉપદ્રવ વચ્ચે રોગચાળાનો ખતરો મંડરાઈ રહ્યો છે. પાલિકામાં કોઈ સાંભળતું ન હોવાના…

Breaking News
0

ભાણવડના ગુંદા ગામે વીજશોક લાગતા ભાઈ-બહેનના કરૂણ મૃત્યું

ભાણવડ તાબેના ગુંદા ગામે રહેતા અને મૂળ મધ્યપ્રદેશના શ્રમિક પરિવારના બે ભાઈ-બહેન ગઈકાલે મંગળવારે ઘાતક વીજશોકનો ભોગ બન્યા હતા. આ કરૂણ બનાવની પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ મૂળ…

Breaking News
0

કેશોદ સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા ગરૂપૂજન કાર્યક્રમ યોજાયો

ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા દ્વારા વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે ત્યારે કેશોદની સરકારી ગર્લ્સ હાઈસ્કૂલમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ગુરૂપૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાથે સાથે ગત…

Breaking News
0

જૂનાગઢ સહિત સોરઠમાં વરસાદના ભારે ઝાપટા

જૂનાગઢ સહિત સોરઠના વિવિધ વિસ્તારોમાં આજે સવારથી જ વરસાદના ભારે ઝાપટાનો દોર રહ્યો હતો અને હજુ પણ આકાશ ગોરંભાયેલું છે ત્યારે દિવસ દરમ્યાન હળવાથી ભારે વરસાદના ઝાપટા પડવાની શકયતા છે.…

Breaking News
0

વિસાવદર પંથકમાં સરકારી ગૌચરની જમીન ગેરકાયદેસર રીતે કબ્જે કરવા અંગે ત્રણ સામે પોલીસ ફરિયાદ

જૂનાગઢ જીલ્લાના વિસાવદર ખાતે આવેલી સરકારી ગૌચરની જમીન ઉપર ગેરકાયદેસર રીતે કબ્જાે કરી લેવા સબબ ત્રણ શખ્સો સામે વિસાવદરના મામલતદાર દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસે…

1 117 118 119 120 121 189